By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા અદાણી ફાઉન્ડેશન દ્વારા ઉમરપાડા ખાતે ઉજવણી કરી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા અદાણી ફાઉન્ડેશન દ્વારા ઉમરપાડા ખાતે ઉજવણી કરી
ગુજરાતસિટી ન્યૂઝસુરત

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા અદાણી ફાઉન્ડેશન દ્વારા ઉમરપાડા ખાતે ઉજવણી કરી

Hotline News
Last updated: March 4, 2025 5:21 PM
Hotline News - Editor Published March 4, 2025
SHARE
  • આ ઉજવણીમાં આદિવાસી બહેનો અને હજીરા કાંઠા વિસ્તારની બહેનોએ ભાગ લીધો હતો.
  • સ્વસહાય જૂથોને તેમની કામગીરી માટે સન્માન કરવામાં આવ્યું

ઉમરપાડા, ગુજરાત – 8મી માર્ચ, 2024 ના રોજ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આગોતરી ઉજવણી કરતાં અદાણી ફાઉન્ડેશન હજીરા દ્વારા ઉમરપાડા ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષની થીમ “એક્સેલરેટ એક્શન”ને ધ્યાનમાં રાખીને, આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય લિંગ સમાનતા હાંસલ કરવા અને મહિલાઓને તેમની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચવામાં અવરોધતા અવરોધોને દૂર કરવા માટે તાત્કાલિક પગલાં લેવાનો હતો.

આ કાર્યક્રમમાં ઉમરપાડા તાલુકા વિકાસ અધિકારી ફરજખાન એમ પઠાણ, આદિજાતિ અને મહિલા અને બાળવિકાસ સમિતિ અધ્યક્ષ દરિયાબેન વસાવા, સુપરવાઇઝર ICDS દરિયાબેન વસાવા, તાલુકા પંચાયતના દંડક મોગરાબેન વસાવા, મહિલા મોરચા પ્રમુખ મમતાબેન વસાવા, બ્રહ્મકુમારી બી.કે. મીનાકુમારી દીદી, તાલુકા પંચાયતના સભ્ય શારદાબેન ચૌધરી, યુનિટ સી.એસ.આર. હેડ શીતલબેન પટેલ અને સામાજિક કાર્યકર મોગરબેન વસાવા સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી.

ચોખવાડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સ્વાગત નૃત્ય અને આદિવાસી નૃત્ય રજૂ કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ ઉજવણી દરમિયાન, અદાણી ફાઉન્ડેશન હજીરા દ્વારા ઉમરપાડા અને હજીરાના ૧૩ સ્વ-સહાય જૂથોને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સ્વસહાય જૂથને મજબૂત બનાવવાના તેમના પ્રયત્નો બદલ પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ જૂથોએ પોતાની સફર વર્ણવી પોતાના અનુભવા કહ્યા હતા. જેથી અન્ય મહિલાઓને પ્રેરણા મળી શકે. મહિલાઓએ ઉજવણીના ભાગરૂપે વિવિધ રમતોમાં ભાગ લીધો હતો અને અદાણી ફાઉન્ડેશન દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. અદાણી ફાઉન્ડેશન હજીરા મહિલા સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છે અને મહિલાઓની સંપૂર્ણ ક્ષમતાને ખીલવવા માટે વિવિધ કાર્યક્રમો અને પહેલો દ્વારા પ્રયત્નશીલ છે.

You Might Also Like

અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આયોજિત નેત્ર શિબિરમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની તપાસ થઈ

ગર્લફ્રેન્ડ પૂનમ ભદૌરિયા કરતી હતી બ્લેકમેલ, સુરતના બિલ્ડરના આત્મહત્યા કેસમાં…

આસામ કનેક્ટિવિટીને મજબૂત બનાવતું ગુવાહાટી ટર્મિનલ ખુલ્લું મૂકાયું: વિસ્તરણ ક્ષમતા 13.1 મિલિયન

ગૌતમ અદાણીએ ઝારખંડ અને બિહારમાં 40,000 કરોડના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી

કુરિયર બોય બનીને ઘરમાં ઘૂસ્યો યુવક, છરી બતાવી લૂંટનો પ્રયાસ, ઘટના CCTVમાં કેદ

#AdaniSurat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ભારત
કાશ્મીર થીજી ગયું : ઘણી જગ્યાએ તાપમાનનો પારો માઈનસમાં પહોંચ્યો
Hotline News Hotline News November 22, 2024
ભવ્ય ૧૬ માળનું અમદાવાદ સ્ટેશન ક્યારે તૈયાર થશે? તે શહેરને સરળ કનેક્ટિવિટી પ્રદાન કરશે
ઉનાળાની શરૂઆતમાં સૂર્ય દેવતાનો આકરો મિજાજ : રાજકોટ સહિત 9 જિલ્લામાં આજે ‘રેડ એલર્ટ’
અનિલ અંબાણીની રિલાયન્સ પાવરને નકલી દસ્તાવેજોના કેસમાં SECI ચીફ બરતરફ: સૂત્રો
નેપાળના બળવા પર ચીન કેમ ચૂપ છે?
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાતસુરત

પ્રેમ, ધર્મ પરિવર્તન અને રૂ. 60 લાખની છેતરપિંડી… પરિણીત સેલ્સમેને NRI મહિલાને ફસાવી લૂંટી, આરોપીની ધરપકડ

Hotline News Hotline News February 20, 2026
બિઝનેસભારત

Jeet Adani At AI Summit: ભારતને પોતાના AI માળખાની જરૂર; $100 બિલિયન રોકાણની યોજના

Hotline News Hotline News February 20, 2026
Top Newsઅમદાવાદગુજરાતસુરત

SIR પછી ગુજરાતમાં મતદાર યાદીમાંથી 13% નામો કાઢી નાખવામાં આવ્યા; અમદાવાદ, સુરત અને અન્ય સ્થળોએ કેટલા મતદારો છે તે શોધો

Hotline News Hotline News February 19, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?