By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી સામે અમેરિકી ન્યાય વિભાગનો આરોપ ‘વ્યૂહાત્મક ભૂલ,’
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > અદાણી સામે અમેરિકી ન્યાય વિભાગનો આરોપ ‘વ્યૂહાત્મક ભૂલ,’
બિઝનેસ

અદાણી સામે અમેરિકી ન્યાય વિભાગનો આરોપ ‘વ્યૂહાત્મક ભૂલ,’

Hotline News
Last updated: January 31, 2025 1:37 PM
Hotline News - Editor Published January 31, 2025
SHARE

ભારત-યુએસ સંબંધોને નુકસાનનું જોખમ: ફોર્બ્સનો અહેવાલ

નવી દિલ્હી: અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસએ ભારતના અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ઉપર ઘડી કાઢેલા આરોપો એક વ્યૂહાત્મક ભૂલ છે અને તેની ભૌગોલિક રીતે ગંભીર રાજકીય અસર થવાની સંભાવના અમેરિકાના પ્રતિષ્ઠિત ફોર્બ્સ મેગેઝીને વ્યક્ત કરી છે. 

The US Harms The West’s Alliances With A Far-Flung Indictment In India’શિર્ષક હેઠળ ફોર્બ્સ મેગેઝીનમાં પ્રકાશિત થયેલા મેલિક કૈલનના લેખમાં તેણે અદાણીની સંડોવણીને લઇ દલીલ કરી છે કે લાંચ અને નાણાકીય ખોટી રજૂઆતનો આરોપ ‘અમેરિકા-ભારત વચ્ચેના ચાલ્યા આવતા લાંબા ગાળાના  જોડાણને નુકસાન પહોંચાડી રહ્યા  છે’, ચીનના વધતા જતાં પ્રભાવની સ્થિતિમાં ચીનનો સામનો કરવા આજે વોશિંગટન વધુ મજબૂત જોડાણની શોધ કરી રહ્યું છે તે સમયે ભારતના અબજોપતિ ગૌતમ અદાણી સામેના આક્ષેપોમાં ભારત-યુએસ સંબંધોને નુકસાન પહોંચાડવાનું જોખમ સમાયેલું છે.

આ લેખમાં એ બાબત ઉપર ખાસ ભાર મૂકી જણાવવામાં આવ્યું છે કે  પશ્ચિમી દેશો માટે ભારત એક મુખ્ય ભાગીદાર છે, અને તે સંદર્ભમાં ખાસ કરીને ભારત-મધ્ય પૂર્વ-યુરોપ ઇકોનોમિક કોરિડોર (આઇએમઇસી) જેવી હાથ ધરવામાં આવેલી વ્યુહાત્મક પહેલ ચીનના બેલ્ટ અને રોડની પહેલ (બીઆરઆઈ) સામે એક મજબૂત હરીફ તરીકે ઉભા રહેવા આ કોરીડોર એક પરિવર્તનશીલ માળખાગત પ્રોજેક્ટ છે.

ફોર્બ્સના જણાવ્યા અનુસાર આર્થિક સહયોગ અને વિશ્વાસ મૂૂકવાના એક  નિર્ણાયક તબક્કે અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસની કાર્યવાહી તેને નબળી પાડે છે, જે ભારતને રશિયા અને ચીનની નજીક ધકેલી દેશે તેવી સંભાવના છે. આવું કરવાથી અમેરિકા જાણે અજાણે તેની પોતાની ભૌગોલિક રાજકીય સ્થિતિને નબળી પાડવા સાથે તેના કટ્ટર હરીફોને તેમનો પ્રભાવ મજબૂત બનાવવાની તક આપી રહ્યું છે.

તદુપરાંત આ અહેવાલમાં દલીલ કરવામાં આવી છે કે આ આરોપ પશ્ચિમની હદ ઉપરાંતની પહોંચનું બીજું ઉદાહરણ પ્રસ્તુત કરે છે કે જ્યાં અમેરિકાની બહારના કાનૂની પગલાઓ મહત્વપૂર્ણ વૈશ્વિક ભાગીદારીને અવરોધે છે.

વ્યાપક ચિંતા ઉપજાવનારી બાબત એ છે કે જ્યારે અમેરિકા અને યુરોપ આવા પગલાથી તેમના પોતાના જ સાથીઓને નબળા પાડે છે, ત્યારે તેમના હરીફોએ આર્થિક, લશ્કરી અને તકનીકી રીતે આગળ વધવાનું ચાલુ રાખ્યું છે. લેખકે નિખાલસપણે કહ્યું છે કે, “તેઓ બેઇજિંગમાં મલકાતા હશે”

આ લેખમાં જણાવ્યાનુસાર  અદાણી સામેની અમેરિકાના ન્યાય વિભાગની કાર્યવાહી એ ફક્ત કાનૂની નિર્ણય જ નથી પરંતુ રાજદ્વારી રીતે ખોટી ગણતરી છે જે ભારતને એવા સમયે અલગ પાડવાનું જોખમ ખેડે છે જ્યારે વૈશ્વિક સ્થિરતા માટે પશ્ચિમ સાથેના સંબંધોની  ગોઠવણી નિર્ણાયક છે.

You Might Also Like

અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આયોજિત નેત્ર શિબિરમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની તપાસ થઈ

આસામ કનેક્ટિવિટીને મજબૂત બનાવતું ગુવાહાટી ટર્મિનલ ખુલ્લું મૂકાયું: વિસ્તરણ ક્ષમતા 13.1 મિલિયન

ગૌતમ અદાણીએ ઝારખંડ અને બિહારમાં 40,000 કરોડના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી

Jeet Adani At AI Summit: ભારતને પોતાના AI માળખાની જરૂર; $100 બિલિયન રોકાણની યોજના

અદાણી ગ્રુપે ભારતની ટોચની બિઝનેસ સ્કૂલોમાં યુવા પ્રતિભાઓ માટે શિષ્યવૃત્તિની જાહેરાત કરી

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ગુજરાત
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માતમાં 6 લોકોને કાળ ગળી ગયો, 6થી વધુ ઘાયલ
Hotline News Hotline News July 15, 2024
આવતીકાલથી ગરમી ફરી વધશે : આજે હવામાન અચાનક બદલાયું
મહારાણી રાધિકારાજે ગાયકવાડ ગુજરાતની પ્રથમ ગજરા દોડમાં સહભાગીઓ સાથે દોડી
નવ રાષ્ટ્રોના મહિલા રાજદૂતો અને ઉચ્ચ આયુક્તોની યજમાની કરતું અદાણી ગૃપ
બેંકિંગ ક્ષેત્રના દિગ્ગજ ઉદય કોટક Gift Cityના ચેરમેન બન્યા, ગુજરાત સરકારે જાહેરાત કરી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફેડએક્સે સંપૂર્ણ સ્વચાલિત એર કાર્ગો હબનું શિલાન્યાસ કર્યો

Hotline News Hotline News February 18, 2026
પ્રેસ રિલીઝ

અદાણી સમૂહ સંચાલિત મુંદ્રા અને હજીરા પોર્ટ સીધા ઈયુ દેશો સાથે જોડાશે

Hotline News Hotline News February 18, 2026
બિઝનેસ

2035 સુધીમાં $100 બિલિયનના ડેટા સેન્ટરો બનાવશે અદાણી ગ્રુપ, ભારતમાં $250 બિલિયનનું AI ઇકોસિસ્ટમનું લક્ષ્ય

Hotline News Hotline News February 17, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?