By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    જેમા Sunita williams પૃથ્વી પર ઉતર્યા, એ જ ડ્રેગન કેપ્સ્યુલમાં શુભાંશુ સ્પેસ સ્ટેશન જશે…
    June 6, 2025
    Jio અને Airtel પણ ચિંતામાંઃ ભારતમાં શરૂ થશે એલોન મસ્કની ઈન્ટરનેટ સેવા
    June 6, 2025
    ભારતના હવાઈ મુસાફરી માળખાને મળશે નવી ઉડાન! અદાણી એરપોર્ટ્સને $750 મિલિયનનું આંતરરાષ્ટ્રીય ભંડોળ મળ્યું
    June 4, 2025
    આખી દુનિયા તમારા ચશ્મામાં હશે
    May 29, 2025
    ગેમ ચેન્જર ટેકનિક! બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ જેવા ટેસ્ટ સેલ્ફીથી જ થશે
    May 24, 2025
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: વેઈટિંગવાળા મુસાફરો હવે સ્લીપર કે એસી કોચમાં મુસાફરી કરી શકશે નહીં: તેઓ જનરલ કોચમાં મુસાફરી કરી શકશે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > વેઈટિંગવાળા મુસાફરો હવે સ્લીપર કે એસી કોચમાં મુસાફરી કરી શકશે નહીં: તેઓ જનરલ કોચમાં મુસાફરી કરી શકશે
Top Newsભારત

વેઈટિંગવાળા મુસાફરો હવે સ્લીપર કે એસી કોચમાં મુસાફરી કરી શકશે નહીં: તેઓ જનરલ કોચમાં મુસાફરી કરી શકશે

જો ઓનલાઈન ટિકિટ બુક કરાવનારા મુસાફરોની ટિકિટ પણ વેઈટિંગમાં રહેશે તો તે આપમેળે રદ થઈ જશે. કેટલાક કિસ્સાઓમાં, લોકો કાઉન્ટર ટિકિટથી સ્લીપર અને એસી કોચમાં મુસાફરી કરી શકે

Hotline News
Last updated: May 15, 2025 11:59 AM
Hotline News - Editor Published May 15, 2025
SHARE

પહેલી મેથી ભારતીય રેલવેમાં પણ નવા નિયમો લાગુ કરી રહી છે, જે અન્વયે ટ્રેનમાં વેઈટિંગ ટિકિટવાળા પ્રવાસીઓ સ્લિપર જ નહીં, પણ એર કન્ડિશન્ડ (એસી) કોચમાં ટ્રાવેલ નહીં કરી શકે. પહેલી મેથી આ નિયમ અમલી બનશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

પહેલી મેથી રિઝર્વેશનવાળા પ્રવાસીઓ માટે રાહતના સમાચાર છે, પરંતુ વેઈટિંગવાળા પ્રવાસીઓ હવે સ્લિપર જ નહીં, પરંતુ એસી કોચમાં ટ્રાવેલ નહીં કરી શકે. વેઈટિંગ ટિકિટવાળા પ્રવાસીઓ માટે મજબૂત કાયદા બનાવ્યા છે. લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનમાં વેઈટિંગ ટિકિટ પર ટ્રાવેલ કરવાના હો તો પ્રવાસી જનરલ કોચમાં ટ્રાવેલ કરી શકશે.

બીજી બાજુ ઓનલાઈન ટિકિટ બુકિંગ કરનારા પ્રવાસીઓની ટિકિટ પણ વેઈટિંગમાં રહેશે તો ઓટોમેટિક કેન્સલ થઈ જશે. અમુક સંજોગોમાં લોકો કાઉન્ટર ટિકિટથી લઈને સ્લીપર અને એસી કોચમાં ટ્રાવેલ કરી શકે છે. એના સિવાય જો કોઈ પ્રવાસી વેઈટિંગ ટિકિટ લઈને સ્લીપર અથવા એસી કોચમાં ટ્રાવેલ કરશે તો તેની પાસેથી ટિકિટચેકર દંડ લેશે.

આ મુદ્દે પશ્ચિમ રેલવેના ચીફ પબ્લિક રિલેશન ઓફિસર કેપ્ટન શશી કિરણે કહ્યું હતું કે કન્ફર્મ ટિકિટવાળા પ્રવાસીઓની સુવિધા માટે આ નવો નિયમ લાગુ પાડ્યો છે, જેથી વેઈટિંગવાળા પ્રવાસીઓ કન્ફર્મ ટિકિટવાળા પ્રવાસીઓને પરેશાન કરી શકે નહીં. અમુક કિસ્સામાં વેઈટિંગવાળા પ્રવાસીઓ સ્લિપર અને એસી કોચમાં ઘૂસીને કન્ફર્મ ટિકિટવાળા પ્રવાસીઓને હેરાન કરવાનું પ્રમાણ વધ્યું છે. એના સિવાય વેઈટિંગવાળા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયા પછી ટ્રેનમાં અવરજવર કરવાનું મુશ્કેલ બન્યું છે, તેથી આગામી દિવસોમાં જો તમે વેઈટિંગ ટિકિટ પર ટ્રાવેલ કરશો તો રેલવે એક્ટ પ્રમાણે ટિકિટચેકર તમારી સામે કાર્યવાહી કરીને દંડ લઈ શકે છે, એમ પણ અધિકારીએ જણાવ્યું હતું. પહેલી મેથી સ્લિપર અને એસી કોચમાં વેઈટિંગ ટિકિટ પર પ્રવાસીઓને મુસાફરી કરવાની મંજૂરી મળશે નહીં. ફક્ત જનરલ કોચમાં વેઈટિંગ ટિકિટ પર મુસાફરી કરી શકશે. એની સાથે એડવાન્સ ટિકિટ બુકિંગનો સમયગાળો પણ 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરવામાં આવ્યો છે. જોકે, આગામી દિવસોમાં ભાડાં અને રિફંડના ચાર્જમાં પણ વધારો થઈ શકે છે, એવો પણ સૂત્રોએ દાવો કર્યો હતો.

You Might Also Like

રણવીર સિંહ બહાર, હવે અલ્લુ અર્જુન બનશે ‘Shaktimaan’, શું બોક્સ ઓફિસ પર પુષ્પા-2 જેવું તોફાન આવશે?

નવા કામકાજ શરૂ ન કરવા: 15 જુનથી 21 જુન 2025 સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય

Israel Iran War: શું દુનિયા વિશ્વયુદ્ધ તરફ આગળ વધી રહી છે?

11 વર્ષથી લંડનમાં હતાં, બીમાર માતાને મળવા અને ઈદ ઉજવવા આવ્યાં, પરંતુ ભારતમાં મળ્યું મોત

IRCTC એકાઉન્ટને તમારા આધાર સાથે કેવી રીતે લિંક કરવું? પદ્ધતિ જાણો, આ વિના તમે તત્કાલ ટિકિટ બુક કરી શકશો નહીં

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsખેલકૂદભારત
બેંગલુરુમાં શા માટે નોંધાઈ વિરાટ કોહલીના વન8 કમ્યુનના મેનેજર સામે FIR
Hotline News Hotline News July 9, 2024
રાજસ્થાન હાઈકોર્ટ આસારામને સારવાર માટે 17 દિવસના પેરોલ પર મુક્ત કરશે
પરિવાર માટે એક મોટો આઘાતઃ ટ્રમ્પને ગોળી મારનારના પરિવારની પહેલી પ્રતિક્રિયા
કોંગ્રેસની સરકાર બનશે તો જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવી દેશે, માંઝીએ NCO પર પ્રહારો કર્યા
“ભારત માટે રમવાના કારણે દિલમાં શાંતિ”- આ રીતે ગબ્બરે ક્રિકેટને કહ્યું અલવિદા
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsદુનીયા

શુભાંશુ શુક્લા ક્યારે સ્પેસ સ્ટેશન જશે… NASAએ જાહેર કર્યું

Hotline News Hotline News June 14, 2025
Top News

ગરમીમાં AC ચલાવતી વખતે આ 5 વાતોનું ધ્યાન રાખો, રૂમ બની જશે હિલ સ્ટેશન! 99% લોકો આ ટિપ્સથી અજાણ

Hotline News Hotline News June 14, 2025
Top Newsમનોરંજન

શું આલિયા ભટ્ટે પોતાની અટક બદલી? હોટલમાંથી અભિનેત્રીના નામનો ફોટો વાયરલ થયો

Hotline News Hotline News June 13, 2025
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Adani
  • Gujarat
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • Indian
  • dharavi
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • vadodara
  • PAKISTAN
  • China
  • Kashmir
  • kejriwal
  • beautiful
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?