હૃદય રોગનું મૂળ કારણ: લોહીની એસિડિટી
➡️ એસિડિક લોહી નળીઓમાં અવરોધ પેદા કરે છે
➡️ પરિણામે હાર્ટ એટેક થવાની સંભાવના વધી જાય છે
ઉપાય: લોહીને આલ્કલાઇન બનાવો
સૌથી અસરકારક છે – દૂધીનો રસ
દૂધીના રસની રીત:
🔹 200-300 ml કાચો દૂધીનો રસ
🔹 ઉમેરો તુલસીના પાન (7-10), ફુદીના પાન (7-10)
🔹 થોડું કાળું મીઠું અથવા સીંધાલુણ મીઠું
🔸 સવારે ખાલી પેટે અથવા નાસ્તા પછી લો
આયોડાઇઝ્ડ મીઠું નહિ વાપરવું – તે એસિડિક છે
21 દિવસમાં લાગશે અસર
2-3 મહિનામાં બ્લોકેજ ઓગળી જશે
ઓપરેશન વગર આરોગ્ય મળશે
ડિસ્ક્લેમર: આ લેખમાં કરવામાં આવેલા દાવાઓ ઇન્ટરનેટ પર મળેલી માહિતી પર આધારિત છે. હોટલાઇન ન્યૂઝ.ઇન તેની સત્યતા અને ચોકસાઈની જવાબદારી લેતું નથી.


