By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    cyclone alert India, heavy rain states, weather emergency news
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    cyclone alert India, heavy rain states, weather emergency news
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    cyclone alert India, heavy rain states, weather emergency news
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    cyclone alert India, heavy rain states, weather emergency news
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    cyclone alert India, heavy rain states, weather emergency news
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: વાવાઝોડું – ભારે વરસાદથી તબાહી : 31 રાજ્યોમાં એલર્ટ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > વાવાઝોડું – ભારે વરસાદથી તબાહી : 31 રાજ્યોમાં એલર્ટ
Top Newsભારત

વાવાઝોડું – ભારે વરસાદથી તબાહી : 31 રાજ્યોમાં એલર્ટ

કાશ્મીર સરહદ પર ઘણી શાળા - ઇમારતો ધરાશાયી : સેના દ્વારા બચાવ કામગીરી : છત્તીસગઢ સહિતના રાજ્યોમાં તાંડવ

Hotline News
Last updated: May 23, 2025 3:30 PM
Hotline News - Editor Published May 23, 2025
SHARE

અરબી સમુદ્રમાં આકાર લઈ રહેલી સાયકલોનીક સિસ્ટમ વચ્ચે દેશના મોટાભાગનાં ક્ષેત્રોમાં હવામાન પલટાનાં સંકેતો છે. હવામાન વિભાગ દ્વારા દેશનાં 31 રાજયો-કેન્દ્ર શાસીત પ્રદેશમાં વરસાદ-આંધીનુ એલર્ટ જારી કરવામાં આવ્યુ છે.

ઉતર પ્રદેશમાં ઝંઝાવાત-વરસાદનો કહેર જારી રહ્યો હોય તેમ 28 જીલ્લાઓમાં તાંડવ સર્જાયુ હતું અને છેલ્લા બે દિવસ દરમ્યાન વિજળી પડવાઝાડ-દિવાલ પડવા સહિતની અનેકવિધ વરસાદી દુર્ઘટનામાં 58 લોકોના મોત નીપજયા હતા. ફિરોઝાબાદમાં તેજ આંધીમાં પતરૂ ઉડતા એક મહિલાનું ગળુ કપાઈ ગયુ હતું. રાજયના 39 જીલ્લાઓમાં વરસાદ-આંધીનું એલર્ટ જાહેર કરાયું છે.

છતીસગઢમાં પણ તોફાની હવામાનમાં ચાર લોકોનાં મોત નીપજયા હતા.આજે 10 જીલ્લામાં વરસાદી તોફાનનું એલર્ટ આપવામાં આવ્યુ છે.  જમ્મુ-કાશ્મીરમાં પણ મોસમનો માર હતો.વાસ્તવિક અંકુશ રેખા નજીક અનેક સ્કુલો ધરાશાયી થઈ હતી અને સૈન્ય દ્વારા રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

પાટનગર દિલ્હીમાં પણ તોફાની વરસાદ-આંધી ફુંકાયા જ હતા. તેમાં વિમાનીથી માંડીને મેટ્રો સહિતની સેવાઓ પ્રભાવીત થઈ હતી. હવામાન વિભાગનાં રીપોર્ટ પ્રમાણે જમ્મુ-કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ, ઉતરાખંડ, ઉતરપ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડીશા, પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ, મણીપુર, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા, સિકકીમ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, તામીલનાડુ, પુડ્ડુચેરી, આંધ્રપ્રદેશ, તથા તેલંગાણામાં આંધી-વરસાદનું એલર્ટ અપાયું છે.

ગુજરાત માટે હવામાન વિભાગે સાત જીલ્લામાં યલો એલર્ટ જારી કર્યુ છે તા.25 સુધી ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જેમાં સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ભરૂચ, નર્મદા તથા છોટા ઉદેપુરનો સમાવેશ થાય છે.

ચોમાસુ રવિવારે ભારતમાં એન્ટ્રી લેશેભારતમાં ચોમાસાનું આગમન વહેલુ છે અને રવિવાર સુધીમાં જ કેરળનાં કાંઠે એન્ટ્રી લઈ લેશે તેવુ હવામાન વિભાગે જાહેર કર્યું છે.હવામાન વિભાગનાં રીપોર્ટ મુજબ નૈઋત્ય ચોમાસુ નિર્ધારીત ટ્રેક પર આગળ વધી રહ્યું છે અને બે દિવસમાં જ ભારતમાં પ્રવેશ મેળવી લેશે. ગત વર્ષની સરખામણીએ પાંચ દિવસ વહેલુ રહેશે.

ચોમાસાનાં આગળ ધપવા માટેની પરિસ્થિતિ અનુકુળ છે.અને અનુમાન મુજબ જ આગળ વધી રહ્યું હોવાથી 25 મી મે અર્થાત રવિવાર સુધીમાં કેરળનાં કાંઠેથી એન્ટ્રી લઈ લેશે.

ભારતમાં ચોમાસાનું સમસર આગમન અનેક ક્ષેત્રો માટે મહત્વનુ હોય છે. જુનથી સપ્ટેમ્બરની ચોમાસુ સિઝનમાં જ 70 ટકા વરસાદ વરસી જતો હોય છે. કૃષિ જેવા ક્ષેત્રોમાં આ વરસાદ નિર્ણાયક રહે છે જળાશયો ભરાવા તથા તેનાથી સિંચાઈનું પાણી મળવામાં મુખ્ય રોલ રહે છે કૃષિ અને તેના આધારે અર્થતંત્ર માટે પણ નિર્ણય હોય છે.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
cyclone alert India, heavy rain states, weather emergency news
Top Newsભારત
તુલસી વિવાહ પર કરો આ ઉપાયો, લગ્નમાં આવતી દરેક બાધા દૂર થશે
Hotline News Hotline News November 3, 2025
ખરાબ હવામાનમાં શ્રીનગર જતું વિમાન ફસાઈ ગયું : 220 મુસાફરોનો ચમત્કારિક બચાવ
નજર સામે દીકરો જીવતો સળગ્યો, કોઈ અનાથ થયું, દુર્ઘટનાના એક મહિના પછી પણ જીવન સામાન્ય થયું નથી
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે કર્મચારીના એકાઉન્ટમાં કરોડો હવાલા પાડ્યા, નવ મહિના બાદ ક્રાઇમબ્રાંચે નોંધી તપાસ
તોઇબાના બે આતંકવાદીઓ જીવતા પકડાયા : કાશ્મીરમાં સુરક્ષા દળો માટે મોટી સફળતા
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

cyclone alert India, heavy rain states, weather emergency news
Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
cyclone alert India, heavy rain states, weather emergency news
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
cyclone alert India, heavy rain states, weather emergency news
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?