By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    જેમા Sunita williams પૃથ્વી પર ઉતર્યા, એ જ ડ્રેગન કેપ્સ્યુલમાં શુભાંશુ સ્પેસ સ્ટેશન જશે…
    June 6, 2025
    Jio અને Airtel પણ ચિંતામાંઃ ભારતમાં શરૂ થશે એલોન મસ્કની ઈન્ટરનેટ સેવા
    June 6, 2025
    ભારતના હવાઈ મુસાફરી માળખાને મળશે નવી ઉડાન! અદાણી એરપોર્ટ્સને $750 મિલિયનનું આંતરરાષ્ટ્રીય ભંડોળ મળ્યું
    June 4, 2025
    આખી દુનિયા તમારા ચશ્મામાં હશે
    May 29, 2025
    ગેમ ચેન્જર ટેકનિક! બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ જેવા ટેસ્ટ સેલ્ફીથી જ થશે
    May 24, 2025
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ૧૦૮ વર્ષીય જાપાની મહિલા વિશ્વની સૌથી વૃદ્ધ વાળંદ બની
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ઓફ-બીટ > ૧૦૮ વર્ષીય જાપાની મહિલા વિશ્વની સૌથી વૃદ્ધ વાળંદ બની
ઓફ-બીટ

૧૦૮ વર્ષીય જાપાની મહિલા વિશ્વની સૌથી વૃદ્ધ વાળંદ બની

હાકોઈશી આજે પણ વાળંદ તરીકે કામ કરે છે, જોકે હવે તે ફક્ત નિયમિત ગ્રાહકો માટે જ વાળ કાપે છે.

Hotline News
Last updated: March 15, 2025 5:21 PM
Hotline News - Editor Published March 15, 2025
SHARE

ગિનેસ વર્લ્‍ડ રેકોર્ડ્‍સે ૧૦૮ વર્ષની શિત્‍સુઈ હાકોઈશીને દુનિયાની સૌથી મોટી ઉંમરની બાર્બર તરીકે સન્‍માનિત કરી છે. હાકોઈશી ટોચિગી પ્રાંતના નાકાગાવા શહેરના સલૂનમાં કામ કરે છે. તેનો જન્‍મ ૧૯૧૬ની ૧૦ નવેમ્‍બરે આ ગામમાં જ એક ખેડૂત પરિવારમાં થયો હતો. ૧૪ વર્ષની ઉંમરે તે ટોકયો રહેવા આવી અને ત્‍યાં વાળ કાપવાની ટ્રેઇનિંગ લેવાની શરૂઆત કરી હતી.

૨૦ વર્ષની ઉંમરે તેણે ૧૯૩૬માં બાર્બર તરીકેનું લાઇસન્‍સ મેળવી લીધું હતું અને ત્રણ વર્ષ બાદ પતિ સાથે પોતાનું સલૂન ખોલ્‍યું હતું. જોકે બીજા વિશ્વયુદ્ધમાં એક હવાઈ હુમલામાં તેનું સલૂન તૂટી ગયું હતું. એને કારણે તેને નાકાગાવા પાછું ફરવું પડ્‍યું હતું. તેનો પતિ ઇમ્‍પીરિયલ જપાની સેનામાં કામ કરતો હતો અને યુદ્ધમાંથી તે પાછો ફર્યો નહોતો.

૧૯૫૩ સુધી તેને પતિના મળત્‍યુની સત્તાવાર જાણકારી આપવામાં આવી નહોતી. બે બાળકોની દેખભાળ માટે તેણે ૧૯૫૩માં ફરી રસ્‍તા પર ખુરસી મૂકીને સલૂનની શરૂઆત કરી હતી. ૭૦ વર્ષની ઉંમરે તેણે કસરત કરવાની શરૂઆત કરી હતી અને એ રૂટીનને કારણે તે આટલું લાંબું જીવી છે અને હજી એક્‍ટિવ છે.

૨૦૨૧માં ટોકયો ઓલિમ્‍પિક્‍સમાં તેને મશાલવાહકના રૂપમાં પસંદ કરવામાં આવી હતી. આજે પણ હાકોઈશી વાળ કાપવાનું કામ કરે છે. જોકે હવે તે માત્ર રેગ્‍યુલર ક્‍લાયન્‍ટ્‍સના વાળ કાપે છે. તે ૯૦ વર્ષથી વાળ કાપે છે અને જીવનના છેલ્લા શ્વાસ સુધી પોતાનું કામ ચાલુ રાખવા માગે છે. તેની મમ્‍મીએ તેને શીખવ્‍યું હતું કે કોઈના પ્રતિ કયારેય દ્વેષ ન રાખવો, કોઈની ઈર્ષ્‍યા ન કરવી અને બીજાઓ સાથે કયારેય લડવું નહીં. માતાની આ સલાહને આજે પણ તે ફોલો કરે છે.

You Might Also Like

રણવીર સિંહ બહાર, હવે અલ્લુ અર્જુન બનશે ‘Shaktimaan’, શું બોક્સ ઓફિસ પર પુષ્પા-2 જેવું તોફાન આવશે?

નવા કામકાજ શરૂ ન કરવા: 15 જુનથી 21 જુન 2025 સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય

Israel Iran War: શું દુનિયા વિશ્વયુદ્ધ તરફ આગળ વધી રહી છે?

11 વર્ષથી લંડનમાં હતાં, બીમાર માતાને મળવા અને ઈદ ઉજવવા આવ્યાં, પરંતુ ભારતમાં મળ્યું મોત

IRCTC એકાઉન્ટને તમારા આધાર સાથે કેવી રીતે લિંક કરવું? પદ્ધતિ જાણો, આ વિના તમે તત્કાલ ટિકિટ બુક કરી શકશો નહીં

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsઓફ-બીટ
આજનો શુક્રવાર તમારી લવ લાઈફ અને દાંપત્ય જીવન માટે કેવો રહેશે?
Hotline News Hotline News August 16, 2024
ઝૂઓલોજિકલ સોસાયટી ઓફ લંડનના અહેવાલમાં દાવો
‘કેનેડામાં ખાલિસ્તાનીઓ હાજર’, જસ્ટિન ટ્રુડોની આ કબૂલાત ક્યાથી આવી?
આ 6 દેશો રંગોમાં રંગાઈ જાય છે : જાણો ભારત સિવાય બીજે ક્યાં હોળી ઉજવવામાં આવે છે!
આજથી પાકિસ્તાન વિરુદ્ધ ભારતનું વૈશ્વિક “પોલ ખોલ” અભિયાન
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsદુનીયા

શુભાંશુ શુક્લા ક્યારે સ્પેસ સ્ટેશન જશે… NASAએ જાહેર કર્યું

Hotline News Hotline News June 14, 2025
Top News

ગરમીમાં AC ચલાવતી વખતે આ 5 વાતોનું ધ્યાન રાખો, રૂમ બની જશે હિલ સ્ટેશન! 99% લોકો આ ટિપ્સથી અજાણ

Hotline News Hotline News June 14, 2025
Top Newsમનોરંજન

શું આલિયા ભટ્ટે પોતાની અટક બદલી? હોટલમાંથી અભિનેત્રીના નામનો ફોટો વાયરલ થયો

Hotline News Hotline News June 13, 2025
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Adani
  • Gujarat
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • Indian
  • dharavi
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • vadodara
  • PAKISTAN
  • China
  • Kashmir
  • kejriwal
  • beautiful
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?