By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: જાપાની ક્રેડિટ રેટિંગ એજન્સી (JCR)એ અદાણી સમૂહની ત્રણ કંપનીને સિમાચિહ્નસમું રેટિંગ આપ્યું
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > જાપાની ક્રેડિટ રેટિંગ એજન્સી (JCR)એ અદાણી સમૂહની ત્રણ કંપનીને સિમાચિહ્નસમું રેટિંગ આપ્યું
બિઝનેસ

જાપાની ક્રેડિટ રેટિંગ એજન્સી (JCR)એ અદાણી સમૂહની ત્રણ કંપનીને સિમાચિહ્નસમું રેટિંગ આપ્યું

Hotline News
Last updated: January 30, 2026 1:55 PM
Hotline News - Editor Published January 30, 2026
SHARE

અમદાવાદ: જાપાનની ટોચની રેટિંગ એજન્સી, જાપાન ક્રેડિટ રેટિંગ એજન્સી (JCR) એ ત્રણ અદાણી ઔદ્યોગિક સમૂહની અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ (APSEZ), અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL) અને અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.(AESL) મળી ત્રણેય ગ્રુપ કંપનીઓને લાંબા ગાળાના વિદેશી ચલણ ક્રેડિટ રેટિંગને સ્થિર દૃષ્ટિકોણ સાથે સુપ્રત કર્યા છે. આ રેટીંગ અદાણી સમૂહની વૈશ્વિક ક્રેડિટ યાત્રામાં એક મહત્વના સીમાચિહ્નરૂપ બની રહેવા સાથે તેની ક્રેડિટ તાકાતને સંગીન બનાવે છે.

JCRએ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. ને A-(સ્થિર) રેટિંગ આપ્યું છે, જે એક આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી દ્વારા ભારતીય કોર્પોરેટ દ્વારા સાર્વભૌમ થ્રેશોલ્ડનો દુર્લભ ભંગ દર્શાવે છે. જ્યારે અદાણી ગ્રીન એનર્જી લિ. અને અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. ને આપવામાં આવેલું BBB+ (સ્થિર) રેટિંગ ભારતના BBB+ ના સાર્વભૌમ રેટિંગની સમકક્ષ છે.

            અદાણી પોર્ટસને મળેલું મજબૂત રેટિંગ તેની સર્વાંગી ક્રેડિટ પ્રોફાઇલ, વૈવિધ્યસભર સંપત્તિનો આધાર અને સ્થિતિસ્થાપક રોકડ-પ્રવાહના ઉત્પાદનને રેખાંકિત કરી તેને અગ્રણી આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી તરફથી સાર્વભૌમત્વથી ઉપર ઉઠીને રેટિંગ હાંસલ કરવા માટે ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓના પસંદગીના સમૂહમાં મૂકે છે.

રેટિંગ એજન્સી JCR દ્વારા ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મનું આ સ્તરે કરવામાં આવેલું મૂલ્યાંકન પ્રથમ ઉદાહરણમાંનું એક બની રહેવા સાથે અદાણી સમૂહના વૈશ્વિક રેટિંગ એજન્સીઓ સાથે વધતા જોડાણ અને આંતરરાષ્ટ્રીય ક્રેડિટ સિમાચિહ્નમાં થઇ રહેલા વધારાને દર્શાવે છે.

            સમગ્ર અદાણી સમૂહના મુખ્ય નાણાકીય અધિકારી જુગેશિન્દર સિંઘે અદાણીની કંપનીઓએ હાંસલ કરેલા આ રેટીંગ અંગે આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ સીમાચિહ્નરૂપ રેટિંગ અદાણી સમૂહના શિસ્તબદ્ધ નાણાકીય વ્યવસ્થાપન, બેલેન્સ શીટના મૂળભૂત સિદ્ધાંતોને ઉત્તરોત્તર મજબૂત બનાવવા અને વૈવિધ્યસભર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મને વિશ્વ સ્તરીય અમલીકરણ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને અભિવ્યકત કરવા સાથે  કંપનીના વ્યવસાયી મોડેલની ઊંડાઈ અને સ્થિતિસ્થાપકતાની પુનઃપુષ્ટિ કરે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે આ રેટીંગ અમારી લાંબા ગાળાની વ્યૂહરચનામાં વૈશ્વિક ધિરાણકર્તાઓ, સંસ્થાકીય રોકાણકારો અને મૂડી બજારોના વિશ્વાસને પ્રદર્શિત કરે છે.રોકાણકારો અને ધિરાણકારોનું આ પ્રચંડ સમર્થન ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણમાં અગ્રણી સહયોગી તરીકેની અમારી સ્થિતિને વધુ તાકાત બક્ષવા સાથે  ટકાઉ, ઉચ્ચ ગુણવત્તાવાળી વૃદ્ધિ પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.

            જાપાનની એજન્સી દ્વારા જે બાબતોના આધારે આપવામાં આવેલા રેટીંગની પશ્ચાદભૂમિકાના કેટલાક તર્ક પણ તેણે પ્રકાશિત કર્યા છે. તદનુસાર અદાણી પોર્ટસ અને સેઝની ક્રેડિટ યોગ્યતા તેની પેટાકંપની સમૂહની સમકક્ષ છે, જેમાં તેણે કંપનીની શ્રેષ્ઠ માળખાગત ક્ષમતાઓ, સતત મજબૂત નફાકારકતા, લાંબા ગાળાનો સ્થિર રોકડ પ્રવાહ અને સમજદાર નાણાકીય વ્યવસ્થાપનનો ઉલ્લેખ કર્યો છે જેણે કંપનીને ભારતના સાર્વભૌમ વિદેશી ચલણ રેટિંગથી ઉપર મૂકયો છે, અલબત્ત દેશની ટોચમર્યાદા દ્વારા તે મર્યાદિત છે. અદાણી પોર્ટસએ ૧૫ સ્થાનિક અને ૪ આંતરરાષ્ટ્રીય બંદરોના વિવિધતાભર્યા પોર્ટફોલિયો દ્વારા તેના નેતૃત્વને સતત મજબૂત બનાવવાનું ધ્યેય ચાલુ રાખ્યું છે. બંદરોનો આ  કાફલો ભારતના લગભગ ૩૦% કાર્ગોનું સંચાલન કરે છે. કન્ટેનર વોલ્યુમના ૫૦% બંદરો, સેઝ, લોજિસ્ટિક્સ અને દરિયાઈ સેવાઓને આવરી લેતા વ્યાપક ચાર સેગમેન્ટ સંકલિત લોજિસ્ટિક્સ પ્લેટફોર્મના સંગીન ટેકાથી સમર્થિત છે. વધુમાં માંગમાં ઉત્તરોત્તર મજબૂત વધારો અને તેના સીમલેસ એન્ડ ટુ એન્ડ લોજિસ્ટિક્સ મોડેલના કારણે અદાણી પોર્ટ્સ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનએ એબિડ્ટાનો ઝડપથી વિસ્તાર વધાર્યો છે. નાણાકીય વર્ષ-૨૦માં રુ.૭,૫૬૬ કરોડથી વધીને નાણાકીય વર્ષ-૨૫માં રુ.૧૯,૦૨૫ કરોડ અને નાણાકીય વર્ષ-૨૬ના પહેલા છ મહિનામાં રુ.૧૧,૦૪૬ કરોડ રહ્યો છે. જ્યારે એબિડ્ટા ઉપર રૂઢિચુસ્ત ચોખ્ખું ૧.૮x દેવું લાંબા ગાળાનું ભંડોળ માળખું અને મજબૂત તરલતાની સ્થિતિ જાળવી રાખી છે.

 અદાણી એનર્જી સોલ્યુશન્સએ  ટ્રાન્સમિશન, વિતરણ, સ્માર્ટ મીટરિંગ અને કૂલિંગ ઉપાયોના ઝડપી વિસ્તરણ દ્વારા ભારતની ઊર્જા કરોડરજ્જુને મજબૂત બનાવવાનું ચાલુ રાખી તેના સ્થિર, નિયંત્રિત રોકડ પ્રવાહ અને કાર્યક્ષમ સંચાલન મારફત તેની એકીકૃત ક્રેડિટ પ્રોફાઇલને ટેકો આપ્યો છે. ૨૬,૭૦૫ સરકીટ કીલોમીટરની ટ્રાન્સમિશન લાઇન, ૯૭,૨૩૬ MVA ક્ષમતા, એવોર્ડ વિજેતા વિતરણની વિશ્વસનીયતા અને ઝડપથી વિસ્તરતા ૭.૩૭ મિલિયન મીટર સ્માર્ટ મીટરિંગ પોર્ટફોલિયોના ઝડપથી વિકસતા માળખા સાથે અદાણી એનર્જી સોલ્યુશન્સ આ ક્ષેત્રમાં શ્રેષ્ઠ વૃદ્ધિ હાંસલ કરવા સાથે કાર્યક્ષમતા, ગ્રાહક સેવા અને કાર્યકારી કામકાજના સીમાચિહ્નનને સતત વ્યાખ્યાયિત કરી રહ્યું છે.

કંપનીએ નાણાકીય મોરચે નાણા વર્ષ-૨૦થી એબિડ્ટા વૃદ્ધિ રુ. ૪,૫૩૨ કરોડથી નાણા વર્ષ-૨૫ સુધીમાં રુ.૭,૭૪૭ કરોડ   USD ૧ બિલિયન ઇક્વિટી એકત્રીકરણ, મજબૂત પ્રવાહિતા અને સારી રીતે વૈવિધ્યસભર લાંબા ગાળાના ભંડોળના માળખા સાથે સતત વિસ્તરણ વચ્ચે શિસ્તબદ્ધ નાણાકીય વ્યવસ્થાપન જાળવી રાખવા સાથે વધતી જતી ઊર્જાની માળખાગત જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કંપનીને સક્ષમ કરી છે.

         ભારતની આગવી હરોળની નવીનીકરણીય IPP તરીકે અદાણી ગ્રીન એનર્જી લિ.એ મજબૂત શાસન, ઉચ્ચ ગુણવત્તાયુક્ત લાંબા ગાળાના પાવર પરચેઝ એગ્રીમેન્ટ અને મજબૂત કાર્યકારી ક્ષમતાઓના પ્રચંડ ટેકાથી પોતાના નેતૃત્વને મજબૂત બનાવવાનું ચાલુ રાખ્યું છે. જેણે સ્થિર રોકડ પ્રવાહ અને તેના પેટાકંપની સમૂહ સાથે તાલ મિલાવતી સ્થિતિસ્થાપક ક્રેડિટ પ્રોફાઇલ પૂરી પાડી છે.

સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીમાં ૧૬.૭ ગીગાવોટથી વધુ કાર્યકારી ક્ષમતા અને નવીનીકરણીય ઊર્જામાંથી ઉત્પન્ન થતા એબિડ્ટાના  ૯૦% થી વધુ સાથે અદાણી ગ્રીનએ વિત્ત વર્ષ-૨૦માં શ્રેષ્ઠ વિકાસ, બહેતર પ્લાન્ટ લોડ પરિબળો, ખર્ચની કાર્યક્ષમતા અને અદ્યતન ENOC સંચાલિત કામગીરીના મજબૂત ટેકાથી સમર્થિત માત્ર ૨.૫ ગીગાવોટથી ઝડપથી વિસ્તરણ કર્યું છે.

          નાણાકીય વર્ષ ૨૬ના પહેલા છ મહિનામાં અદાણી ગ્રીનની નાણાકીય વર્ષ-૨૦માં એબિડ્ટા વૃદ્ધિ રુ.૧,૮૫૫ કરોડ થી વધીને નાણાકીય વર્ષ-૨૫માં રુ.૧૦,૫૩૨ કરોડ અને નાણા વર્ષ-૨૬ના અર્ધ વાર્ષિક ગાળામાં રુ. ૬,૩૨૪ કરોડ થઈ છે., જેમાં સુધારેલા ઇક્વિટી સ્તર, વૈવિધ્યસભર વૈશ્વિક ભંડોળની પહોંચ અને ૯.૪ વર્ષની સરેરાશ દેવાની પરિપક્વતાનો સમાવેશ થાય છે, આ બાબતોએ કંપનીની  નાણાકીય સ્થિરતાને જાળવીને તેની મહત્વાકાંક્ષી વૃદ્ધિ પાઇપલાઇનને ટકાવી રાખવાની સ્થિતિમાં મૂકી છે.

You Might Also Like

અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આયોજિત નેત્ર શિબિરમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની તપાસ થઈ

આસામ કનેક્ટિવિટીને મજબૂત બનાવતું ગુવાહાટી ટર્મિનલ ખુલ્લું મૂકાયું: વિસ્તરણ ક્ષમતા 13.1 મિલિયન

ગૌતમ અદાણીએ ઝારખંડ અને બિહારમાં 40,000 કરોડના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી

Jeet Adani At AI Summit: ભારતને પોતાના AI માળખાની જરૂર; $100 બિલિયન રોકાણની યોજના

અદાણી ગ્રુપે ભારતની ટોચની બિઝનેસ સ્કૂલોમાં યુવા પ્રતિભાઓ માટે શિષ્યવૃત્તિની જાહેરાત કરી

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાતસુરત
ગુજરાતના માથે વરસાદી સંકટઃ વેધર વોચ ગૃપની બેઠક
Hotline News Hotline News July 17, 2024
ઓટોમોબાઈલ ઉદ્યોગને નવરાત્રિ ફળી : ગુજરાતમાં 3000 કરોડના વાહનોનું વેચાણ થયું
‘હું ન્યાય માટે મારા છેલ્લા શ્વાસ સુધી લડીશ…’, પીડિતાએ SCના ચુકાદા પર આ કહ્યું; સેંગરની પુત્રીનો હૃદયસ્પર્શી પત્ર
હું ઇચ્છતો હતો કે અઝહર મસૂદ જીવતો ન જાય: જાણો IC 814 કંદહાર હાઇજેકિંગ પર પૂર્વ DIGએ શું કહ્યું?
Vishwakarma Puja Muhurt: 100 વર્ષ બાદ વિશેષ યોગમાં થશે વિશ્વકર્મા પૂજા, જાણો ક્યારે અને કેવી રીતે પૂજા કરવી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફેડએક્સે સંપૂર્ણ સ્વચાલિત એર કાર્ગો હબનું શિલાન્યાસ કર્યો

Hotline News Hotline News February 18, 2026
પ્રેસ રિલીઝ

અદાણી સમૂહ સંચાલિત મુંદ્રા અને હજીરા પોર્ટ સીધા ઈયુ દેશો સાથે જોડાશે

Hotline News Hotline News February 18, 2026
બિઝનેસ

2035 સુધીમાં $100 બિલિયનના ડેટા સેન્ટરો બનાવશે અદાણી ગ્રુપ, ભારતમાં $250 બિલિયનનું AI ઇકોસિસ્ટમનું લક્ષ્ય

Hotline News Hotline News February 17, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?