By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી વિદ્યામંદિર-અમદાવાદ દેશની ટોપ રેંટીંગ ધરાવતી શાળાઓમાં શ્રેષ્ઠ!
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Uncategorized > અદાણી વિદ્યામંદિર-અમદાવાદ દેશની ટોપ રેંટીંગ ધરાવતી શાળાઓમાં શ્રેષ્ઠ!
Uncategorized

અદાણી વિદ્યામંદિર-અમદાવાદ દેશની ટોપ રેંટીંગ ધરાવતી શાળાઓમાં શ્રેષ્ઠ!

Hotline News
Last updated: May 14, 2025 4:19 PM
Hotline News - Editor Published May 14, 2025
SHARE

CBSE બોર્ડમાં 100% પરિણામ મેળવી ચમક્યા વિદ્યામંદિરના સિતારા

અદાણી વિદ્યામંદિર અમદાવાદ (AVMA) સતત અવનવા કિર્તીમાન હાંસલ કરવામાં અગ્રેસર રહ્યું છે. ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (QCI) હેઠળ નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ (NABET) મૂલ્યાંકનમાં AVMA ટોપ રેટીંગ ધરાવતી શાળાઓમાં AVMA ઉચ્ચ ક્રમે ઉભરી આવ્યું છે. અદાણી વિદ્યામંદિરે કુલ 250 માંથી 232 નો ઉત્કૃષ્ટ સ્કોર હાંસલ કર્યો છે. વળી તાજેતરમાં આવેલા ધો.10-12 CBSE બોર્ડમાં વિદ્યાર્થીઓએ 100% પરિણામ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યુ છે.

દેશની ટોચની રેટિંગ ધરાવતી શાળાઓમાં AVMA એ ઉચ્ચત્તમ સ્થાન પ્રાપ્ત કરતા  છાપ ઉભી કરી છે. આ નોંધપાત્ર સિદ્ધિ શૈક્ષણિક શ્રેષ્ઠતા, વિદ્યાર્થી-કેન્દ્રિત શિક્ષણ અને સતત સુધારણા પ્રત્યે AVMA ની અતૂટ પ્રતિબદ્ધતાને દર્શાવે છે. NABET માન્યતા ગુણવત્તા ધોરણોના કડક માળખામાં શાળાઓનું મૂલ્યાંકન કરે છે, જેમાં અભ્યાસક્રમ વિતરણ, શાળા નેતૃત્વ, માળખાગત સુવિધાઓ, નવીનતા અને સમાવેશનો સમાવેશ થાય છે.

અદાણી વિદ્યામંદિર ખાતે સમાવેશી શિક્ષણ વિદ્યાર્થીઓને ચમકવાનો મોકળો માર્ગ આપે છે. QCI હેઠળ રાષ્ટ્રીય સ્તરે સર્વોત્તમ ગુણાંક મેળવી AVMA એ નીતિશાસ્ત્ર, સમાનતા અને સશક્તિકરણમાં મજબૂત પાયા સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવામાં એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે. આ અનોખી સિદ્ધિ સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વ, સમર્પિત શિક્ષકો અને સ્થિતિસ્થાપક વિદ્યાર્થીઓનો પુરાવો છે. જે ભવિષ્ય માટે સામાજિક રીતે જવાબદાર વૈશ્વિક નાગરિકોને ઉછેરવાના શાળાના મિશનને મૂર્તિમંત બનાવે છે.

તાજેતરમાં આવેલા બોર્ડના પરિણામોમાં વિદ્યામંદિરના બાળકોએ ઉત્કૃષ્ટ દેખાવ કરી 100 ટકા પરિણામ મેળવ્યું છે. વાર્ષિક 1000 થી વધુ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નિ:શુલ્ક શિક્ષણ, ભોજન, ગણવેશ, પુસ્તકો, સ્ટેશનરી અને વાહનવ્યવહારની સુવિધા પ્રદાન કરે છે. AVMA છેલ્લા 3 વર્ષથી STEM માટે NIE સિંગાપોર સાથે સહયોગ કરી રહી છે. શાળાએ તમામ 17 UNSDG ને કાર્યના વિવિધ ક્ષેત્રો સાથે જોડ્યા છે.  

મૂલ્યાંકન કરતી વેળાએ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રકલ્પોની ડિઝાઈન, શિક્ષકો દ્વારા એક્શન રિસર્ચ, કેમ્પસ કાર્યક્રમો અને તેમાં વિદ્યાર્થીઓનું જોડાણ, ક્રેડિટ પોઈન્ટ સિસ્ટમ થકી સ્વ-શિસ્ત અને સકારાત્મક વર્તન, રિસ્ક રજિસ્ટર વગેરે બાબતોનું બારીકીથી નિરિક્ષણ કરવામાં આવ્યું હતું.

You Might Also Like

થોડા કલાકો પછી સૂર્યગ્રહણ થવાનું છે, જાણો સુતક ભારતમાં માન્ય રહેશે કે નહીં

જો તમે મહાશિવરાત્રી પર મહાકાલ ભસ્મ આરતીમાં ભાગ લેવા જઈ રહ્યા છો, તો આ નિયમો વાંચો

દિવસમાં બે વાર અચાનક ગાયબ થઈ જાય છે ભગવાન શિવનું આ મંદિર, જાણો શું છે રહસ્ય?

મહાશિવરાત્રી ક્યારે છે, 15મી કે 16મી ફેબ્રુઆરી? મૂંઝવણ દૂર કરો, સાચી તારીખ જાણો

‘પૂર્વ આર્મી ચીફ ખોટું નથી બોલતા’, રાહુલે નરવણેના પુસ્તક પર સરકાર પર પ્રહારો કર્યા

What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsદુનીયાભારત
પાકિસ્તાને ડપકું પુરાવ્યુઃ ‘કાશ્મીરમાં કલમ 370 પર અમે કોંગ્રેસના ગઠબંધનની સાથે છીએ’
Hotline News Hotline News September 19, 2024
ફિલ્મ અભિનેતા Rajpal Yadavના પિતા નૌરાંગ યાદવનું નિધન, અંતિમ સંસ્કાર મૂળ ગામમાં કરવામાં આવશે
વાયુસેનાએ શરૂ કરી ‘કવાયત-આક્રમણ’ : રાફેલ સામેલ : નૌકાદળના INS સુરતે મિસાઈલ દાગ્યા
જો તમે પણ નવરાત્રી દરમિયાન ઉપવાસ કરી રહ્યા છો, તો તમારે આ પાંચ ફરાળી વસ્તુઓ ચોક્કસથી ખાવી જોઈએ
ડાયનાસોરના ઈંડા નર્મદ યુનિ. ખાતે ‘ગુજરાત ગ્લોબલ એક્સ્પો’માં આકર્ષણનું કેન્દ્ર બન્યા
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Uncategorized

શું આ શિયાળામાં તમારા તુલસીના છોડ સુકાઈ રહ્યા છે? તેને લીલાછમ કરવાની સરળ રીતો જાણો.

Hotline News Hotline News February 6, 2026
Uncategorized

કબૂતરો શેનાથી સૌથી વધુ ડરતા હોય છે? કબૂતરને ઉડાડી દેવાનો રામબાણ ઉપાય

Hotline News Hotline News February 5, 2026
Uncategorized

Adani Enterprises 9M FY26 results: ટોચના 10 વૈશ્વિક સૌર ઉત્પાદકોની શ્રેષ્ઠ યાદીમાં અદાણી સોલારનો સમાવેશ

Hotline News Hotline News February 3, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?