By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    Railway WhatsApp complaint, Indian railway customer care, train passenger facility
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    Railway WhatsApp complaint, Indian railway customer care, train passenger facility
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    Railway WhatsApp complaint, Indian railway customer care, train passenger facility
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    Railway WhatsApp complaint, Indian railway customer care, train passenger facility
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    Railway WhatsApp complaint, Indian railway customer care, train passenger facility
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: રેલ્વે મુસાફરો માટે નવી સુવિધા, વોટ્સએપ પર મેસેજ મોકલો અને ફરિયાદનો ઉકેલ આવશે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > રેલ્વે મુસાફરો માટે નવી સુવિધા, વોટ્સએપ પર મેસેજ મોકલો અને ફરિયાદનો ઉકેલ આવશે
Top Newsભારત

રેલ્વે મુસાફરો માટે નવી સુવિધા, વોટ્સએપ પર મેસેજ મોકલો અને ફરિયાદનો ઉકેલ આવશે

Hotline News
Last updated: May 10, 2025 12:03 PM
Hotline News - Editor Published May 10, 2025
SHARE

ભારતીય રેલવેને દેશની લાઈફ લાઈન કહેવામાં આવે છે, કારણે કે, આપણા દેશની વસ્‍તીનો મોટા ભાગ રોજ રેલવેમાં મુસાફરી કરે છે. ત્‍યારે રેલવેમાં પ્રવાસ કરતાં મુસાફરોની યાત્રા આરામદાયક અને સુવિધાજનક રહે તે માટે રેલવે દ્વારા વિવિધ નિયમો બનાવવામાં આવ્‍યા છે.

હવે રેલવે દ્વારા મુસાફરોની સફર સુરક્ષિત રીતે થાય તે માટે  વધુ એક મોટી તૈયારી કરવામાં આવી છે. હકીકતમાં રેલવે ટુંક જ સમયમાં એક વોટ્‍સએપ (Whatsapp Number From Railway) નંબર જારી કરશે, જેમાં મુસાફર તેની ફરિયાદ નોંધાવીને તાત્‍કાલિક સમાધાન મેળવી શકશે. આ નંબર આવતાં અઠવાડિયાના અંત સુધીમાં જાહેર કરવામાં આવશે.

ભારતીય રેલવેના સીનિયર અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે  આ Railway Whatsapp Number પર રેલવે મુસાફરોને તેમની ફરિયાદનું તાત્‍કાલિક સમાધાન મળશે. તેની પ્રોસેસ વિશે વાત કરીએ તો, જો તમે રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલા નંબર પર મદદ માંગવા ઈચ્‍છો તો, તમને એક AI જનરેટેડ મેસેજમળશે, જેમા તમારી ફરિયાદ વિશે વધુ માહિતી માંગવામાં આવશે અને સમગ્ર માહિતી શેર કર્યા પછી થોડી જ વારમાં રેલવેના કોઈ અધિકારી તમારી સમસ્‍યાનું તત્‍કાલ સમાધાન કરવા માટે એક કોલ કરશે.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#Indiahotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
લગ્નમાં નાઇટ્રોજનનો ધુમાડો જીવલેણ બન્યો… માસૂમ 7 વર્ષના બાળકનો જીવ ગયો
Hotline News Hotline News May 13, 2025
‘શું સરકાર સંસદમાં રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર ચર્ચા કરશે’, કોંગ્રેસે પીએમ મોદીને પૂછ્યું
ગુજરાતમાં ઝડપાયેલા શંકાસ્પદ આતંકવાદી ડોક્ટરના ઘરેથી ‘રિસિન’ ઝેરની સામગ્રી મળી
અદાણી પાવર અને ડ્રુક ગ્રીન પાવર ભૂતાનમાં ૫૭૦ મેગાવોટનો હાઇડ્રો પાવર પ્રકલ્પ સ્થાપશે
વર્કઆઉટ દરમિયાન રકુલ પ્રીત સિંહ ગંભીર રીતે ઘાયલ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Railway WhatsApp complaint, Indian railway customer care, train passenger facility
Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Railway WhatsApp complaint, Indian railway customer care, train passenger facility
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
Railway WhatsApp complaint, Indian railway customer care, train passenger facility
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?