By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    જેમા Sunita williams પૃથ્વી પર ઉતર્યા, એ જ ડ્રેગન કેપ્સ્યુલમાં શુભાંશુ સ્પેસ સ્ટેશન જશે…
    June 6, 2025
    Jio અને Airtel પણ ચિંતામાંઃ ભારતમાં શરૂ થશે એલોન મસ્કની ઈન્ટરનેટ સેવા
    June 6, 2025
    ભારતના હવાઈ મુસાફરી માળખાને મળશે નવી ઉડાન! અદાણી એરપોર્ટ્સને $750 મિલિયનનું આંતરરાષ્ટ્રીય ભંડોળ મળ્યું
    June 4, 2025
    આખી દુનિયા તમારા ચશ્મામાં હશે
    May 29, 2025
    ગેમ ચેન્જર ટેકનિક! બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ જેવા ટેસ્ટ સેલ્ફીથી જ થશે
    May 24, 2025
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: રતન ટાટાએ પોતાને ICUમાં દાખલ કરવાના સમાચારને અફવા ગણાવી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > રતન ટાટાએ પોતાને ICUમાં દાખલ કરવાના સમાચારને અફવા ગણાવી
બિઝનેસ

રતન ટાટાએ પોતાને ICUમાં દાખલ કરવાના સમાચારને અફવા ગણાવી

રતન ટાટાએ સોશિયલ મીડિયા પર લખ્યું, ચિંતા કરવાની જરૂર નથી, હું રૂટીન હેલ્થ ચેકઅપ માટે હોસ્પિટલમાં આવ્યો છું.

Hotline News
Last updated: October 7, 2024 3:59 PM
Hotline News - Editor Published October 7, 2024
SHARE

ભારતનાં મોટા ઉદ્યોગપતિ અને ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન 86 વર્ષીય રતન નવલ ટાટા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે. આ સમાચાર પર તેમણે પોતે જ પોતાની તબિયત અંગે અપડેટ આપી હતી. 

કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રતન ટાટા બ્રીચ કેન્ડી હોસ્પિટલના આઇસીયુમાં દાખલ છે. તેનું બ્લડ પ્રેશર ઘણું ઓછું થઈ ગયું હતું. લો બીપી થતાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં. આ અંગે તેણે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, તે હોસ્પિટલમાં જનરલ ચેકઅપ માટે આવ્યાં હતાં.

રતન ટાટાએ એક નિવેદન જારી કરીને લોકોને તેમનાં સ્વાસ્થ્ય વિશે જાણકારી આપી હતી. તેમનાં નિવેદનમાં રતન ટાટાએ જણાવ્યું હતું કે, “હું મારા સ્વાસ્થ્યને લઈને ફેલાયેલી તાજેતરની અફવાઓથી વાકેફ છું. હું દરેકને ખાતરી આપવા માંગુ છું કે આ દાવાઓ પાયાવિહોણા છે.

મારી ઉંમર અને સંબંધિત તબીબી પરિસ્થિતિઓને કારણે મારી હાલમાં સારવાર ચાલી રહી છે.” મેડિકલ ચેકઅપ કરાવવું ચિંતા કરવાનું કોઈ કારણ નથી અને હું લોકોને ખોટી માહિતી ફેલાવવાનું ટાળવા વિનંતી કરું છું.

રતન ટાટાએ પોતાનાં નિવેદનમાં જણાવ્યું કે, તેઓ તેમનાં મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ ગયાં હતાં. તેમની તબિયત બિલકુલ ઠીક છે. તેમણે લોકોને એમ પણ કહ્યું કે તમામ અફવાઓ ખોટી છે. 

રતન ટાટાને પદ્મ વિભૂષણ અને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યાં છે
28 ડિસેમ્બર 1937ના રોજ જન્મેલાં રતન ટાટા ટાટા ગ્રુપના સ્થાપક જમશેદજી ટાટાના પ્રપૌત્ર છે. તેઓ 1990 થી 2012 સુધી ટાટા ગ્રુપના ચેરમેન રહ્યાં હતાં અને ઓક્ટોબર 2016 થી ફેબ્રુઆરી 3017 સુધી વચગાળાનાં ચેરમેન તરીકે સેવા આપી હતી. તેમને ભારતના બે સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો, પદ્મ વિભૂષણ (2008) અને પદ્મ ભૂષણ (2000) એનાયત કરવામાં આવ્યાં છે. 

You Might Also Like

રણવીર સિંહ બહાર, હવે અલ્લુ અર્જુન બનશે ‘Shaktimaan’, શું બોક્સ ઓફિસ પર પુષ્પા-2 જેવું તોફાન આવશે?

નવા કામકાજ શરૂ ન કરવા: 15 જુનથી 21 જુન 2025 સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય

Israel Iran War: શું દુનિયા વિશ્વયુદ્ધ તરફ આગળ વધી રહી છે?

11 વર્ષથી લંડનમાં હતાં, બીમાર માતાને મળવા અને ઈદ ઉજવવા આવ્યાં, પરંતુ ભારતમાં મળ્યું મોત

IRCTC એકાઉન્ટને તમારા આધાર સાથે કેવી રીતે લિંક કરવું? પદ્ધતિ જાણો, આ વિના તમે તત્કાલ ટિકિટ બુક કરી શકશો નહીં

#hotlinenewsratan tata
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
સુરત
એસીબી દ્વારા વધુ એક ભ્રષ્ટાચારી પર કાર્યવાહી કરવામાં આવી
Hotline News Hotline News September 26, 2024
ઉત્તરાયણમાં આકાશમાં મોદી – અમિત શાહ અને પુષ્પાવાળી પતંગો છવાશે
unique two-wheeler : આગળના ભાગમાં એક ટ્રકનું વ્હીલ જોડાયેલ છે અને પાછળ સ્કૂટરનું વ્હીલ જોડાયેલ છે
જ્વેલર્સ પર દરોડા પાડી રૂ. 22 લાખનું સોનું પડાવ્યુઃ હવે કચ્છમાં નકલી EDની ટીમ ઝડપાય
શ્રદ્ધા કે પાગલપન : દુર્ઘટના છતાં દિલ્હી સ્ટેશન બેકાબુ ભીડ યથાવત
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsદુનીયા

શુભાંશુ શુક્લા ક્યારે સ્પેસ સ્ટેશન જશે… NASAએ જાહેર કર્યું

Hotline News Hotline News June 14, 2025
Top News

ગરમીમાં AC ચલાવતી વખતે આ 5 વાતોનું ધ્યાન રાખો, રૂમ બની જશે હિલ સ્ટેશન! 99% લોકો આ ટિપ્સથી અજાણ

Hotline News Hotline News June 14, 2025
Top Newsમનોરંજન

શું આલિયા ભટ્ટે પોતાની અટક બદલી? હોટલમાંથી અભિનેત્રીના નામનો ફોટો વાયરલ થયો

Hotline News Hotline News June 13, 2025
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Adani
  • Gujarat
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • Indian
  • dharavi
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • vadodara
  • PAKISTAN
  • China
  • Kashmir
  • kejriwal
  • beautiful
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?