By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    લૂમાં આંખોની સંભાળ, ગરમીમાં આંખનું રક્ષણ, eye care in summer, summer eye care tips, protecting eyes from heat, ગરમીઓમાં આંખની જતન, eyes health summer
    જેમા Sunita williams પૃથ્વી પર ઉતર્યા, એ જ ડ્રેગન કેપ્સ્યુલમાં શુભાંશુ સ્પેસ સ્ટેશન જશે…
    June 6, 2025
    લૂમાં આંખોની સંભાળ, ગરમીમાં આંખનું રક્ષણ, eye care in summer, summer eye care tips, protecting eyes from heat, ગરમીઓમાં આંખની જતન, eyes health summer
    Jio અને Airtel પણ ચિંતામાંઃ ભારતમાં શરૂ થશે એલોન મસ્કની ઈન્ટરનેટ સેવા
    June 6, 2025
    લૂમાં આંખોની સંભાળ, ગરમીમાં આંખનું રક્ષણ, eye care in summer, summer eye care tips, protecting eyes from heat, ગરમીઓમાં આંખની જતન, eyes health summer
    ભારતના હવાઈ મુસાફરી માળખાને મળશે નવી ઉડાન! અદાણી એરપોર્ટ્સને $750 મિલિયનનું આંતરરાષ્ટ્રીય ભંડોળ મળ્યું
    June 4, 2025
    લૂમાં આંખોની સંભાળ, ગરમીમાં આંખનું રક્ષણ, eye care in summer, summer eye care tips, protecting eyes from heat, ગરમીઓમાં આંખની જતન, eyes health summer
    આખી દુનિયા તમારા ચશ્મામાં હશે
    May 29, 2025
    લૂમાં આંખોની સંભાળ, ગરમીમાં આંખનું રક્ષણ, eye care in summer, summer eye care tips, protecting eyes from heat, ગરમીઓમાં આંખની જતન, eyes health summer
    ગેમ ચેન્જર ટેકનિક! બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ જેવા ટેસ્ટ સેલ્ફીથી જ થશે
    May 24, 2025
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: લૂ અને ગરમી દરમિયાન તમારી આંખોની સંભાળ કેવી રીતે રાખવી?
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > લૂ અને ગરમી દરમિયાન તમારી આંખોની સંભાળ કેવી રીતે રાખવી?
Top News

લૂ અને ગરમી દરમિયાન તમારી આંખોની સંભાળ કેવી રીતે રાખવી?

તમારી દ્રષ્ટિ વધુ તેજસ્વી બનાવવા માટે, મોતિયાથી પોતાને બચાવવા માટે, આ વાતનું ધ્યાન રાખો, બાળકો માટે પણ ખાસ ભલામણો

Hotline News
Last updated: April 14, 2025 5:42 PM
Hotline News - Editor Published April 14, 2025
લૂમાં આંખોની સંભાળ, ગરમીમાં આંખનું રક્ષણ, eye care in summer, summer eye care tips, protecting eyes from heat, ગરમીઓમાં આંખની જતન, eyes health summer
SHARE

ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઊંચા તાપમાન અને પ્રદૂષણથી શરીરને રક્ષણ આપવા અનેક પગલાં લેવાય છે,પણ આંખ જેવા સંવેદનશીલ અંગની સાવચેતી માટે ભાગ્યેજ તકેદારી લેવાતી હોય છે,ત્યારે અદાણી સંચાલિત GAIMS જી.કે.જનરલ હોસ્પિટલના આંખ વિભાગના તબીબોએ સખત ગરમીમાં આંખની સંભાળ માટે જરૂરી ટીપ્સ આપી છે.

જી.કે.ના આંખ વિભાગના હેડ ડૉ.કવિતા શાહના જણાવ્યા મુજબ સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો આંખની  અનેક સમસ્યા ઊભી કરી શકે છે.ભારે તાપથી કોર્નિયા સનબર્ન થવાને કારણે  મોતિયાની શકયતા વધી જાય છે.એ સાથે આંખની બીજી ઘણી મેક્યુલર ડીજનરેશન જેવી સમસ્યાને વેગ મળે છે.

આંખની સંભાળ કેવી રીતે લેશો:

ડો.કવિતાબેનના જણાવ્યા મુજબ પ્રાથમિક અને સક્રિય સંભાળ દૃષ્ટિને તંદુરસ્ત અને તેજસ્વી રાખી શકે એ માટે  પ્રથમ તો ઉચ્ચ ગુણવતા વાળા સનગ્લાસ પહેરવા આવશ્યક છે,જે અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવે છે. સનગ્લાસીસ ઉપરાંત કેપ પણ એક નિર્ણયાત્મક પરિબળ સાબિત થાય છે.ઓછામાં ઓછું આકરા તાપથી આંખને સુરક્ષા પ્રદાન કરવા સવારે ૧૦થી૪ સુધી આ બંને ઉપાય જરૂરી છે.

તાપથી આંખને નુકસાન થઈ રહ્યું હોય ત્યારે  તુરત જ તેના લક્ષણો ઉનાળામાં દેખાવા લાગે છે, જેમકે આંખો લાલ થવી,આંખો શુષ્ક બને અને બળતરા પણ થવા લાગે એનાથી તદ્દન ઉલટી બાજુ કોઈક વાર એલર્જીને કારણે આંખમાં ભીનાશ પણ અનુભવાય છે.માથું પણ દુઃખવા લાગે છે.એમ ડો.અતુલ મોડેસરા અને સી.રેસિ. ડો. હીર સોનીએ જણાવ્યું હતું.

અન્ય તબીબ ડો. નૌરિન મેમણે કહ્યું કે,આવી સ્થિતિ ઊભી ન થાય એ માટે સાવચેતીના ભાગરૂપે શરીરને હાઇડ્રેટ રાખવા  પાણી પીતા રહેવું.તબીબની સલાહ મુજબ આંખ માટે જરૂરી આઈ ડ્રોપ(આંખના ટીપાં) લેવા.આંખોને ઘસવાનું ટાળવું અને ખાસ તો આંખોની રક્ષા માટે સમય સમયે સ્ક્રીન ટાઇમ વચ્ચે બ્રેક લેવાય તો ઘણી મુશ્કેલીથી બચી શકાય એમ છે.

બાળકોને ગરમીમાં મોબાઈલથી દૂર રાખો:

બાળકોની આંખોને પણ સાચવવી આવશ્યક છે. તેમને નિયમિત પાણી પીવડાવવું અને ખાસ તો મોબાઈલ,લેપટોપ જેવા ઉપકરણોથી બચાવવા કેમકે આંખ ઉપર દબાણ વધી જાય છે જેથી ડિજિટલ આઈ સ્ટ્રેન અને આંખોનું સૂકાપણું (ડ્રાય આઈ) વધી જાય છે.

You Might Also Like

રણવીર સિંહ બહાર, હવે અલ્લુ અર્જુન બનશે ‘Shaktimaan’, શું બોક્સ ઓફિસ પર પુષ્પા-2 જેવું તોફાન આવશે?

નવા કામકાજ શરૂ ન કરવા: 15 જુનથી 21 જુન 2025 સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય

Israel Iran War: શું દુનિયા વિશ્વયુદ્ધ તરફ આગળ વધી રહી છે?

11 વર્ષથી લંડનમાં હતાં, બીમાર માતાને મળવા અને ઈદ ઉજવવા આવ્યાં, પરંતુ ભારતમાં મળ્યું મોત

IRCTC એકાઉન્ટને તમારા આધાર સાથે કેવી રીતે લિંક કરવું? પદ્ધતિ જાણો, આ વિના તમે તત્કાલ ટિકિટ બુક કરી શકશો નહીં

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
લૂમાં આંખોની સંભાળ, ગરમીમાં આંખનું રક્ષણ, eye care in summer, summer eye care tips, protecting eyes from heat, ગરમીઓમાં આંખની જતન, eyes health summer
Top Newsટેકનોલોજીભારત
સાયબર એટેકથી પેમેન્ટ સિસ્ટમ પણ ફેલઃ દેશની 300 બેંકોમાં અચાનક કામ બંધ…!
Hotline News Hotline News August 2, 2024
રામ કથાકાર મોરારી બાપુને ખૂબ જ દુઃખ થયું છે, તેમના પત્નીનું ગુજરાતના ભાવનગરમાં અવસાન થયું, પીએમ મોદીએ કહ્યું
“સાંસ્કૃતિક સપ્તાહ બહુમુખી પ્રતિભા ધરાવતા સરકારી physio. ના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે” 
બાબા સિદ્દીકના પુત્ર ઝીશાન સિદ્દીકને ધમકીનો સંદેશ મળ્યો; આરોપી ઉત્તર પ્રદેશમાંથી પકડાયો
શું છે આશ્લેષા નક્ષત્ર અને વ્યતિપાત યોગ? સોમવારથી શ્રાવણ મહિનાનો પ્રારંભ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

લૂમાં આંખોની સંભાળ, ગરમીમાં આંખનું રક્ષણ, eye care in summer, summer eye care tips, protecting eyes from heat, ગરમીઓમાં આંખની જતન, eyes health summer
Top Newsદુનીયા

શુભાંશુ શુક્લા ક્યારે સ્પેસ સ્ટેશન જશે… NASAએ જાહેર કર્યું

Hotline News Hotline News June 14, 2025
લૂમાં આંખોની સંભાળ, ગરમીમાં આંખનું રક્ષણ, eye care in summer, summer eye care tips, protecting eyes from heat, ગરમીઓમાં આંખની જતન, eyes health summer
Top News

ગરમીમાં AC ચલાવતી વખતે આ 5 વાતોનું ધ્યાન રાખો, રૂમ બની જશે હિલ સ્ટેશન! 99% લોકો આ ટિપ્સથી અજાણ

Hotline News Hotline News June 14, 2025
લૂમાં આંખોની સંભાળ, ગરમીમાં આંખનું રક્ષણ, eye care in summer, summer eye care tips, protecting eyes from heat, ગરમીઓમાં આંખની જતન, eyes health summer
Top Newsમનોરંજન

શું આલિયા ભટ્ટે પોતાની અટક બદલી? હોટલમાંથી અભિનેત્રીના નામનો ફોટો વાયરલ થયો

Hotline News Hotline News June 13, 2025
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Adani
  • Gujarat
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • Indian
  • dharavi
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • vadodara
  • PAKISTAN
  • China
  • Kashmir
  • kejriwal
  • beautiful
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?