By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    જેમા Sunita williams પૃથ્વી પર ઉતર્યા, એ જ ડ્રેગન કેપ્સ્યુલમાં શુભાંશુ સ્પેસ સ્ટેશન જશે…
    June 6, 2025
    Jio અને Airtel પણ ચિંતામાંઃ ભારતમાં શરૂ થશે એલોન મસ્કની ઈન્ટરનેટ સેવા
    June 6, 2025
    ભારતના હવાઈ મુસાફરી માળખાને મળશે નવી ઉડાન! અદાણી એરપોર્ટ્સને $750 મિલિયનનું આંતરરાષ્ટ્રીય ભંડોળ મળ્યું
    June 4, 2025
    આખી દુનિયા તમારા ચશ્મામાં હશે
    May 29, 2025
    ગેમ ચેન્જર ટેકનિક! બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ જેવા ટેસ્ટ સેલ્ફીથી જ થશે
    May 24, 2025
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ફાર્મા કંપની-30 ડોક્ટરોની ધરપકડ : નિયમોના ભંગ બદલ દેશમાં પ્રથમ કાર્યવાહી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ગુજરાત > ફાર્મા કંપની-30 ડોક્ટરોની ધરપકડ : નિયમોના ભંગ બદલ દેશમાં પ્રથમ કાર્યવાહી
ગુજરાત

ફાર્મા કંપની-30 ડોક્ટરોની ધરપકડ : નિયમોના ભંગ બદલ દેશમાં પ્રથમ કાર્યવાહી

ડોકટરોનું પ્રલોભન - પરોક્ષ લાંચ સામે આચારસંહિતા : ફાર્મા કંપની અભ્યાસના નામે 30 તબીબોને વિદેશ મોકલતી હોવાનો પર્દાફાશ : ટેક્સની જવાબદારીમાંથી નિયમ મુજબ કાર્યવાહી કરવા આદેશ

Hotline News
Last updated: December 24, 2024 1:42 PM
Hotline News - Editor Published December 24, 2024
SHARE

અમદાવાદનાં ખ્યાતિકાંડ બાદ સરકારી યોજનાના દુરૂપયોગ સાથે જબરો ખળભળાટ સર્જાયો જ છે ત્યારે ફાર્મા કંપનીઓ દ્વારા પણ તેઓની દવાનું વેચાણ વધારવા માટે તબીબોને અપાતી આડકતરી લાંચ-પ્રલોભનોનો મુદો ઉછળ્યો છે તબીબોને ફાર્મા કંપનીઓ તરફથી મોંઘી ગીફટ વિદેશ પ્રવાસ સામે મનાઈ ફરમાવીને આચારસંહીતા લાગુ કરી જ છે. છતાં છટકબારીઓ શોધીને આવા કારસ્તાનો થતા રહે છે. આવી છટકબારીનાં કિસ્સામાં સરકારે પ્રથમ વખત એકશન લીધા છે અને ફાર્મા કંપની સામે તપાસ શરૂ કરવામાં આવી છે.

મલ્ટીનેશનલ ફાર્મા કંપની એલબીઓ હેલ્થકેર દ્વારા 30 તબીબોને પેરીસ તથા મોનાકો લઈ જવામાં આવ્યા હતા. વધતી વય સામેની પ્રોડકટ બોટોકસ માટે જ્ઞાન વધારવાની સ્ટડી ટુરનું નામ આપવામાં આવ્યું હતું. કંપનીના તબીબો માટેનો આ પ્રવાસ આચારસંહીતાનો ભંગ ગણીને કંપની તથા પ્રવાસમાં સામેલ તબીબોની જવાબદારી નકકી કરવા ફાર્મા વિભાગ દ્વારા આદેશ કરાયો હતો.

કંપની દ્વારા 24 તબીબોને પેરીસ તથા 6 ને મોનાર્ક લઈ જવાયા હતા. ફાર્મા મંત્રાલય દ્વારા નેશનલ મેડીકલ કાઉન્સીલને પણ તબીબો સામે વ્યવસાયીક આચારસંહીતા ભંગ બદલ પગલા ભરવા કહેવામાં આવ્યું છે.

ફાર્માસ્યુટીકલ માર્કેટીંગ પ્રેકટીસ આચારસંહીતા હેઠળ તબીબોને વિદેશ પ્રવાસે લઈ જવા કે અન્ય પ્રલોભનો આપવા સામે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અમેરિકન ફાર્મા કંપની એલવીએની ભારતીય સબસીડીયરી કંપની 30 તબીબોને વિદેશ લઈ ગઈ હતી. ટીકીટ તથા હોટેલમાં રહેવા પાછળ રૂા.1.9 કરોડનો ખર્ચ કર્યો હતો. ફાર્મા મંત્રાલયે હાથ ધરેલા ઓડીટ દરમ્યાન આ ભાંડો ફૂટયો હતો. મંત્રાલય દ્વારા કંપનીને નોટીસ પાઠવવામાં આવી હતી.કંપનીએ જોકે આ પ્રવાસ કાયદા-નિયમોનાં દાયરામાં જ હોવાનો બચાવ કર્યો હતો.

કંપની દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે સર્વીસનાં બદલામાં વળતર આપવા તબીબો સાથે વ્યવસાયીકો લેખીત કરાર કરવામાં આવ્યો હતો. કરારમાં જોકે ઉચ્ચ કક્ષાની તાલીમની જરૂરીયાત આવે તે માટે વિદેશ લઈ જવાની બાબતનો ઉલ્લેખ ન હોવાનું તપાસ ટીમે જાહેર કર્યું હતું. અને તેના આધારે પગલા લેવા સુચવ્યુ છે. આ પ્રકારની કાર્યવાહી તબીબોને પ્રલોભન આપવા સમાન જ ગણાવી હતી.

કંપનીને એવી ઓફર આપવામાં આવી હતી કે આચાર સંહીતા ભંગમાં જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે.તેટલા નાણા સરકારી હોસ્પીટલોમાં સારવાર લેતા ગરીબ દર્દી પાછળ વાપરવામાં આવે છે.કંપનીએ સરકારની ઓફર ફગાવી દીધી હતી જેને પગલે નિયમભંગ બદલ ટેકસ જવાબદારી સહીતની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.આ ફરીયાદ કાર્યવાહીની નકલ ફાર્મા ઉત્પાદકો સંગઠનને પણ મોકલવામાં આવી છે.

You Might Also Like

રણવીર સિંહ બહાર, હવે અલ્લુ અર્જુન બનશે ‘Shaktimaan’, શું બોક્સ ઓફિસ પર પુષ્પા-2 જેવું તોફાન આવશે?

નવા કામકાજ શરૂ ન કરવા: 15 જુનથી 21 જુન 2025 સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય

Israel Iran War: શું દુનિયા વિશ્વયુદ્ધ તરફ આગળ વધી રહી છે?

11 વર્ષથી લંડનમાં હતાં, બીમાર માતાને મળવા અને ઈદ ઉજવવા આવ્યાં, પરંતુ ભારતમાં મળ્યું મોત

IRCTC એકાઉન્ટને તમારા આધાર સાથે કેવી રીતે લિંક કરવું? પદ્ધતિ જાણો, આ વિના તમે તત્કાલ ટિકિટ બુક કરી શકશો નહીં

#Gujarathotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
મનોરંજન
ફરી સ્ક્રીન પર સાથે દેખાશે રયાન રેનોલ્ડ્સ અને હ્યુ જેકમેન
Hotline News Hotline News November 5, 2024
દિલ્હીમાં 55 લાખ વાહનોનું રજીસ્ટ્રેશન રદ… જાણો સરકારે આ નિર્ણય કેમ લીધો
ગોવા કેવી રીતે પહોંચ્યા 45 કરોડ રૂપિયા, કેજરીવાલ વિરુદ્ધ EDની ચાર્જશીટમાં મોટા ખુલાસા
Happy Birthday Big B : 83મા વર્ષે પ્રવેશ
Dharavi Redevelopment: હવે ધારાવીને નવું સ્વરૂપ આપશે નવભારત મેગા ડેવલપર્સ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsદુનીયા

શુભાંશુ શુક્લા ક્યારે સ્પેસ સ્ટેશન જશે… NASAએ જાહેર કર્યું

Hotline News Hotline News June 14, 2025
Top News

ગરમીમાં AC ચલાવતી વખતે આ 5 વાતોનું ધ્યાન રાખો, રૂમ બની જશે હિલ સ્ટેશન! 99% લોકો આ ટિપ્સથી અજાણ

Hotline News Hotline News June 14, 2025
Top Newsમનોરંજન

શું આલિયા ભટ્ટે પોતાની અટક બદલી? હોટલમાંથી અભિનેત્રીના નામનો ફોટો વાયરલ થયો

Hotline News Hotline News June 13, 2025
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Adani
  • Gujarat
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • Indian
  • dharavi
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • vadodara
  • PAKISTAN
  • China
  • Kashmir
  • kejriwal
  • beautiful
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?