By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: નવચેતન અદાણી વિદ્યાલય ખાતે બાળદિનની ઉત્સાહભેર ઉજવણી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > નવચેતન અદાણી વિદ્યાલય ખાતે બાળદિનની ઉત્સાહભેર ઉજવણી
Top Newsગુજરાતસિટી ન્યૂઝસુરત

નવચેતન અદાણી વિદ્યાલય ખાતે બાળદિનની ઉત્સાહભેર ઉજવણી

Hotline News
Last updated: November 14, 2024 6:09 PM
Hotline News - Editor Published November 14, 2024
SHARE

હજીરા: ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂના જન્મદિવસ ૧૪મી નવેમ્બરને બાલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે નવચેતન અદાણી વિદ્યાલય, જૂનાગામ ખાતે બાળદિનની ઉજવણીના ભાગરૂપે આનંદમેળાનું આયોજન થયું હતું.

વિદ્યાર્થીઓ માટે મનોરંજન, વાંચન, રમત, કળા શીખે એવા ૧૬ સ્ટોલ હતા. ગેમ ઝોનમાં સાપસીડી, પોપ અપ, થ્રો & વિન, રીંગ પાસ જેવી રમત. આર્ટ ગેલેરીમાં રંગોનો જાદુ, ક્રાફ્ટ સ્ટોલ ઉપર વિદ્યાર્થીઓએ  બનાવેલ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ, ઘરેણાંનું વેચાણ કેન્દ્ર, સેલ્ફી ઝોન, ફૂડ કોર્નરમાં વિવિધ વાનગીઓના સ્ટોલ હતા. TLM કોર્નરમાં પ્રથમ સત્ર દરમિયાન વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ બનાવેલ શૈક્ષણિક સાધનોનું પ્રદર્શન યોજાયું હતું.

આનંદ મેળા દરમિયાન ગાયન વૃંદનાં વિદ્યાર્થી સભ્યો દ્વારા સ્વાગત ગીત, લોકગીત, ભજન સંગીતના સૂરમય શબ્દો  સાથે વાલીઓ અને વિદ્યાર્થીઓએ આનંદ માણ્યો હતો. આનંદ મેળોની ઉજવણીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ચીવટતા, ચોકસાઈ, સ્વચ્છતા, હિસાબ રાખવાની આવડત,વાનગી અંગેની સમજ, વેપાર કરવાની ત્રેવડ, વસ્તુઓનું મૂલ્ય, ખર્ચ અને નફો, નુકસાન વગેરે શીખી શકે તેમજ વિદ્યાર્થીઓ પોતાનામાં  રહેલી આવડતને ઓળખી કલ્પનાશક્તિ સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય એ હતો. વિદ્યાર્થીઓ સાથે વાલીઓ, શાળાના શિક્ષકો અને ટ્રસ્ટીઓ પણ આ મેળાના સહભાગી બન્યા હતા.

You Might Also Like

અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આયોજિત નેત્ર શિબિરમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની તપાસ થઈ

ગર્લફ્રેન્ડ પૂનમ ભદૌરિયા કરતી હતી બ્લેકમેલ, સુરતના બિલ્ડરના આત્મહત્યા કેસમાં…

આસામ કનેક્ટિવિટીને મજબૂત બનાવતું ગુવાહાટી ટર્મિનલ ખુલ્લું મૂકાયું: વિસ્તરણ ક્ષમતા 13.1 મિલિયન

ગૌતમ અદાણીએ ઝારખંડ અને બિહારમાં 40,000 કરોડના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી

કુરિયર બોય બનીને ઘરમાં ઘૂસ્યો યુવક, છરી બતાવી લૂંટનો પ્રયાસ, ઘટના CCTVમાં કેદ

#AdaniSurat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
સુરતમાં મૃતક શૈલેષ કળથિયાની અંતિમ યાત્રામાં તેમનાં પત્નિનો બળાપો : આર્મી-પોલીસ કે મેડીકલ વ્યવસ્થા ન હતી
Hotline News Hotline News April 24, 2025
પ્લેન ક્રેશના 2 મહિના પહેલા જ બોઈંગ કોકપીટમાં બેઠા હતા વિજય રૂપાણી
આજનો દિવસ તમારે ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવાનું ટાળવું
ધર્મેન્દ્ર 12 કલાક હોસ્પિટલમાં હતા, પિતાને મળવા આવ્યા સની-ઈશા, ચાહકો કરી રહ્યા છે પ્રાર્થના
અદાણી સિમેન્ટે ઇતિહાસ રચ્યો, ઉમિયા ધામ ખાતે સૌથી મોટા રાફ્ટ ફાઉન્ડેશનનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાતસુરત

પ્રેમ, ધર્મ પરિવર્તન અને રૂ. 60 લાખની છેતરપિંડી… પરિણીત સેલ્સમેને NRI મહિલાને ફસાવી લૂંટી, આરોપીની ધરપકડ

Hotline News Hotline News February 20, 2026
બિઝનેસભારત

Jeet Adani At AI Summit: ભારતને પોતાના AI માળખાની જરૂર; $100 બિલિયન રોકાણની યોજના

Hotline News Hotline News February 20, 2026
Top Newsઅમદાવાદગુજરાતસુરત

SIR પછી ગુજરાતમાં મતદાર યાદીમાંથી 13% નામો કાઢી નાખવામાં આવ્યા; અમદાવાદ, સુરત અને અન્ય સ્થળોએ કેટલા મતદારો છે તે શોધો

Hotline News Hotline News February 19, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?