By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    ગુજરાતમાં પ્રથમ ‘મેડ ઈન ઈન્ડિયા’ સેમિકન્ડક્ટર ચિપ તૈયાર! PM મોદી ઈઝરાયેલ પ્રવાસ બાદ કરી શકે છે લોન્ચ
    February 27, 2026
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: GreenX Talks 2026: અદાણી ગ્રુપે અસાધારણ પ્રતિભાઓને ‘એબિલિટી એવોર્ડ્સ’ થી નવાજ્યા
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > GreenX Talks 2026: અદાણી ગ્રુપે અસાધારણ પ્રતિભાઓને ‘એબિલિટી એવોર્ડ્સ’ થી નવાજ્યા
બિઝનેસ

GreenX Talks 2026: અદાણી ગ્રુપે અસાધારણ પ્રતિભાઓને ‘એબિલિટી એવોર્ડ્સ’ થી નવાજ્યા

Hotline News
Last updated: February 28, 2026 12:08 PM
Hotline News - Editor Published February 28, 2026
SHARE
  • જીત અદાણીએ જણાવ્યું હતું કે, અદાણી ગ્રુપ માટે પ્રગતિની પરિભાષા માત્ર આંકડાકીય કદ  પૂરતી સીમિત નથી, પરંતુ સર્વસમાવેશી અને છેવાડાના માનવીના ઉત્થાનમાં રહેલી છે
  • દીવા અદાણીએ ‘GreenX’ ને માનવીય ઉત્કૃષ્ટતા અને ગરિમાના ઉત્સવ તરીકે ઓળખાવ્યો.
  • પ્રખ્યાત ક્લાસિકલ ડાન્સર અને અભિનેત્રી સુધા ચંદ્રન તથા બોલન્ટ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક શ્રીકાંત બોલ્લાએ મંચ ઉપરથી પ્રેરણાત્મક વિચારો રજૂ કર્યા.
  • અદાણી ગ્રુપના ચેરમેન તમ અદાણીએ વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ સિદ્ધિ મેળવનાર પ્રતિભાઓને ‘અદાણી એબિલિટી એવોર્ડ્સ’ એનાયત કર્યા.

અમદાવાદ: અમદાવાદ સ્થિત અદાણી કોર્પોરેટ હાઉસ (ACH) ખાતે ‘GreenX Talks’ ની પાંચમી આવૃત્તિનું સફળ આયોજન કરાયુ હતું. આ કાર્યક્રમમાં અદાણી ગ્રુપના એ સિદ્ધાંતને ફરી મજબૂત કરવામાં આવ્યો કે વિકાસ માત્ર આંકડાઓથી નહીં, પણ સમાજના દરેક વર્ગના સમાવેશથી માપવામાં આવે છે.

આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતા અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) ના ડાયરેક્ટર શ્રી જીત અદાણીએ જણાવ્યું કે, “Green એટલે જે શાશ્વત છે અને X એટલે માનવીય ભાવનાઓની અસાધારણ શક્તિ.” તેમણે ઉમેર્યું કે, “સત્તા હંગામી છે, પણ ચરિત્ર કાયમી છે,” અને દરેક વ્યક્તિ પોતાના ભાગ્યનો વિધાતા પોતે જ છે.

દીવા અદાણીએ આ વિચારધારાને સમર્થન આપતા ગૌરવપૂર્વક જણાવ્યું કે, GreenX એ કોઈ પ્રત્યેની સહાનુભૂતિ વ્યક્ત કરવાનું માધ્યમ નથી, પરંતુ એ તો માનવીય સામર્થ્યના સન્માનનો મહોત્સવ છે. અહીં પ્રતિભાને તેની શારીરિક મર્યાદાઓના આધારે નહીં, પરંતુ તેની અસાધારણ યોગ્યતા અને મેરિટના આધારે આંકવામાં આવે છે.”

સંસ્થાકીય સમાવેશની ભાવના સાથે, કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે સુશ્રી એસ. વી. વિદ્યાવતી ઉપસ્થિત રહ્યા હતા. તેઓ ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગના સચિવ છે. તેમની ઉપસ્થિતિ દર્શાવે છે કે દેશભરમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટે અધિકાર-આધારિત માળખાને મજબૂત કરવા, સુવિધાઓ વધારવા અને આજીવિકા, કૌશલ્ય વિકાસ તેમજ સામાજિક સુરક્ષાના માર્ગો બનાવવા માટે ભારત સરકાર સતત પ્રતિબદ્ધ છે.

વિખ્યાત નૃત્યાંગના સુધા ચંદ્રને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરતા કહ્યું કે, “જ્યારે જીવન તમને પડકાર આપે ત્યારે મર્યાદાઓ સામે નહીં, પણ મક્કમ ઈરાદાઓ સાથે લડવું જોઈએ.” બીજી તરફ, ‘બોલન્ટ ઈન્ડસ્ટ્રીઝ’ના સ્થાપક શ્રીકાંત બોલ્લાએ પોતાની વેધક શૈલીમાં કહ્યું, “જો તમે અશક્ય સપના નથી જોતા, તો તમે ઇતિહાસ રચી શકતા નથી. હું ગઈકાલની નબળાઈ નથી, હું આવતીકાલનું સામર્થ્ય છું.”

આ ભવ્ય સમારોહમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ દેશના એવા રત્નોને ‘અદાણી એબિલિટી એવોર્ડ્સ’થી નવાજ્યા જેમણે પોતાની શારીરિક મર્યાદાઓને શક્તિમાં ફેરવી છે. એવોર્ડ વિજેતાઓમાં પેરા-સ્પોર્ટ્સ લીડર અજય કુમાર રેડ્ડી, IAS આયુષી ડાબાસ, લેફ્ટનન્ટ કર્નલ સી. દ્વારકેશ, સામાજિક કાર્યકર માલવિકા અય્યર, કલાકાર શીલા શર્મા, ઉદ્યોગસાહસિક શ્રીકાંત બોલ્લા, સુધા ચંદ્રન, અલીના આલમ (મિટ્ટી કાફે) અને મીરા શેનોય(Youth4Jobs)નો સમાવેશ થાય છે. ભારતીય બ્લાઈન્ડ મહિલા ક્રિકેટ ટીમનું સન્માન એ સૌથી યાદગાર ક્ષણ બની રહી.

પાંચમી આવૃત્તિ સુધી પહોંચતા GreenX Talks હવે માત્ર એક કાર્યક્રમ નથી, પણ એક વિચારધારા બની ગઈ છે.

You Might Also Like

સલામતી અને આવક માટે ધારાવીમાં સગીરોને કામ પર મોકલવામાં આવે છે

ભારતની વિકાસગાથાને આગળ ધપાવવા મહિલાઓને ડૉ. પ્રીતિ અદાણીની હાકલ

તમિલનાડુને ૫૫૮ મેગાવોટ વીજળી પૂરી પાડવા અદાણી પાવરને લેટર ઓફ એવોર્ડ

અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આયોજિત નેત્ર શિબિરમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની તપાસ થઈ

આસામ કનેક્ટિવિટીને મજબૂત બનાવતું ગુવાહાટી ટર્મિનલ ખુલ્લું મૂકાયું: વિસ્તરણ ક્ષમતા 13.1 મિલિયન

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
રાજકોટમાં સંબંધ નકારવા બદલ હિસ્ટ્રીશીટર દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ મીરનો આત્મહત્યાનો પ્રયાસ
Hotline News Hotline News August 23, 2025
ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસ મુજબ ગૌતમ અદાણી, ભત્રીજા સાગર  અદાણી અને વિનીત જૈન સામે લાંચના કોઇ આરોપ નથી
જીમેલ વપરાશકર્તાઓ માટે ગૂગલની મોટી ચેતવણી
ચીનમાં HMPV વાયરસ ફેલાતો અટકાવવા માટે દિલ્હીમાં એડવાઈઝરી જારી કરવામાં આવી છે
નેપાળ ગયેલા વિદેશી બ્લોગરે કેમેરામાં એવું શું રેકોર્ડ કર્યું જે વાયરલ થઈ ગયો?
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

ગૌતમ અદાણીએ ઝારખંડ અને બિહારમાં 40,000 કરોડના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી

Hotline News Hotline News February 23, 2026
બિઝનેસભારત

Jeet Adani At AI Summit: ભારતને પોતાના AI માળખાની જરૂર; $100 બિલિયન રોકાણની યોજના

Hotline News Hotline News February 20, 2026
બિઝનેસ

અદાણી ગ્રુપે ભારતની ટોચની બિઝનેસ સ્કૂલોમાં યુવા પ્રતિભાઓ માટે શિષ્યવૃત્તિની જાહેરાત કરી

Hotline News Hotline News February 19, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?