By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી ફાઉન્ડેશન પશુપાલકો માટે ‘કામધેનુ’, દહેજના પશુપાલક બન્યા લખપતિ!
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > અદાણી ફાઉન્ડેશન પશુપાલકો માટે ‘કામધેનુ’, દહેજના પશુપાલક બન્યા લખપતિ!
Top Newsગુજરાત

અદાણી ફાઉન્ડેશન પશુપાલકો માટે ‘કામધેનુ’, દહેજના પશુપાલક બન્યા લખપતિ!

Hotline News
Last updated: August 20, 2024 7:14 PM
Hotline News - Editor Published August 20, 2024
SHARE

₹. 20 લાખથી વધુની આવક રળતા પશુપાલક

ભરૂચ : અદાણી ફાઉન્ડેશન પશુપાલકો માટે ‘કામધેનુ’ સમાન સાબિત થઈ રહ્યું છે. કામધેનુ પ્રોજેક્ટ થકી લાભાર્થી ખેડૂતો દહેજ જેવા ઔદ્યોગિક વિસ્તારમાં પણ મબલખ કમાણી કરતા થયા છે. ભૌગોલિક અવસ્થા અને ઔદ્યોગિક પ્રદૂષણ વચ્ચે અહીંના પશુપાલકોને પારાવાર મુશ્કેલીઓ થતી હોય છે. જો કે, વિપરીત પરિસ્થીતીઓમાં અદાણી ફાઉન્ડેશનની પહેલથી ખેડૂતો મબલખ કમાણી કરતા થયા છે.

ભરૂચનો દહેજ વિસ્તાર ઔદ્યોગિક હોવાના કારણે ખેતી માટે અનુકૂળ નથી, વળી દરિયાકિનારા નજીક જમીનમાં ક્ષારનું પ્રમાણ વધુ હોવાથી તેમાં ઘાસચારો પણ થતો નથી. તેવામાં ખેડૂતો પશુપાલન કરવાનું ટાળતા રહે છે. જો કે, પ્રગતિશીલ પશુપાલક યોગેશભાઈ આહીરે દહેજમાં ડેરીઉદ્યોગ થકી વર્ષે ₹. 2૦ લાખથી વધુની આવક મેળવે છે.

પશુપાલનમાં સફળતાનું રહસ્ય જણાવતા યોગેશભાઈ જણાવે છે કે, “અદાણી ફાઉન્ડેશન અને સરકારની યોજનાઓ દ્વારા મને કૃત્રિમ બીજદાન, કૃમિનાશક, રસીકરણ, ફીડ સપ્લીમેંટ, પ્રેરણા પ્રવાસ, સાઇલેજ, પશુ સારવાર, તાલીમ, કાફ રેલી, ગભાણ પશુ અને બચ્ચા ઉછેર ખાનદાણ પશુ વ્યવસ્થાપન પદ્ધતિઓનો લાભ મળ્યો છે. જેનાથી આ ડેરી વ્યવસાય વધુને વધુ વિકસ્યો છે”.

દોઢ દાયકા અગાઉ યોગેશભાઈએ 1૦ ગાય અને 8 ભેંસ સાથે ડેરી વ્યવસાય શરૂ કર્યો હતો. યોગેશભાઈને પશુ તરવાઈ જવાનું, દૂધનું પ્રમાણ ઓછું થવાનું, નવજાત બચ્ચાના મરણ, બીમારીઓ જેવી અનેક સમસ્યાઓ અવારનવાર આવતી હતી. તેવામાં યોગેશભાઈનો સંપર્ક અદાણી ફાઉન્ડેશનની ટીમ સાથે થયો અને તેમની સમસ્યાઓનું સમાધાન હાથવેંતમાં થવા લાગ્યું.

દહેજ વિસ્તારમાં જ્યાં ૦% ખેતી છે ત્યાં યોગેશભાઈ રોજીંદુ 16૦ લીટર દૂધ આપતી 25થી વધુ વાછરડીઓ ધરાવે છે. પશુપાલન અને દૂધ વિતરણના વ્યવસાયથી તેઓ વાર્ષિક આવક ₹.2૦ લાખથી વધુની આવક મેળવે છે. વળી આ વાછરડીઓની કિમત ₹.15 લાખ જેટલી છે. ઘાસચારાની તંગી ધરાવતા વિસ્તારમાં પશુપાલનના સફળ વ્યવસાયથી યોગેશભાઈ અનેક પશુપાલકો માટે પ્રેરણારૂપ બન્યા છે. નવેમ્બર-2017માં અદાણી ફાઉન્ડેશનનો કામધેનુ પ્રોજેક્ટ BAIF ઇન્સ્ટિટ્યૂટ ઓફ સસ્ટેનેબલ લાઇવલીહુડ ડેવલપમેન્ટ (BISLD)ના સમર્થન સાથે દહેજ વિસ્તારના 12 ગામોમાં શરૂ થયો હતો.

You Might Also Like

ગર્લફ્રેન્ડ પૂનમ ભદૌરિયા કરતી હતી બ્લેકમેલ, સુરતના બિલ્ડરના આત્મહત્યા કેસમાં…

કુરિયર બોય બનીને ઘરમાં ઘૂસ્યો યુવક, છરી બતાવી લૂંટનો પ્રયાસ, ઘટના CCTVમાં કેદ

પ્રેમ, ધર્મ પરિવર્તન અને રૂ. 60 લાખની છેતરપિંડી… પરિણીત સેલ્સમેને NRI મહિલાને ફસાવી લૂંટી, આરોપીની ધરપકડ

SIR પછી ગુજરાતમાં મતદાર યાદીમાંથી 13% નામો કાઢી નાખવામાં આવ્યા; અમદાવાદ, સુરત અને અન્ય સ્થળોએ કેટલા મતદારો છે તે શોધો

તાલ ગ્રુપ ‘નાયિકા – 5.0 × RANGINI’ ફોક આર્ટ્સ અને ડાન્સ ફેસ્ટિવલમાં સુરતી બાળકો ઝૂમ્યા

#Surat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાત
સીરિયન યુવક ઝડપાયો, માન્ય વિઝા વગર રહેવા બદલ ધરપકડ
Hotline News Hotline News November 20, 2025
અંતિમયાત્રા, જે વરઘોડાની જેમ નિકળી હતી, જેમાં શણગારેલા હાથી, ઘોડા અને ઊંટ સાથે ડીજેના તાલે ડાન્સ સાથે
અદાણી ગ્રુપ એરપોર્ટ બિઝનેસમાં રૂ. 96000 કરોડનું રોકાણ કરશે
અફઘાનિસ્તાનમાં ભૂકંપથી ભયંકર તબાહી, 622 લોકોના મોત… ચારે બાજુ કાટમાળના ઢગલા
લોકાર્પણ પહેલા જ જમીનદોસ્ત થઈ ₹21 કરોડની ટાંકી, એન્જિનિયર સસ્પેન્ડ… કાર્યવાહી યથાવત…
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાતસુરત

આ ચોરને ન તો સોનું જોઈએ છે ન ચાંદી, સુરતમાં 48 ઘરોની બહારથી બુટ- ચંપલની ચોરી, CCTVમાં કેદ થઈ અનોખી ચોરી

Hotline News Hotline News February 14, 2026
Top Newsગુજરાતસુરત

પોતાના જ પુત્રને ફાંસી આપીને મારી નાખ્યો, પછી માતાએ પણ પોતાને ફાંસી આપી; દોઢ વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા

Hotline News Hotline News February 14, 2026
Top Newsસિટી ન્યૂઝસુરત

Roongta estella: વિવાદાસ્પદ અનીલ રૂંગટાની વધુ એક બિલ્ડીંગમાં આગથી અફરા-તફરી

Hotline News Hotline News February 14, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?