By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    જેમા Sunita williams પૃથ્વી પર ઉતર્યા, એ જ ડ્રેગન કેપ્સ્યુલમાં શુભાંશુ સ્પેસ સ્ટેશન જશે…
    June 6, 2025
    Jio અને Airtel પણ ચિંતામાંઃ ભારતમાં શરૂ થશે એલોન મસ્કની ઈન્ટરનેટ સેવા
    June 6, 2025
    ભારતના હવાઈ મુસાફરી માળખાને મળશે નવી ઉડાન! અદાણી એરપોર્ટ્સને $750 મિલિયનનું આંતરરાષ્ટ્રીય ભંડોળ મળ્યું
    June 4, 2025
    આખી દુનિયા તમારા ચશ્મામાં હશે
    May 29, 2025
    ગેમ ચેન્જર ટેકનિક! બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ જેવા ટેસ્ટ સેલ્ફીથી જ થશે
    May 24, 2025
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: સચીનમાં બોલ રમતું બાળક ગટરમાં પડતા શોધા-શોધ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > સચીનમાં બોલ રમતું બાળક ગટરમાં પડતા શોધા-શોધ
Top Newsગુજરાતસિટી ન્યૂઝસુરત

સચીનમાં બોલ રમતું બાળક ગટરમાં પડતા શોધા-શોધ

Hotline News
Last updated: November 20, 2024 4:45 PM
Hotline News - Editor Published November 20, 2024
SHARE

ફાયરની મહા મહેનતે ખાડીમાંથી મળી આવ્યો મૃતદેહ

સુરતના સચીનમાં તંલગપુર ગામમાં સોમવારે સાંજે 2 વર્ષીય બાળક બોલ રમતા રમતા ગુમ થઇ ગયો હતો. બાદમાં આજે સાંજે ઘર નજીકના ગટરની ખાડીમાંથી બાળકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ફાયર વિભાગે ગટરની ખાડીમાં 24 કલાક સુધી જેસીબી સહિતના સાધનોથી શોધખોળ કરી હતી.

મળતી માહિતી પ્રમાણે, મુળ ઓરીસ્સાના વતની અને સચીનમાં તંલગપુર ગામમાં આવેલી પ્રાથમિક શાળા પાસે મનોજ ગૌડ પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં પત્ની અને એકનો એક 2 વષીય પુત્ર શુભમ છે. મનોજ સંચાખાતામાં કામ કરે છે. શુભમ સોમવારે સાંજે ઘર નજીક બોલથી રમતો હતો. બાદમાં બાળક નહી દેખાતા તેના પરિવાર અને આજુ બાજુના લોકો ચિંતાતુર થઇને શોધખોળ આદરી હતી.

બાળકની શોધખોળ કરવા છતાં કોઈ ભાળ મળી ન હોવાથી પરિવારે પોલીસને જાણ કરી હતી. બાળક ન મળતા શંકા ગઈ હતી કે, બાળક નજીકમાં આવેલી ગટરની ખાડીમાં પડી ગયો હોવાની શક્યતા છે. જેથી ફાયર બિગ્રેડને જાણ કરતા ત્યાં પહોચીને તેની મોડી સાંજ સુધી શોધતા મળ્યો નહી, બાદમાં આજે વહેલી સવારે ફાયર જવાનો ફરી ત્યાં જઈને શોધખોળ કરી હતી.

બાદમાં જે.સી.બી મશીન વડે ખડી ઉપરના સિમેન્ટના ઢાંકણો ખસેડીને બાળકને શોધ્યો હતો. સાંજે બાળકનો ખાડીમાંથી મૃતદેહ ફાયરે કાઢીને પોલીસે સૌપ્યો હતો અને મૃતદેહને સિવિલ ખાતે ખસેડાયો હતો. જયારે બાળક પરિવારનો એકને એક લાડકવાય પુત્ર હતો. જોકે તેના મોતને લીધે પરિવારજનો માતમ છવાઈ ગઈ હતી. આ અંગે સચીન જી.આઈ.ડી.સી પોલીસે તપાસ હાથ ધરી છે.

You Might Also Like

11 વર્ષથી લંડનમાં હતાં, બીમાર માતાને મળવા અને ઈદ ઉજવવા આવ્યાં, પરંતુ ભારતમાં મળ્યું મોત

IRCTC એકાઉન્ટને તમારા આધાર સાથે કેવી રીતે લિંક કરવું? પદ્ધતિ જાણો, આ વિના તમે તત્કાલ ટિકિટ બુક કરી શકશો નહીં

આ વર્ષે આટલા ફૂટની મૂર્તિ પર પ્રતિબંધઃ ગણેશ મહોત્સવને અનુલક્ષીને સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું

Devshayani Ekadashiથી ગુરુ પૂર્ણિમા સુધી, આ મોટા ઉપવાસ અને તહેવારો અષાઢ મહિનામાં આવશે

Air Indiaનું વિમાન કેમ ક્રેશ થયું, કારણ બહાર આવ્યું

#SuratGujaratIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ઓફ-બીટ
કન્યા અને વરરાજાએ એવું લગ્ન કાર્ડ છાપ્યું કે આખું ગામ અને સમાજ આશ્ચર્યચકિત થઈ ગયો
Hotline News Hotline News February 3, 2025
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા અદાણી ફાઉન્ડેશન દ્વારા ઉમરપાડા ખાતે ઉજવણી કરી
શેર બજાર અટકશે નહીં, ભારત ઝૂકશે નહીં!
કોરોનાએ ફરી દસ્તક આપી : ભારતમાં 257 કેસ
આવકવેરાની ‘વિવાદ સે વિશ્વાસ સ્કીમ’ માટેની માર્ગદર્શિકા જાહેર : 22 જુલાઈ સુધીના કેસમાં લાભ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsઅમદાવાદગુજરાતસિટી ન્યૂઝ

શું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને વળતર મળે છે? જાણો નિયમ

Hotline News Hotline News June 13, 2025
Top Newsઅમદાવાદગુજરાતસિટી ન્યૂઝ

પિતાએ રિક્ષા ચલાવીને ભણાવી, કંપનીએ લંડન મોકલી… પહેલી વાર ફ્લાઇટમાં પાયલની દર્દનાક વાર્તા

Hotline News Hotline News June 13, 2025
Top Newsઅમદાવાદગુજરાત

“વિનાશનું દ્રશ્ય દુઃખદ છે” અમદાવાદમાં પીએમ મોદીએ નિરીક્ષણ બાદ પોતાની લાગણી વ્યક્ત કરી

Hotline News Hotline News June 13, 2025
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Adani
  • Gujarat
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • Indian
  • dharavi
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • vadodara
  • PAKISTAN
  • China
  • Kashmir
  • kejriwal
  • beautiful
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?