By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    જેમા Sunita williams પૃથ્વી પર ઉતર્યા, એ જ ડ્રેગન કેપ્સ્યુલમાં શુભાંશુ સ્પેસ સ્ટેશન જશે…
    June 6, 2025
    Jio અને Airtel પણ ચિંતામાંઃ ભારતમાં શરૂ થશે એલોન મસ્કની ઈન્ટરનેટ સેવા
    June 6, 2025
    ભારતના હવાઈ મુસાફરી માળખાને મળશે નવી ઉડાન! અદાણી એરપોર્ટ્સને $750 મિલિયનનું આંતરરાષ્ટ્રીય ભંડોળ મળ્યું
    June 4, 2025
    આખી દુનિયા તમારા ચશ્મામાં હશે
    May 29, 2025
    ગેમ ચેન્જર ટેકનિક! બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ જેવા ટેસ્ટ સેલ્ફીથી જ થશે
    May 24, 2025
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: બેંકોની ખરાબ પ્રથાઓને કારણે 34 ટકા લોકો ઓનલાઈન બેંકિંગથી દૂર રહે છે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > બેંકોની ખરાબ પ્રથાઓને કારણે 34 ટકા લોકો ઓનલાઈન બેંકિંગથી દૂર રહે છે
Top Newsભારત

બેંકોની ખરાબ પ્રથાઓને કારણે 34 ટકા લોકો ઓનલાઈન બેંકિંગથી દૂર રહે છે

સર્વેમાં થયો સનસનાટીભર્યો ઘટસ્ફોટ : મોટી સંખ્યામાં લોકોએ કહ્યું- બેંકો તરફથી સહકાર મળતો નથી

Hotline News
Last updated: March 19, 2025 6:10 PM
Hotline News - Editor Published March 19, 2025
SHARE

ઓનલાઈન બેન્કીંગે નિશ્ચિત રીતે લેવડ-દેવડને સરળ કરી નાખી છે. પણ શું બધાને પોતાના બેન્ક ખાતા સુધી ઓનલાઈન એકસેસ છે? શું ઓનલાઈન બેન્કીંગમાં આવતી મુશ્કેલીઓનું બેન્કથી સમાધાન મળી જાય છે? આ બારામાં લોકલ સર્કલ્સનો રિપોર્ટ બતાવે છે કે મોટી સંખ્યામાં લોકો ઓનલાઈન બેન્કીંગથી વંચિત છે. કારણ કે તેમને બેન્કથી સહયોગ નથી મળતો અને સમયસર તેમની મુશ્કેલીઓ દુર નથી થતી.

આ સર્વેમાં 34 ટકા ફેમિલીએ માન્યુ કે તેમના એક કે વધુ સભ્યોનાં પૈસા ઓનલાઈન એકસેસ નથી તેનુ મુખ્ય કારણ બેન્કીંગ સીસ્ટમની જટીલતા અને ધીમી સેવા છે.  સર્વેમાં 63 ટકા ફેમિલીએ જણાવ્યું કે તેમના એક કે એથી વધુ બેન્ક ખાતાને એકસેસ કરવામાં પરેશાની થઈ રહી છે.

કારણ કે કોઈનું કેવાયસી પુરૂ નથી તો કોઈની સાથે લોગીન સમસ્યા છે કે પછી કોઈનુ બેન્ક ખાતુ નિષ્ક્રીય કરી દીધુ છે. ત્યાં સુધી કે કેટલાંક ખાતાને ડિફોલ્ટર યાદી (ડીઈએએફ)માં નાખી દેવાયું છે અને તેમનાં પૈસા આરબીઆઈના ડિપોઝીટર એજયુકેશન એન્ડ અવેરનેસ ફંડ (ડીઈએએફ)માં સ્થળાંતર કરી દેવાયા છે.

સર્વેમાં સામેલ 59 ટકા લોકોએ જણાવ્યું કે જયારે તેમણે પોતાના નિષ્ક્રીય બેન્ક ખાતાનું ઓનલાઈન એકસેસ ઈચ્છયુ તો તેમને બેન્કની નોકરશાહી અને ધીમી સેવાનો સામનો કરવો પડયો હતો.

You Might Also Like

રણવીર સિંહ બહાર, હવે અલ્લુ અર્જુન બનશે ‘Shaktimaan’, શું બોક્સ ઓફિસ પર પુષ્પા-2 જેવું તોફાન આવશે?

નવા કામકાજ શરૂ ન કરવા: 15 જુનથી 21 જુન 2025 સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય

Israel Iran War: શું દુનિયા વિશ્વયુદ્ધ તરફ આગળ વધી રહી છે?

11 વર્ષથી લંડનમાં હતાં, બીમાર માતાને મળવા અને ઈદ ઉજવવા આવ્યાં, પરંતુ ભારતમાં મળ્યું મોત

IRCTC એકાઉન્ટને તમારા આધાર સાથે કેવી રીતે લિંક કરવું? પદ્ધતિ જાણો, આ વિના તમે તત્કાલ ટિકિટ બુક કરી શકશો નહીં

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsભારત
તમને લગ્નમાં સોનાના ઘરેણાં મળ્યા છે? તો હવે તમારે ટેક્સ ભરવો પડશે
Hotline News Hotline News May 31, 2025
50 વર્ષથી કાંટાની પથારી પર સાધના: મહાકુંભમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા ‘કાંટે વાલા બાબા’
ટેક્નોલોજીમાં એક નવી અજાયબી : 12 ઇંચની ડિસ્પ્લે 18 ઇંચ સુધી ખેંચી શકાશે
ભૂતપૂર્વ સૈનિક પિતાએ દીકરીની મુક્તિ માટે હાઇકોર્ટમાં અરજી કરી
લાંબા નાકવાળા સાપની નવી પ્રજાતિ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsદુનીયા

શુભાંશુ શુક્લા ક્યારે સ્પેસ સ્ટેશન જશે… NASAએ જાહેર કર્યું

Hotline News Hotline News June 14, 2025
Top News

ગરમીમાં AC ચલાવતી વખતે આ 5 વાતોનું ધ્યાન રાખો, રૂમ બની જશે હિલ સ્ટેશન! 99% લોકો આ ટિપ્સથી અજાણ

Hotline News Hotline News June 14, 2025
Top Newsમનોરંજન

શું આલિયા ભટ્ટે પોતાની અટક બદલી? હોટલમાંથી અભિનેત્રીના નામનો ફોટો વાયરલ થયો

Hotline News Hotline News June 13, 2025
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Adani
  • Gujarat
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • Indian
  • dharavi
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • vadodara
  • PAKISTAN
  • China
  • Kashmir
  • kejriwal
  • beautiful
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?