નાસિક ખાતે આયોજિત ફિઝિયોથેરાપિસ્ટના રાષ્ટ્રીય પરિષદમાં ડૉ. નીતા વ્યાસને સુપર સિનિયર ફિઝિયો એવોર્ડ , શૈક્ષણિક ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર યોગદાન બદલ અને ડૉ. મેઘા સંદીપ શેઠને ફેલોશિપ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા, સંશોધન ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ ડૉ. મેઘાને ” સર્વોચ્ચ IAP ફેલોશિપ ” એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા, જે ખરેખર ગુજરાતના ફિઝિયોથેરાપીસ્ટ માટે ગર્વ અને પ્રેરણા સમાન છે.