By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: મોબાઇલ પર વધુ પડતો સમય – જંક ફૂડ હવે યુવા વર્ગને પણ ‘ડાયાબિટીક’ બનાવી રહ્યું છે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > આરોગ્ય > મોબાઇલ પર વધુ પડતો સમય – જંક ફૂડ હવે યુવા વર્ગને પણ ‘ડાયાબિટીક’ બનાવી રહ્યું છે
આરોગ્ય

મોબાઇલ પર વધુ પડતો સમય – જંક ફૂડ હવે યુવા વર્ગને પણ ‘ડાયાબિટીક’ બનાવી રહ્યું છે

ભારતમાં ડાયાબિટીસની સરેરાશ ઉંમર હવે 40 વર્ષની નજીક : ટાઇપ-2 ડાયાબિટીસ સમગ્ર આરોગ્ય પ્રણાલીને અસર કરે છે

Hotline News
Last updated: March 8, 2025 1:48 PM
Hotline News - Editor Published March 8, 2025
SHARE

જો તમો હાથમાં વેફરનું બાઉલ અને બાજુમાં થમ્સઅપ સાથે સોફામાં 8 કપલ બેસીને ચેમ્પીયન ટ્રોફી નિહાળતા હો અને થોડી થોડી મીનીટે તમામે મોબાઈલ ચેક કરવાનું ભુલતા નહી તો સાવચેત થઈ જશે. તેઓને ડાયાબીટીસ થવાનું પુરુ જોખમ છે.

એક તરફ હવે ક્રિકેટની મોસમ શરૂ થઈ છે. આઈપીએલ આવી રહી છે અને ઓટીટી પર પણ વેકેશન સમયે અનેક હીટ-મીસના થાય તેની ચિંતામાં હાઈસ્ક્રીન ટાઈમ- ઓછામાં ઓછો શ્રમ અને સતત જેક ફુડ આ તમામ તમારા શરીરમાં બ્લડ સુગર લેવલ વધારી દેશે.

ડે એન્ડ નાઈટ મેચ હવે એક વળગણ બની ગયા છે અને મોબાઈલ એક આદત તો જંકફુડ કે ફાસ્ટફૂડ જે મજા આપે છે તે સામાન્ય ભોજન રોમાંચ લાવી શકે નહી. પણ આ તમામ ડાયાબીટીસ માટે રીસ્ક ફેકટર છે.

ભારત એ અગાઉ જ ડાયાબીટીસનું પાટનગર છે. અગાઉ 60 વર્ષ કે તેથી વધુ ઉમરના લોકોને આ રાજરોગ થયો હતો. હવે ભારતમાં યુવાઓ પણ ડાયાબીટીસનો શિકાર બનવા લાગ્યા છે અને તેમાં સરેરાશ ઉમર ઘટીને 40 વર્ષની થઈ ગઈ છે.

આ ડાયાબીટીક ઈન્ડીયા અને એશિયા સ્ટડી ગ્રુપનો જોઈન્ટ સર્વે છે. વિશ્વના 59 જેટલા નિષ્ણાંતોના અભિપ્રાય મેળવીને તૈયાર કરાયો હતો અને વર્લ્ડ કોંગ્રેસ ઓફ ડાયાબીટીસમાં તે રજુ કરાયો છે. જેનો ઉદેશ તંદુરસ્ત લાઈફસ્ટાઈલ પ્રતિ લોકોને દોરવાનો છે અને અગાઉ અનેક વખત ચર્ચામાં આવી ગયા તેમ સ્કુલ, લંચ બોકસથી લઈને શાળાઓની કેન્ટીનમાં આ પ્રકારના બિન તંદુરસ્ત ખાદ્ય સામગ્રી દુર કરવાની આવશ્યકતા દર્શાવાઈ છે.

સ્કુલ કેન્ટીનમાં જે તૈયાર પેકીંગમાં ઈન્સ્ટન્ટ ફુડ મળે છે તેના પર પુર્ણ પ્રતિબંધ હોવો જોઈએ. ઉપરાંત રીફાઈન્ડ સુગર- કાર્બોહાઈડ્રેડ વાળા પદાર્થો જેમાં ચોકકસ ચોકલેટ કે સ્વીટનો પણ સમાવેશ થાય છે તેને દુર રાખવા પણ ભલામણ છે.

વાસ્તવમાં ટાઈપ-ટુ ડાયાબીટીસ હવે વહેલી ઉમરથી શરુ થઈ રહ્યો છે જે પુરી હેલ્થકેર સીસ્ટમ પર બોજો વધારે છે. હાલમાં જ અમદાવાદમાં શાળાના વિદ્યાર્થીઓના કરવામાં આવેલા સર્વેમાં જણાવ્યુ કે 12.6% બાળકોમાં ચરબીનું પ્રમાણ વધુ જણાયુ છે જે 10થી16 વર્ષથી 55 જૂથના હતા.

એકંદરે જેને ‘ઓવરવેઈટ’ કહી શકાય તેવી સંખ્યા 36% રહી છે. ખાસ કરીને પોશ શાળામાં જયાં એક ચોકકસ વર્ગના લોકોના સંતાનો અભ્યાસ માટે આવે છે ત્યાં આ પ્રમાણ વધુ જોવા મળ્યુ હતું અને તે આ શાળાઓમાં ખૂબ જ સામાન્ય ગણવામાં આવે છે. તે વિદ્યાર્થીઓના માતા-પિતા ખુદ ફીટ રહેવા જીમ અને ડાયેટ નિષ્ણાંતો પાસે જંગી રકમ ખર્ચે છે પણ તેમના સંતાનોની ચિંતા કરતા નથી.

આ સંકેતો અવગણશો નહી
♦ 9-13 વર્ષ વયના બાળકોનું ઓવરવેઈટ થવું.
♦ તરૂણઅવસ્થા સમગ્ર શરીરના લાંબાગાળાના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
♦ બાળકોની આઉટડોર- રમતગમત પ્રવૃતિમાં ઓછો ચિંતાજનક
♦ 15-16 વર્ષ સુધી મોબાઈલ ઉપયોગ અનિયંત્રીત થવો.
♦ ડાયાબીટીસ થવાની શકયતા 40થી જ શરૂ થાય છે.
♦ ઓછી ઉંઘ- જાડાપણુ- આળસ- ભોજન પદ્ધતિ આ તમામ રીસ્ક ફેકટર છે.
♦ જેમના માતા-પિતા ડાયાબીટીક હોય તેમના સંતાનોને શકયતા વધુ છે.

શું ન કરવું જોઈએ
♦ ફાસ્ટફુડ અત્યંત નિયંત્રણ: પ્રોસેસ ફુડમાં પણ કાર્બોહાઈડ્રેડ (ખાંડ)નું પ્રમાણ ચકાસવુ.
♦  ઠંડા પીણામાં સોફટ ડ્રિન્કને ટાળો: ફ્રુટ જયુસ વધારો
♦ વધુ પડતા બેઠાડું જીવન નહી, શ્રમને કોઈને કોઈ રીતે સ્વીકારો
♦ મોબાઈલ સ્ક્રીન ટાઈમ ઘટાડો
♦ ગર્ભવતી મહિલાઓએ સ્ક્રીન ટાઈમ ખૂબજ નિયંત્રીત રાખવો જોઈએ.
♦ વાંચન વધારો- કિંડલ નહી સીધુ પુસ્તક જ પસંદ કરો.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
રકુલ પ્રીત સિંહ-જેકી ભગનાનીએ શાહી અંદાજમાં ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું, ટ્વિન કરીને દિલ જીતી લીધું
Hotline News Hotline News August 28, 2025
બેલ્જીયમમાંથી મેહુલ ચોક્સીની ધરપકડ : ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે
ગુજરાત – પંજાબ – જમ્મુ- કાશ્મીરમાં રાત્રે મોક ડ્રીલ : જિલ્લા કલેક્ટર-પોલીસ વડા જોડાશે
‘ઝેરી પાણી’ના કારણે અત્યાર સુધીમાં 8ના મોતનો દાવો, મેયરે 7 કબૂલાત કરી… 2 અધિકારીઓ સસ્પેન્ડ
અદાણી પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ઐતિહાસિક અને અભૂતપૂર્વ આયોજન થયું સંપન્ન
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?