By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: નારી શક્તિને સલામ : નવસારીમાં મહિલા દિવસના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > નવસારી > નારી શક્તિને સલામ : નવસારીમાં મહિલા દિવસના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરી
Top Newsનવસારી

નારી શક્તિને સલામ : નવસારીમાં મહિલા દિવસના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરી

રાસ - ગરબાની રમઝટ - કળશધારી મહિલાઓ દ્વારા શાનદાર સ્વાગત : સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા મહિલાઓના હાથમાં

Hotline News
Last updated: March 8, 2025 1:25 PM
Hotline News - Editor Published March 8, 2025
SHARE

ગુજરાતના બે દિવસના પ્રવાસે રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે નવસારી પહોંચ્યા હતા અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીમાં સામેલ થઇને નારી શકિતને નમન કર્યા હતા. 

સુરતમાં ગઇકાલે રોડ-શો સહિતના કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ આજે સવારે તેઓ હેલીકોપ્ટર મારફત નવસારી આવી પહોંચ્યા હતા. બોરસી હેલીપેડ પર તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. હેલીપેડ નજીક જ બનાવવામાં આવેલા ડોમમાં લખપતિ દીદી સાથે સંવાદ કર્યો હતો.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીમાં સામેલ થયા હતા. હેલીપેડથી ડોમ સુધી 700 મીટરનો રોડ-શો યોજવામાં આવ્યો હતો અને અલગ જ અંદાજમાં તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદીની સુરક્ષા જવાબદારી આજે મહિલા જવાનોને સોંપવામાં આવી હતી. વડાપ્રધાનના કાફલાની આગળ 300 બહેનો રહી હતી. બે નંબરના ગેટ પર 1પ0 મહિલાઓએ  ગુજરાતની ઓળખ સમા સાંસ્કૃતિક ગરબા પેશ કર્યા હતા. ગેટ નં.-3 પાસે મહિલા વકીલ અને મહિલા ડોકટરોના હસ્તે  સ્વાગત રાખવામાં આવ્યું હતું.

ત્યારે 4 નંબરના ગેઇટ પર કળશધારી મહિલાઓ વડાપ્રધાનના કાફલાની આગળ ચાલી હતી. પાંચ નંબરના ગેટ પર 400 મહિલાઓ મોદીના કટઆઉટ સાથે ઉભી રહી હતી. વડાપ્રધાનનો નવસારીના મહિલા દિવસના કાર્યક્રમમાં અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું હતું.  વડાપ્રધાને જનસભામાં મહિલા દિવસ નિમિત્તે નારી શકિતને નમન કર્યા હતા.

તેઓના યોગદાનની ગાથા વર્ણવી હતી. આ તકે જી-સફળ અને જી-મૈત્રી યોજનાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીને પગલે નવસારીમાં લોકોનો અભુતપૂર્વક ઉત્સાહ જોવા મળ્યો હતો અને વડાપ્રધાનની ઝલક મેળવવા માટે લોકો ઉમટયા હતા.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenewsGujaratPM MODI
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Mahashivratri 2025 : ભોલેનાથ પ્રસન્ન થશે અને દરેક મનોકામના પૂર્ણ કરશે, મહાશિવરાત્રી પર બસ કરો આ ચમત્કારિક કાર્ય
Hotline News Hotline News February 18, 2025
ચાર મહિનાના વેકેશન બાદ આજથી સાસણ નેચર સફારી પાર્ક ખુલ્યો : હાઉસફુલ
અહીંના વાળંદનો પગાર જાણીને તમે ચોંકી જશો: કુવૈતમાં રહીને ભારતીયો કેટલી કમાણી કરે છે?
HMPV સામે શાળાઓ એલર્ટ : સાવચેતીના પગલાં શરૂ કર્યા
અદાણી ફાઉન્ડેશનની નવરાત્રિમાં સ્ત્રી-સશક્તિકરણની અનોખી પહેલ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?