By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: મહાકુંભ બાદ કાશીમાં ભક્તોનો મહાસાગર : 5 ફેબ્રુઆરી સુધી ગંગા આરતીમાં ભક્તો પર પ્રતિબંધ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > મહાકુંભ બાદ કાશીમાં ભક્તોનો મહાસાગર : 5 ફેબ્રુઆરી સુધી ગંગા આરતીમાં ભક્તો પર પ્રતિબંધ
Top Newsભારત

મહાકુંભ બાદ કાશીમાં ભક્તોનો મહાસાગર : 5 ફેબ્રુઆરી સુધી ગંગા આરતીમાં ભક્તો પર પ્રતિબંધ

25 લાખથી વધુ ભક્તો ઉમટતા લોકોને કાશી ન આવવા તંત્રે અપીલ કરી

Hotline News
Last updated: January 31, 2025 2:13 PM
Hotline News - Editor Published January 31, 2025
SHARE

મહાકુંભમાં મૌની અમાવસ્યાનાં અમૃત સ્નાન વખતે સર્જાયેલી કરૂણાંતિકા બાદ શ્રેણીબદ્ધ પગલા લેવામાં આવ્યા જ છે. મહાકુંભમાં જતા શ્રધ્ધાળુઓ કાશી અને અયોધ્યામાં પણ દર્શનાર્થે જતા હોવાથી આ ધાર્મિક સ્થળોએ પણ માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. ત્યારે કાશીમાં વહિવટીતંત્રે ભાવિકોને નહીં આવવાની અપીલ કરી છે.ઉપરાંત પાંચ ફેબ્રૂઆરી સુધી દશાશન મેઘધાર પરની આરતી પણ બંધ રાખવાની જાહેરાત કરી છે.

કાશીમાં ગઈકાલે એક સાથે 25 લાખ ભાવિકો ઉમટી પડતા વહિવટી તંત્રમાં દોડધામ થઈ પડી હતી. કાશી વિશ્ર્વનાથના દર્શન કરવા ઉપરાંત ઘાટ પર યોજાતી ગંગા આરતીમાં સામેલ થવાનો ઈરાદો હતો. દશાશ્વમેઘ ઘાટ પર જબરજસ્ત ભીડ સર્જાઈ હતી અને પગ મુકવાની જગ્યા ન હોવાનો ઘાટ સર્જાયો હતો.

કોઈ અનિચ્છનીય બનાવ બનવાની ચિંતા વ્યકત થવા લાગી હતી. માનવ પ્રવાહ વધતો રહેવાની ગણતરીએ તંત્ર દ્વારા ભાવિકોને કાશી ન આવવાની અપીલ કરવામાં આવી હતી. દશાશ્યમેઘ ઘાટના અધ્યક્ષ સુશાંત મિશ્રાએ કહ્યું કે, ભાવિકોનો પ્રવાહ એટલો જબરજસ્ત હતો કે ઘાટથી ઉપરના ભાગો પણ જામ થઈ ગયા હતા.

દિવાળીના તહેવારોમાં પણ આટલી મોટી સંખ્યામાં ભાવિકો હોતા નથી. મહાકુંભની સાથોસાથ કાશીયાત્રા કરી લેવાનો ઈરાદો સ્વાભાવીક છે આ સ્થિતિમાં દશાશ્વમેઘ ઘાટ પર આગામી 5 ફેબ્રૂઆરી સુધી ગંગાઆરતી પર લોકોને સામેલ થવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenewsIndiamahakumbh 2025
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
અદાણી ગ્રુપ એરપોર્ટ બિઝનેસમાં ૯૬,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે
Hotline News Hotline News July 21, 2025
ભારત અને પાકિસ્તાની દળો વચ્ચે LOC પર ગોળીબાર : શ્રીનગરમાં સેના પ્રમુખ
બાર્બાડોસ PMએ હવામાનને લઈને આપ્યું મોટું અપડેટ, કહ્યું આટલા સમયમાં ટીમ ભારત આવશે
હવે એન્‍જિનિયરોનું પણ ડોક્‍ટરો-વકીલોની જેમ થશે રજિસ્‍ટ્રેશન
હવે ચાંદીના દાગીનામાં ફરજિયાત હોલ માર્કિંગની તૈયારી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?