By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    Vadodara flat collapse, સૂર્ય કિરણ ફ્લેટ ધરાશાયી, Vadodara building collapse, શોરૂમ કામગીરી દુર્ઘટના, Vadodara news
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    Vadodara flat collapse, સૂર્ય કિરણ ફ્લેટ ધરાશાયી, Vadodara building collapse, શોરૂમ કામગીરી દુર્ઘટના, Vadodara news
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    Vadodara flat collapse, સૂર્ય કિરણ ફ્લેટ ધરાશાયી, Vadodara building collapse, શોરૂમ કામગીરી દુર્ઘટના, Vadodara news
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    Vadodara flat collapse, સૂર્ય કિરણ ફ્લેટ ધરાશાયી, Vadodara building collapse, શોરૂમ કામગીરી દુર્ઘટના, Vadodara news
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    Vadodara flat collapse, સૂર્ય કિરણ ફ્લેટ ધરાશાયી, Vadodara building collapse, શોરૂમ કામગીરી દુર્ઘટના, Vadodara news
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: વડોદરામાં 35 વર્ષ જૂનો સૂર્ય કિરણનો ફ્લેટ ધરાશાયી : ગ્રાઉન્ડ ફ્લોર પર શોરૂમ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > વડોદરા > વડોદરામાં 35 વર્ષ જૂનો સૂર્ય કિરણનો ફ્લેટ ધરાશાયી : ગ્રાઉન્ડ ફ્લોર પર શોરૂમ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું
Top Newsવડોદરા

વડોદરામાં 35 વર્ષ જૂનો સૂર્ય કિરણનો ફ્લેટ ધરાશાયી : ગ્રાઉન્ડ ફ્લોર પર શોરૂમ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું

ચાર લોકો ઘાયલ: ફાયર બ્રિગેડની ત્રણ ટીમો દ્વારા બચાવ કામગીરી

Hotline News
Last updated: April 21, 2025 12:34 PM
Hotline News - Editor Published April 21, 2025
SHARE

વડોદરા શહેરના સમતા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે 20 એપ્રિલની રાતે 10.30 વાગ્યાની આસપાસ 3 માળનો સૂર્ય કિરણ ફ્લેટ ધરાશાયી થતાં દોડધામ મચી ગઈ હતી. બિલ્ડિંગ હલતી હોવાની જાણ થતાં ફ્લેટમાં રહેતા રહીશોએ જીવ બચાવવા ભાગદોડ કરી હતી. આ ઘટનાની જાણ થતાં જ કોર્પોરેટરો પણ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. 

33 વર્ષ જૂના સૂર્ય કિરણ ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોર પર શોરૂમ બની રહ્યો હતો, જેનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાન રવિવારે મોડી રાત્રે એકાએક મકાનનો ભાગ ધરાશાયી થતાં 2થી 3 પરિવારોના સભ્યો જીવ બચાવી ભાગ્યા હતા. જોકે તેની પાસે આવેલા અન્ય ફ્લેટ પણ જર્જરિત હોવાથી તેમાં રહેતા પરિવારોને પણ તકેદારીના ભાગ રૂપે નીચે ઉતારી લેવાયા હતા.

ઘટનાને સમગ્ર વિસ્તારમાં અફરા-તફરી મચી હતી. બીજી તરફ ફાયરબ્રિગેડની ટીપી-13, વડીવાડી અને ઇઆરસીની ટીમોએ અંદર કોઇ ફસાયું છે કે નહીં તેની શોધખોળ હાથ ધરી હતી. જ્યારે 2 જેસીબીથી કાટમાળ હટાવવાની કામગીરી મોડી રાત સુધી હાથ ધરાઈ હતી. ઘટનાને પગલે પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે, કોર્પોરેટર શ્રીરંગ આયરે પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

4 એમ્બ્યુલન્સ સ્થળ પર જ સ્ટેન્ડ બાય રખાઇ
ફાયર બ્રિગેડની ત્રણ ટીમ અંદર કોઇ ફસાયું છે કે નહીં તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.વીજ પૂરવઠોના હોવાથી હેલોજન લગાવી કામગીરી કરવામાં આવી હતી. તે સાથે 4 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. પાદરાના વડુના મોહંમદભાઇને ઉચ્ચક 9 લાખ રૂપિયામાં સૂર્ય કિરણ ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોર પર શોરૂમ બનાવવામાટે કામ આપવામાં આવ્યું હતું.

જેમાં તેઓ રોજ 4 મજૂરોને લાવી કામ કરાવતા હતા. જોકે મહોમદભાઇએ પોલીસને જણાવ્યું હતું કે, રવિવારના રોજ પણ ઉચ્ચક લાવેલા 4 મજૂરોને કામ માટે લાવ્યા હતા. પરંતુ બપોરે 3.30 કલાકે પરત મુકી આવ્યા હતા. જોકે કોઇ મજૂર આવીને સૂતો હોય તો તેની કોઇ જાણ નથી. કોર્પોરેટર આ મામલે કોર્પોરેટર શ્રીરંગ આયરે જણાવ્યું કે, સૂર્ય કિરણ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર રિનોવેશન થતું હતું. નીચેની ગ્રાઉન્ડ ફ્લોર પરની પાર્ટીશનની દિવાલ હટાવી દેવામાં આવી હતી અને કારીગરો ડ્રીલર વડે કામગીરી કરતા બિલ્ડિંગ વાઇબ્રેટ થતી હતી. તેના કારણે ફ્લેટ ધરાશાયી થયો હોય તેમ લાગી રહ્યું છે. અગાઉ નિર્ભયતા શાખા દ્વારા મેઇનટેનન્સમાટે નોટિસ આપવામાં આવેલી છે.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenewsGujarat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Vadodara flat collapse, સૂર્ય કિરણ ફ્લેટ ધરાશાયી, Vadodara building collapse, શોરૂમ કામગીરી દુર્ઘટના, Vadodara news
ScienceTop News
ગુફામાંથી 1,30,000 વર્ષ જૂની માનવ ખોપરી મળી આવી, જેણે વૈજ્ઞાનિકોની દંતકથાઓને બદલી નાખી
Hotline News Hotline News November 24, 2025
UPSC વિદ્યાર્થીની હત્યાની વાર્તા: ઘી, રિફાઇન્ડ તેલ અને દારૂ… ગેસ સિલિન્ડર, હત્યા પછી તેણે આ કર્યું; સ્થળ પરથી સત્ય બહાર આવ્યું હતું
અદાણી ફાઉન્ડેશન દ્વારા રક્ષાબંધન અગાઉ ભારતના કલાત્મક વારસાને પ્રોત્સાહન
દેશનો પ્રથમ ફોર લેન એક્સપ્રેસ વે પહોળો થશે, અમદાવાદ-વડોદરા NE-1 અંગે NHAIનો મોટો નિર્ણય
જજની તો આઁખો પહોળી થઈ ગઈઃ કોર્ટ રૂમમાં જ મહિલા ઇન્સ્પેક્ટરે વકીલને તમાચો થોકી દીધો, જાણો આખો મામલો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Vadodara flat collapse, સૂર્ય કિરણ ફ્લેટ ધરાશાયી, Vadodara building collapse, શોરૂમ કામગીરી દુર્ઘટના, Vadodara news
Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Vadodara flat collapse, સૂર્ય કિરણ ફ્લેટ ધરાશાયી, Vadodara building collapse, શોરૂમ કામગીરી દુર્ઘટના, Vadodara news
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
Vadodara flat collapse, સૂર્ય કિરણ ફ્લેટ ધરાશાયી, Vadodara building collapse, શોરૂમ કામગીરી દુર્ઘટના, Vadodara news
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?