By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    રામ નવમી અયોધ્યા, Ayodhya Ram Navami celebration, Ram Navami Diwali like, દિવાળી મહોત્સવ અયોધ્યા, Ram Navami 2025, Ayodhya diya lighting
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    રામ નવમી અયોધ્યા, Ayodhya Ram Navami celebration, Ram Navami Diwali like, દિવાળી મહોત્સવ અયોધ્યા, Ram Navami 2025, Ayodhya diya lighting
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    રામ નવમી અયોધ્યા, Ayodhya Ram Navami celebration, Ram Navami Diwali like, દિવાળી મહોત્સવ અયોધ્યા, Ram Navami 2025, Ayodhya diya lighting
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    રામ નવમી અયોધ્યા, Ayodhya Ram Navami celebration, Ram Navami Diwali like, દિવાળી મહોત્સવ અયોધ્યા, Ram Navami 2025, Ayodhya diya lighting
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    રામ નવમી અયોધ્યા, Ayodhya Ram Navami celebration, Ram Navami Diwali like, દિવાળી મહોત્સવ અયોધ્યા, Ram Navami 2025, Ayodhya diya lighting
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: રામ નવમી પર અયોધ્યામાં ‘દિવાળી’ જેવો માહોલ, દરેક ઘરમાં દીવા પ્રગટાવવામાં આવશે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > રામ નવમી પર અયોધ્યામાં ‘દિવાળી’ જેવો માહોલ, દરેક ઘરમાં દીવા પ્રગટાવવામાં આવશે
Top Newsભારત

રામ નવમી પર અયોધ્યામાં ‘દિવાળી’ જેવો માહોલ, દરેક ઘરમાં દીવા પ્રગટાવવામાં આવશે

રામજન્મોત્સવ પર 4 મિનિટ સુધી થશે સૂર્ય તિલક : અંદાજિત 30 લાખ ભક્તોની હાજરી

Hotline News
Last updated: April 2, 2025 12:42 PM
Hotline News - Editor Published April 2, 2025
SHARE

અયોધ્યામાં ચૈત્ર રામનવમી પર રામ જન્મોત્સવની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. પ્રયાસ છે કે રામલલાના સ્વાગતમાં કોઈ કમી ન રહી જાય. જયાં, આ વખતે પણ રામ જન્મભૂમિમાં વિરાજમાન રામલલાના લલાટ પર સૂર્ય તિલકની અનોખી પરંપરા નિભાવવામાં આવશે, ત્યાં ઘર-ઘર દીપ પ્રગટશે અને દિવાળી ઉજવવામાં આવશે.

નગરવાસીઓ પોતાના ઘરની સામે સ્વાગતમાં રંગોળી બનાવશે. ચૈત્ર રામનવમી પર 9 અપ્રિલે અહીં 30 લાખ શ્રદ્ધાળુઓ આવવાનુ અનુમાન છે, જેને જોઈને ક્રાઉડ મેનેજમેન્ટ પર પણ સતત કામ થઈ રહ્યું છે.

4 મિનિટ સુધી સૂર્ય તિલક: પ્રભુના પ્રાગટય ઉત્સવ સમયે રામનવમીના દિવસે બપોરે 12 વાગ્યાથી 4 મીનીટ સુધી ગર્ભગૃહમાં વિરાજમાન રામલલાના લલાટ પર હાઈટેક વ્યવસ્થાથી સૂર્યતિલક કરવામાં આવશે.

ટેકનીકલ ટીમે આ વર્ષથી તેની કાયમી વ્યવસ્થા કરી છે, જે 20 વર્ષ સુધી દર વર્ષે રામનવમીમાં સંચાલીત થશે. લાઈવ પ્રસારણ થશે: શ્રીરામ જન્મભૂમિ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયનું કહેવું છે કે રામનવમીએ પ્રભુ રામ જન્મોત્સવ અને સૂર્યતિલકના દર્શન કરવા અહીં પહોંચેલા બધા શ્રદ્ધાળુઓની ઈચ્છા રહેશે પરંતુ મંદિરની સીમીત ક્ષમતા મુજબ પાત્ર કેટલાક લોકો જ સાક્ષાત ગર્ભગૃહમાં તેને જોઈ શકશે.

બાકી શ્રદ્ધાળુઓ ટ્રસ્ટે ખાસ યોજના બનાવી છે. અયોધ્યાના વિભિન્ન સ્થાનો પર મોટી મોટી એલઈડી સ્ક્રીન લગાવવામાં આવશે જેના પર લાઈવ પ્રસારણ થશે. સાથે સાથે દુરદર્શન પર પણ આ ભવ્ય આયોજનનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે.

મંદિર-મંદિર દ્વારે-દ્વારે ઉત્સવ: રામમંદિરને આકર્ષક લાઈટીંગ અને ફુલોની સજાવટથી સજાવવામાં આવી રહ્યું છે. મુખ્ય આયોજન રામ જન્મભૂમિ મંદિર અને કનક ભવનમાં થશે. આ સાથે જ અયોધ્યાના લગભગ 5 હજાર મંદિરોમાં પણ રામનવમીનો ઉત્સવ ઉજવવામાં આવશે.

અયોધ્યાના નાગરિક આ પાવન પર્વને ખાસ બનાવવા માટે પોતાના ઘરોની સામે રંગોળી બનાવશે અને દીપ પ્રગટાવીને પ્રભુ શ્રીરામના જન્મોત્સવને ધામધૂમથી ઉજવશે. રામમંદિરમાં સ્થાપિત ગોસ્વામી તુલસીદાસની પ્રતિમાનું અનાવરણ પણ આ દિવસે કરવામાં આવશે.

ભવ્ય મંદિરમાં આ બીજી રામનવમી: રામનવમી મેળાની શરૂઆત થતા જ અયોધ્યામાં વાતાવરણ ભક્તિમય થઈ ગયું છે. મંદિરમાં પ્રવચન, રામકથા, ગાયન અને ભજન સંધ્યાના આયોજનો થઈ રહ્યા છે. અયોધ્યાના મુખ્ય સંત રાજકુમારદાસ કહે છે. આ વર્ષે રામનવમીનું પર્વ અયોધ્યા માટે ખાસ છે.

ભવ્ય રામ મંદિરના નિર્માણ બાદ આ બીજી રામનવમી હશે અને આ વખતે તૈયારીઓ પહેલાથી વધુ ભવ્ય છે. કરોડો શ્રદ્ધાળુ આ પાવન પર્વના સાક્ષી બનવા માટે અયોધ્યા તરફ વધી રહ્યા છે. અયોધ્યાના સંત ડો. રામવિલાસ વેદાંતી બતાવે છે કે રામ જન્મભૂમિ મંદિરમાં રામાનંદી પરંપરા અનુસાર પુજા થાય છે.

હોટેલ અને સ્ટે હોમની માંગ વધી
અયોધ્યામાં સ્ટે હોમના બિઝનેસ ઝડપથી ફૂલીફાલી રહ્યો છે. સ્ટે હોમ સંચાલક રઘુનાથ કહે છે- રામ મંદિર બન્યા બાદ અયોધ્યામાં પર્યટન અને શ્રધ્ધાળુઓની સંખ્યામાં અગણિત વધારો થયો છે, જેથી અમને સારી આવક થઈ રહી છે. રામ નવમીને લઈને રામ પથ અને ધર્મ પથના કિનારે ધાર્મિક વસ્તુઓની દુકાનોમાં ચહલ પહલ છે.

લાડુ વિક્રેતા અંશુ ગુપ્તા કહે છે- આ મેળાથી વર્ષ ભરની સૌથી વધુ કમાણી થાય છે. ધાર્મિક પુસ્તકોના વિક્રેતા સુશીલ મૌર્યનું કહેવું છે કે શ્રધ્ધાળુઓ ધાર્મિક પુસ્તકોમાં ખાસ રુચિ દેખાડે છે. રામ પથના ચંદ્રા હોટેલના સંચાલક અચલ ગુપ્તા કહે છે કે તેમનો વ્યવસાય અનેકગણો વધી ગયો છે.

ક્રાઉડ મેનેજમેન્ટ પર જોર
અયોધ્યાનો પ્રસિધ્ધ ચૈત્ર રામનવમી મેળો 30 માર્ચથી જ શરૂ થઈ ગયો છે, જે 6 એપ્રિલ રામ જન્મોત્સવ સુધી નિરંતર ચાલશે. અનિલ મિશ્ર કહે છે કે રામનવમીના અવસર પર 30 લાખથી વધુ શ્રધ્ધાળુઓ આવવાની સંભાવના છે. પ્રશાસને મહાકુંભની તર્જ પર જ ભીડ નિયંત્રણની યોજનાઓ બનાવી છે.

મંદિરના દર્શન માર્ગ પર શ્રધ્ધાળુઓની સુવિધા માટે કેનોપી બનાવવામાં આવી રહી છે જેથી તેમને બળબળતી ગરમીમાંથી રાહત મળી શકે. દર્શન માર્ગ પર મેટ બિછાવવામાં આવી રહી છે. જેથી ઉઘાડા પગ ચાલી રહેલા શ્રધ્ધાળુઓને પરેશાની ન થાય. મુખ્ય સ્થળો પર પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Mahashivratri માટે મહાકુંભ જવા માટે 1200 વધારાની બસો દોડાવવામાં આવશે
Hotline News Hotline News February 22, 2025
iPhone 16: વેચાણ શરૂ થતાં જ સ્ટોરની બહાર લાંબી કતારો, નાસભાગ જેવી સ્થિતિ
ભારતકેર્સ અને અદાણી સિમેન્ટના સ્વાસ્થ્ય મંચ દ્વારા સ્વસ્થ કિશોર અને કિશોરી સન્માન સમારોહ યોજાયો
Adani Ports Q2 results: અદાણી પોર્ટ્સનો નફો 29% વધીને ₹3,120 કરોડ થયો, આવકમાં પણ નોંધપાત્ર ઉછાળો
એરફોર્સમાં બહાદુર MIG-21નું સ્થાન કોણ લેશે?
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રામ નવમી અયોધ્યા, Ayodhya Ram Navami celebration, Ram Navami Diwali like, દિવાળી મહોત્સવ અયોધ્યા, Ram Navami 2025, Ayodhya diya lighting
Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
રામ નવમી અયોધ્યા, Ayodhya Ram Navami celebration, Ram Navami Diwali like, દિવાળી મહોત્સવ અયોધ્યા, Ram Navami 2025, Ayodhya diya lighting
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
રામ નવમી અયોધ્યા, Ayodhya Ram Navami celebration, Ram Navami Diwali like, દિવાળી મહોત્સવ અયોધ્યા, Ram Navami 2025, Ayodhya diya lighting
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?