By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: આકાશમાં મંગળ, ગુરૂ, શનિ ગ્રહોનો નિહાળવા મળતો અદ્ભૂત નઝારો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ટેકનોલોજી > આકાશમાં મંગળ, ગુરૂ, શનિ ગ્રહોનો નિહાળવા મળતો અદ્ભૂત નઝારો
ટેકનોલોજી

આકાશમાં મંગળ, ગુરૂ, શનિ ગ્રહોનો નિહાળવા મળતો અદ્ભૂત નઝારો

જાન્યુઆરી તા. 21 તથા 31મીના રાજ્યમાં લોકોને આકાશ દર્શન કરાવશે જાથા : ગ્રહો નરી આંખે જોઈ શકાય છે, આકાશમાં નહીં, લોકોને રસપ્રદ માહિતી આપવામાં આવશે : લોકોને આકાશ તરફ જોવા માટે વિજ્ઞાનજાથાની દેશવ્યાપી ચળવળ

Hotline News
Last updated: October 3, 2025 5:55 PM
Hotline News - Editor Published October 3, 2025
SHARE

વૈશ્વિક સ્તરે ખગોળ વિજ્ઞાને અસાધારણ પ્રગતિ કરી છે. વૈજ્ઞાનિકો અવકાશ ગ્રહોના અનેક રહસ્યો ખોલી લોકોને માહિતગાર કર્યા છે. વર્તમાન દિવસોમાં સ્વચ્છ આકાશમાં ગ્રહોનો અદ્ભૂત નજારો જોવાનો અવસર છે. આકાશમાં ચંદ્ર સહિત મંગળ, ગુરૂ, શુક્ર, શનિ ગ્રહો આબેહુબ આકાશમાં નરી આંખે જોઇ શકાય છે. શનિવારે વેરાવળ પાસેના નાવદ્રા ગ્રામજનોને જાથા આકાશ દર્શન કરાવશે.

રાજ્યમાં જાન્યુ. તા.21 અને 31મીએ જિલ્લા તાલુકા પસંદગીના સ્થળોએ અવકાશી નજારાથી લોકોને અવગત કરાવવામાં આવશે. રાજ્યમાં અવકાશી ગ્રહોનો નજારો નિહાળવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજ્ય કચેરીએ લોકોને અપીલ કરી છે.

દેશભરમાં લોકો આકાશ તરફ નજર કરતાં થાય તેવું અભિયાન ચાલી રહ્યું છે. ખગોળ વિષયક વધુમાં વધુ જ્ઞાન-વિજ્ઞાનની માહિતી મળે તેવા પ્રયાસો જાથા કરી રહ્યું છે. અત્યારે આકાશમાં સંધ્યા સમય બાદ બે કલાક સુધી મંગળ, ગુરુ, શુક્ર, શનિ ગ્રહો નરી આંખે આબેહુબ જોઇ શકાય છે. વિજ્ઞાન ઉપકરણથી આહલાદક જોવા મળે છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાસેના નાવદ્રા ગ્રામજનોને જનજાગૃતિ કાર્યક્રમ પહેલા આકાશ દર્શન જાથા કરાવશે. લાખો-કરોડો માઇલ દૂર ગ્રહો-ગ્રહણો, યુતિ વગેરેની ભૂમિકા સ્પષ્ટ કરવામાં આવશે.

નિર્જીવ વાયુ કે ઢેફા સ્વરૂપે સૂર્યની આસપાસ પરિભ્રમણ કરી રહેલા ગ્રહો વાસ્તવમાં નડે ખરા? વિજ્ઞાનની સિદ્ધીઓની વાત કરવામાં આવશે. પૃથ્વી ઉપર દર મીનીટ શુભ-અશુભ, હોની-અનહોની, લાભ-નુકશાન જેવી કુદરતી ઘટનાઓ બને છે તેને કોઇ રોકી શકતું નથી. બ્રહ્માંડને જાણવા વિજ્ઞાન પણ સંશોધનો કરી મથી રહ્યું છે ત્યારે માત્ર ચોપડીના આધારે આકાશના પદાર્થો જાણવા મુશ્કેલ છે.

ખગોળ વિજ્ઞાન અને અંધશ્રધ્ધા દૂર કરવાના હેતુથી આકાશ દર્શનનો કાર્યક્રમ  પછી થોડો સમય અને સૂર્યોદય પહેલા જોવા મળે છે. ગ્રહો પરિભ્રમણ કરતાં કરતાં કંઇ રાશિના નામ પ્રમાણે ઓળખ મેળવી શકે તે યક્ષ પ્રશ્ન છે? હિન્દુ-મુસ્લિમ, ક્રિશ્ચિયન વગેરે અમુક જ્ઞાતિ-જાતિ-કોમને રાશિની લેશમાત્ર ખબર નથી તો કઇ રીતે નડે જેવા પ્રશ્નનોના  જવાબ આપવામાં આવશે. ચંદ્રની હાજરીમાં ગ્રહોની પરેડની માહિતી આપવામાં આવશે.

સૌર મંડળમાં ગ્રહોમાં ખગોળીય ઘટના અવાર-નવાર બનતી હોય છે તમામ ગ્રહો એક જ ધરી પર આખુ ચક્કર લગાવતા નથી. તેઓ અવકાશની ત્રિસ્તરીય કક્ષામાં ફરે છે તથા ગ્રહો અને ઉપગ્રહોની ભ્રમણની ગતિ એકબીજાની સરખામણીમાં જુદી જુદી હોય છે જેથી સીધી લીટીમાં ક્યારેય આવી શકતા નથી પરંતુ તેઓ ભ્રમણ કરતા કરતા ક્યારેક આવી સ્થિતિમાં આવી જાય છે કે પૃથ્વી ઉપરથી આપણને તેઓ ગ્રહો લાઇનમાં જોવા મળે છે. ગ્રહોની પોતાની ઓળખ હોય છે. વર્તમાન ચાલુ દિવસો ઉપરાંત જાન્યુઆરી-21 અને 31મીએ આકાશમાં અવકાશી નજારો જોવાનો લ્હાવો છે .

તેમાં સૌ કોઇ સાક્ષી બને તે માટે જાથા દેશભરમાં જનજાગૃતિથી લોકોને માહિતગાર કરવાના છે. લોકો આકાશ તરફ નજર કરતાં થાય તે માટેનું વિજ્ઞાન જાથાનું દેશવ્યાપી અભિયાનના ભાગરુપે આયોજનો કરવાના છે. નરી આંખે પાંચ ગ્રહો જોવાનો મોકો લોકોને મળવાનોે છે તેની મજા લેવા જાથા લોકચળવળથી માહિતગાર કરનાર છે.

આકાશમાં ચાલુ દિવસોમાં ચાર ગ્રહોનો નજારો જોવા મળે છે તે ઉપરાંત જાન્યુ. તા.21 અને 31મીએ સૂર્યાસ્ત પછીના સમયમાં અને મધ્ય રાત્રિએ પોતાની અગાશી ઉપર અને ફલડ લાઇટોથી દૂર નિર્જન જગ્યાએથી ગ્રહો આહલાદક જોઇ શકાશે. દુરબીન, ટેલીસ્કોપથી ગ્રહોનો સ્પષ્ટ નજારો જોવા જાથાએ દેશવાસીઓને અપીલ કરી છે. વાદળા અવરોધરૂપ થાય તો નજારો જોઇ શકાશે નહીં તેમ જણાવવામાં આવ્યું છે.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#Indiahotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ધારાવીને ઘર તરીકે  સ્વીકારવામાં યુવતીઓનો ઇનકાર
Hotline News Hotline News September 2, 2025
ACC Q3 Result: ACC ની કમાણીમાં તેજી, આવકમાં 21% થી વધુનો વધારો, જાણો નફાની સ્થિતિ
પરમાણુ બોમ્બ ફેંકી શકે તેવા 114 સુપર રાફેલ ખરીદશે ભારત!
ગુજરાતમાં જીત્યા પછી સમગ્ર પોલીસ દળને બદલીશું… AAP પ્રમુખે અટકાયત પર કહ્યું
APSEZએ ઓસ્ટ્રેલિયા NQXTનું સંપાદન પૂર્ણ કર્યું
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?