By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    Mobile tailoring Gujarat, doorstep stitching service, tailor home delivery, doorstep stitching service, tailor home delivery, doorstep stitching service, tailor home delivery
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    Mobile tailoring Gujarat, doorstep stitching service, tailor home delivery, doorstep stitching service, tailor home delivery, doorstep stitching service, tailor home delivery
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    Mobile tailoring Gujarat, doorstep stitching service, tailor home delivery, doorstep stitching service, tailor home delivery, doorstep stitching service, tailor home delivery
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    Mobile tailoring Gujarat, doorstep stitching service, tailor home delivery, doorstep stitching service, tailor home delivery, doorstep stitching service, tailor home delivery
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    Mobile tailoring Gujarat, doorstep stitching service, tailor home delivery, doorstep stitching service, tailor home delivery, doorstep stitching service, tailor home delivery
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: મોબાઇલ દરજીની દુકાન : ટેલરિંગ સેવાઓની હોમ ડિલિવરી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ઓફ-બીટ > મોબાઇલ દરજીની દુકાન : ટેલરિંગ સેવાઓની હોમ ડિલિવરી
ઓફ-બીટ

મોબાઇલ દરજીની દુકાન : ટેલરિંગ સેવાઓની હોમ ડિલિવરી

મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પણ પ્રશંસા કરી : અન્ય લોકો માટે પણ પ્રેરણાદાયક વાત

Hotline News
Last updated: June 4, 2025 11:36 AM
Hotline News - Editor Published June 4, 2025
SHARE

તેલંગાણા સ્થિત એસ કે કલિશા ફૂડ અને ગ્રોસરી એપ્સ જેવી દરજીની સેવાઓની હોમ ડિલિવરી પૂરી પાડે છે. તેણે પોતાની બાઇકમાં ફેરફાર કરીને તેનાં પર સિલાઈ મશીન ફીટ કર્યું છે. આના પર તે આમતેમ ફરીને લોકોનાં કપડા સીવે છે. આ ખાસ પહેલ ઘણાં લોકો માટે પ્રેરણારૂપ પણ બની રહી છે.

કૃષ્ણા જિલ્લાનાં વણુકુરુ ગામનાં રહેવાસી 58 વર્ષીય આ વ્યક્તિ દરરોજ સવારે 8 વાગ્યે ઘરેથી નીકળે છે અને રાત્રે લગભગ 9 વાગ્યે પરત ફરે છે. તે રોજ 4-5 ગ્રાહકોના કપડાં રિપેર કરે છે. લોકો તેમને બોલાવે છે અને તેમની સામે તેમની પસંદગી અનુસાર કપડાં તૈયાર કરાવે છે.

કાલિશાએ જણાવ્યું કે તેણે લગભગ 40 વર્ષ પહેલાં સીવણ શરૂ કર્યું હતું. 20 વર્ષ પહેલાં તેને દુકાન ભાડે આપવામાં મુશ્કેલી પડતી હતી, તેથી તેણે મોબાઇલ સિલાઈ સેવા શરૂ કરી હતી. તે અને તેની પત્ની વાનુકુરુમાં સરકારી આવાસમાં રહે છે. 

કાલિશા રોજના આશરે રૂ. 500 કમાય છે અને દરેક ફેરફાર માટે રૂ. 10 થી રૂ. 200 સુધીનો ચાર્જ લે છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમને મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ તમારી પ્રશંસા કરી હતી એ તમને ખબર છે, તો તેઓ હસી પડ્યાં અને બોલ્યાં, “મને એક સુશિક્ષિત મિત્રનો ફોન આવ્યો.

જેણે આ સમાચાર મને આપ્યાં હતાં. સરકાર પાસેથી મદદ મેળવવા પર કાલિશાએ જણાવ્યું હતું કે, તે બેન્કમાંથી લોન લેવા માંગે છે, જેથી તે બાઇક પર વરસાદથી બચવા માટે ઉપાય કરી શકે અને નવું સિલાઇ મશીન પણ ખરીદી શકે. તેમની મહેનત અને અનન્ય સેવા બધાં માટે પ્રેરણારૂપ છે.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
કોચિંગ સંસ્થાઓએ જાહેરાતોમાં સફળતાની કોઈ ગેરંટી આપવી જોઈએ નહીં : CCPAની ચેતવણી
Hotline News Hotline News April 18, 2025
લો બોલો! મિથુન ચક્રવર્તીનું પાકીટ ચોરાયું
ઘરે પરત ફરશે? આખરે નતાસાએ બેગ પેક કર્યા
ગુજરાતમાં બાળકોની હેરફેર રોકવા મોટું અભિયાન ચલાવી રહ્યાઃ કોણ છે અજય ચૌધરી?
570 દિવસ બાદ સિસોદિયાએ ધડાકો બોલાવ્યોઃ ‘ભાજપ રાહુલ ગાંધીને જેલમાં મોકલી શકે છે, નોટિસ મળી છે’
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Mobile tailoring Gujarat, doorstep stitching service, tailor home delivery, doorstep stitching service, tailor home delivery, doorstep stitching service, tailor home delivery
Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Mobile tailoring Gujarat, doorstep stitching service, tailor home delivery, doorstep stitching service, tailor home delivery, doorstep stitching service, tailor home delivery
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
Mobile tailoring Gujarat, doorstep stitching service, tailor home delivery, doorstep stitching service, tailor home delivery, doorstep stitching service, tailor home delivery
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?