By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    Dharavi Redevelopment, ખારાપટની જમીન, પ્રોજેક્ટ સુરક્ષા, ધારાવી વિકાસ, જમીન સલામતી
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    Dharavi Redevelopment, ખારાપટની જમીન, પ્રોજેક્ટ સુરક્ષા, ધારાવી વિકાસ, જમીન સલામતી
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    Dharavi Redevelopment, ખારાપટની જમીન, પ્રોજેક્ટ સુરક્ષા, ધારાવી વિકાસ, જમીન સલામતી
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    Dharavi Redevelopment, ખારાપટની જમીન, પ્રોજેક્ટ સુરક્ષા, ધારાવી વિકાસ, જમીન સલામતી
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    Dharavi Redevelopment, ખારાપટની જમીન, પ્રોજેક્ટ સુરક્ષા, ધારાવી વિકાસ, જમીન સલામતી
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: Dharavi Redevelopment: પ્રોજેકટ વિકસાવવા સલામત છે ખારાપટની જમીન
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Uncategorized > Dharavi Redevelopment: પ્રોજેકટ વિકસાવવા સલામત છે ખારાપટની જમીન
Uncategorized

Dharavi Redevelopment: પ્રોજેકટ વિકસાવવા સલામત છે ખારાપટની જમીન

Hotline News
Last updated: April 10, 2025 5:46 PM
Hotline News - Editor Published April 10, 2025
SHARE

ધારાવી પ્રોજેક્ટ માટે ફાળવેલી જમીન પૂર્વીય એક્સપ્રેસ વેની પશ્ચિમ બાજુએ છે અને દાયકાઓથી સમુદ્રના સંપર્કમાં પણ નથી: DRP સીઇઓ, એસવીઆર શ્રીનિવાસની  સ્પષ્ટતા

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે આશરે ૨૫૬ એકર ખારાપટની જમીન ફાળવણીને મંજૂરી આપી છે. આ જમીનના ભાગો મુલુંડ, કાંજુરમાર્ગ અને ભાંડુપ સ્થિત છે. જ્યારે અયોગ્ય ધારાવીકરોએ ફરીથી વસવાટ કરવા માટે આ ખારાપટની જમીનોના પ્રસ્તાવિત વિકાસ સંદર્ભે પર્યાવરણીય મુદ્દો ઉભો કરી રહ્યા છે, ત્યારે ડીઆરપીના એક વરિષ્ઠ અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે ખારા પટની જમીનો પૂર્વીય એક્સપ્રેસવેની પશ્ચિમ બાજુએ છે,જે લગભગ એક દાયકાથી સમુદ્રથી દૂર છે, અને વિકાસ માટે સંપૂર્ણપણે સલામત છે.

“વર્ષો અગાઉ, આ જમીનના ભાગને ભારતના સોલ્ટ કમિશનર દ્વારા સત્તાવાર રીતે રદ કરવામાં આવ્યા હતા. લગભગ એક દાયકાથી ત્યાં કોઈ મીઠાનું કોઇ ઉત્પાદન થઈ રહ્યું નથી. પૂર્વીય એક્સપ્રેસવેના નિર્માણ પછી દરિયાનું પાણી ક્યારેય આ વિસ્તારોમાં પહોંચ્યું પણ નથી. ત્યાં સસ્તા મકાનોના નિર્માણમાં કોઈ સમસ્યા નથી અને, જો આપણે આજે આવા વિવેકપૂર્ણ પગલાં નહીં લઈએ, તો આગામી વર્ષોમાં શહેર વસ્તીના બોજ હેઠળ દબાઇ શકે છે,” તેમ ડીઆરપી સીઇઓ એસવીઆર શ્રીનિવાસે જણાવ્યું હતું.

તેમણે એ પણ સ્પષ્ટતા કરી છે કે, આ જમીન હવે પૂરગ્રસ્ત પણ નથી અને સીઆરઝેડ નિયમો હેઠળ આવતી નથી. “એક્સપ્રેસવેની પૂર્વમાં, ફ્લેમિંગો જેવા સ્થળાંતર કરનારા પક્ષીઓને આકર્ષતી વાસ્તવિક ખાડી અને ભીની જમીન આવેલી છે.”

શ્રીનિવાસે ઉમેર્યુ હતું કે, પશ્ચિમ બાજુ, કે જ્યાં DRP જમીનો આવેલી છે, ત્યાં આવી કોઈ ‘પર્યાવરણીય સંવેદનશીલતા અથવા સીઆરઝેડ પ્રતિબંધો નથી. બાંધકામ પ્રવૃત્તિઓ શરૂ કરતા પહેલાં તમામ જરૂરી પર્યાવરણીય મંજૂરીઓ’ યોગ્ય રીતે મેળવવામાં આવશે. આ પ્રોજેક્ટમાં લાગુ પડતા તમામ પર્યાવરણીય નિયમોનું કડક પાલન કરવામાં આવશે, અને જરૂરી ગ્રીન મંજૂરીઓ પ્રાપ્ત કર્યા પછી અને કાયદાકીય ધોરણોનું સંપૂર્ણ પાલન સુનિશ્ચિત કર્યા પછી જ કામ શરૂ થશે.

૨૦૧૮ માં મંજૂર કરાયેલા ડેવલપમેન્ટ પ્લાન (DP) ૨૦૩૪ હેઠળ, જ્યારે સંયુક્ત શિવસેના MCGM (મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ ગ્રેટર મુંબઇ) માં સત્તામાં હતી અને રાજ્ય સરકારનો ભાગ હતી, ત્યારે ખારાપાટની જમીનો પરવડે તેવા આવાસો માટે અનામત રાખવામાં આવી હતી. ૨૦૦૭ના સમયગાળામાં, કોંગ્રેસની આગેવાની હેઠળની સરકારે પણ પ્રોજેક્ટથી પ્રભાવિત લોકોના પુનર્વસન માટે ૨૦૦૦ હેક્ટરથી વધુ જમીનનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

મુંબઈ ડેવલપમેન્ટ પ્લાન ૨૦૧૪-૩૪માં ૨૦૨૧ સુધીમાં ૧૦ લાખ એફોર્ડેબલ ઘરની જરૂરિયાતનો અંદાજ લગાવવામાં આવ્યો હતો, જેમાં આર્થિક રીતે નબળા વર્ગો માટે ૩.૫ લાખ ઘરોનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, ‘ખારાપટની જમીનનો ઉપયોગ કર્યા વિના, મુંબઈ રીડેવલપમેન્ટ અશક્ય છે,  છતાં જ્યારે કેન્દ્ર અને રાજ્ય લાખો ઝૂંપડપટ્ટીવાસીઓને ગૌરવ અપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે આ પગલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

 કેન્દ્ર સરકારનો એક્સાઇઝ અને કસ્ટમ્સ વિભાગ વડાલામાં ૫૫ એકર ખારાપટની જમીન પર એક વિશાળ ઓફિસ-કમ-સ્ટાફ ક્વાર્ટર્સ સંકુલ બનાવી રહ્યો છે. આ ઉપરાંત, વિક્રોલી અને સ્વામી સમર્થ નગર (લોખંડવાલા કોમ્પ્લેક્સ) વચ્ચે ચાલતી મેટ્રો લાઇન 6ના કાર શેડ માટે કાંજુરમાં 15 એકર સોલ્ટપેનના પટ્ટાની જમીન ફાળવવામાં આવી છે.

રસપ્રદ વાત એ છે કે, અગાઉની MVA- મહાવિકાસ અઘાડી સરકારે ચાર મેટ્રો લાઇન જેમકે,  લાઇન 3 (કોલાબાથી SEEPZ), લાઇન 4 (કાસરવડાવલીથી વડાલા), લાઇન 6 અને લાઇન 14 (કાંજુરથી અંબરનાથ) માટે સંકલિત કાર શેડ માટે સમાન કાંજુર મીઠાની જમીનનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

આ વાત એ તર્કથી દૂર છે કે ,જો કાર શેડ બનાવવાથી પૂર ન આવે, તો ગરીબો માટે ઘરો કેમ બનાવશે? આ વાત દર્શાવે છે કે ખારાપટની જમીનનો ઉપયોગ સસ્તા આવાસ (ઝૂંપડપટ્ટીવાસીઓ માટે) માટે કરવાનો વિરોધ કરનારાઓ પાસે મુંબઈના વિકાસ માટે લાંબા ગાળાના વિઝનનો અભાવ છે,” તેમ એનએમડીપીએલના પ્રવક્તાએ જણાવ્યું હતું.

ધારાવી પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવેલી ખારાપટની જમીનની માલિકી અંગે ઉઠાવવામાં આવેલી ચિંતાઓ પર ટિપ્પણી કરતા, DRP ના CEO શ્રીનિવાસે જણાવ્યું હતું કે, “ભારત સરકારે (GoI) આ જમીન મહારાષ્ટ્ર સરકાર (GoM) ને ફાળવી છે, જે અયોગ્ય ધારાવીકરોના પુનર્વસન માટે DRP/SRA – મહારાષ્ટ્ર સરકાર ને સોંપવામાં આવી રહી છે. તેથી, જમીનનો માલિકી હક હંમેશા મહારાષ્ટ્ર સરકાર પાસે રહે છે. સમગ્ર ધારાવી પ્રોજેક્ટમાં,  ફાળવેલી તમામ જમીન (ધારાવીની બહાર) જમીન માલિકી સત્તાવાળાઓ દ્વારા DRP/SRA – મહારાષ્ટ્ર સરકાર ને ટ્રાન્સફર કરવામાં આવી રહી છે. NMDPL દ્વારા ફક્ત જમીનનું પ્રીમિયમ ચૂકવવામાં આવી રહ્યું છે. બધી જમીન હંમેશા રાજ્ય સરકાર પાસે રહેશે.”

તેમણે ઉમેર્યું કે ,ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ માત્ર એક હાઉસિંગ પ્રોજેક્ટ નથી, તે હ્યુમન ટ્રાન્સફોર્મેશન મિશન છે, જેનો ઉદ્દેશ્ય ઝૂંપડપટ્ટી મુક્ત મુંબઈ બનાવવાનો છે.

About NMDPL:

Navbharat Mega Developers Private Limited (NMDPL) is a Special Purpose Vehicle formed as a joint venture between the Government of Maharashtra and the Adani Group. It is NMDPL’s endeavor to transform and upgrade the lives of Dharavikars by providing them modern housing and preserving their inherent entrepreneurial spirit. This human-centric transformation is about rebuilding spaces and reinventing the very essence of community living, dovetailing state-of-the-art imperatives of transportation connectivity, electricity, water, and internet while enabling a hygienic environment with civic amenities, all benchmarked with the best in class.

For more information, please contact:

Bivabasu Kumar: [email protected] | NMDPL

Parikshit Joshi: [email protected] | NMDPL

Pankaj Mudholkar: [email protected] | Aakriti Promotions and Media Limited

You Might Also Like

અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આયોજિત નેત્ર શિબિરમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની તપાસ થઈ

આસામ કનેક્ટિવિટીને મજબૂત બનાવતું ગુવાહાટી ટર્મિનલ ખુલ્લું મૂકાયું: વિસ્તરણ ક્ષમતા 13.1 મિલિયન

ગૌતમ અદાણીએ ઝારખંડ અને બિહારમાં 40,000 કરોડના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી

Jeet Adani At AI Summit: ભારતને પોતાના AI માળખાની જરૂર; $100 બિલિયન રોકાણની યોજના

અદાણી ગ્રુપે ભારતની ટોચની બિઝનેસ સ્કૂલોમાં યુવા પ્રતિભાઓ માટે શિષ્યવૃત્તિની જાહેરાત કરી

#Adanidharavi
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
SCO કોન્ફરન્સમાં મોદી-પુતિન-જિનપિંગની ઉષ્મા જોઈને અમેરિકા ગભરાઈ ગયું
Hotline News Hotline News September 1, 2025
અદાણી પોર્ટ્સની વધુ એક સિદ્ધિ: S&P ગ્લોબલ લિસ્ટ ટોપ-10 રેન્કિંગમાં સામેલ
શું તમે નવી આધાર એપના આ છ ફાયદા જાણો છો?
મહાકુંભમાં પવિત્ર સ્નાન કર્યા બાદ દંપતીએ તેમની 13 વર્ષની પુત્રીનું દાન કર્યું : રાખીમાંથી ગૌરી બનાવી
મોહમ્મદ યુનુસ પર ઉસ્માન હાદીના ભાઈનો ગંભીર આરોપ, ‘ચૂંટણી રદ કરવા માટે તમે તેને માર્યો’
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Dharavi Redevelopment, ખારાપટની જમીન, પ્રોજેક્ટ સુરક્ષા, ધારાવી વિકાસ, જમીન સલામતી
બિઝનેસ

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફેડએક્સે સંપૂર્ણ સ્વચાલિત એર કાર્ગો હબનું શિલાન્યાસ કર્યો

Hotline News Hotline News February 18, 2026
Dharavi Redevelopment, ખારાપટની જમીન, પ્રોજેક્ટ સુરક્ષા, ધારાવી વિકાસ, જમીન સલામતી
પ્રેસ રિલીઝ

અદાણી સમૂહ સંચાલિત મુંદ્રા અને હજીરા પોર્ટ સીધા ઈયુ દેશો સાથે જોડાશે

Hotline News Hotline News February 18, 2026
Dharavi Redevelopment, ખારાપટની જમીન, પ્રોજેક્ટ સુરક્ષા, ધારાવી વિકાસ, જમીન સલામતી
બિઝનેસ

2035 સુધીમાં $100 બિલિયનના ડેટા સેન્ટરો બનાવશે અદાણી ગ્રુપ, ભારતમાં $250 બિલિયનનું AI ઇકોસિસ્ટમનું લક્ષ્ય

Hotline News Hotline News February 17, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?