By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: નવચેતન અદાણી વિદ્યાલયના વિદ્યાર્થી શીખ્યા વારલી ચિત્રકળાના પાઠ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > નવચેતન અદાણી વિદ્યાલયના વિદ્યાર્થી શીખ્યા વારલી ચિત્રકળાના પાઠ
ગુજરાતસિટી ન્યૂઝસુરત

નવચેતન અદાણી વિદ્યાલયના વિદ્યાર્થી શીખ્યા વારલી ચિત્રકળાના પાઠ

Hotline News
Last updated: February 25, 2025 5:56 PM
Hotline News - Editor Published February 25, 2025
SHARE

સુરત : અદાણી નવચેતન વિદ્યાલયના પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ માટે પાર્ટિસિપેટિંગ ઇન્સ્ટિટ્યૂટ અને ઉન્નત ભારત અભિયાન (PI -UBA)SVNIT સુરતના સહયોગથી ચિત્રકાર અને કલા શિક્ષક તુલસીદાસ પટેલના માર્ગદર્શન હેઠળ વારલી ચિત્રકળાનું બે દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિવાસી વારલી ચિત્રકળાએ સાંસ્કૃતિક વારસાનું અભિન્ન અંગ છે. આ વારલી કલાને જાળવી રાખવા માટે, પ્રોત્સાહન આપવા, પરંપરાગત કળાની જાળવણી કરી ભવિષ્યની પેઢીને ભેટ આપી સાંસ્કૃતિક વારસાનું જતન અને સંવર્ધન થઈ શકે તે હેતુસર આ વર્કશોપ યોજાયો હતો જેમાં દોઢસોથી વધુ વિદ્યાર્થીઓ સામેલ થયા હતા.

આદિવાસી પ્રજાની આ વારલી ચિત્રકલા જે છાણ અને ઘાસથી લિપેલી ઝૂંપડાની ભીંતો પર જોવા મળતી હોય છે. આ ચિત્ર શૈલી અંગે ઊંડાણપૂર્વકની સમજ આપવામાં આવી હતી. વારલી ચિત્રકલામાં ત્રિકોણ, ચોરસ ,વર્તુળ જેવા પાયાના આકારોનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થીઓને આ ચિત્રકળા અને એનો ઉપયોગ કરતાં આદિવાસી સમાજની જીવનશૈલી વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. અંતરિયાળ પરદેશમાં વસતા લોકોની નૈસર્ગિક વસ્તુઓનો ઉપયોગ કરીને જુદા જુદા રંગો તૈયાર કરવાની રીતો અને વાજિંત્રો બનાવવાની રીતો અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું. વારલી ચિત્રકળા વર્કશોપમાં ઘરની દીવાલ અને દરવાજા ઉપર દોરતા ચિત્રોને વિધ્યાર્થીઓએ પોતાના ડ્રોઈંગ પેપર ઉપર દોર્યા હતા.

You Might Also Like

અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આયોજિત નેત્ર શિબિરમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની તપાસ થઈ

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

What do you think?
Happy1
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsઓફ-બીટ
કેવો રહેશો સપ્ટેમ્બરનો પહેલો સપ્તાહ? જાણો તમારું સાપ્તાહિક રાશિફળ અને ઉપાયો
Hotline News Hotline News September 2, 2024
જોયો કે અનંત અંબાણીની દુલ્હન રાધિકા મર્ચન્ટનો ફર્સ્ટ લુક
માર્ગ અકસ્માતમાં રૂા.1.50 લાખ સુધીની કેશલેસ સારવાર મળશે
ગુજરાત પોલીસની ગાડીના બોનેટ પર બેઠેલી યુવતીએ જાહેરમાં મચાવ્યો હંગામો, દિલ્હી-ગુરુગ્રામ જેવી ઘટના વડોદરામાં
યુનિક વેડિંગ મેનુ કાર્ડ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાતભાવનગર

151 યુગલોના સમૂહ લગ્નમાં અરવિંદ કેજરીવાલ પહોંચ્યા, કોળી સમાજ સાથે સમર્થન વ્યક્ત કર્યું

Hotline News Hotline News February 23, 2026
Top Newsસિટી ન્યૂઝસુરત

ગર્લફ્રેન્ડ પૂનમ ભદૌરિયા કરતી હતી બ્લેકમેલ, સુરતના બિલ્ડરના આત્મહત્યા કેસમાં…

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?