By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ માહિતી કમિશનર્સને શપથ લેવડાવ્યા
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Uncategorized > રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ માહિતી કમિશનર્સને શપથ લેવડાવ્યા
Uncategorized

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ માહિતી કમિશનર્સને શપથ લેવડાવ્યા

Hotline News
Last updated: July 30, 2024 4:04 PM
Hotline News - Editor Published July 30, 2024
SHARE

ગાંધીનગર: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ મુખ્ય માહિતી કમિશનર અને ત્રણ માહિતી કમિશનર્સને  શપથ લેવડાવ્યા હતાં. મુખ્ય માહિતી કમિશનરપદે ડૉ. સુભાષચંદ્ર સોની અને માહિતી કમિશનર પદે સુબ્રહ્મણ્યમ ઐયર, મનોજ પટેલ અને નિખિલ ભટ્ટે શપથ લીધા હતા.

રાજભવનમાં આજે રાજ્યના મુખ્ય માહિતી કમિશનર અને ત્રણ માહિતી કમિશનર્સનો શપથવિધિ સમારોહ યોજાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજ્ય માહિતી આયોગના નવનિયુક્ત માહિતી કમિશનર્સને પદ અને નિષ્ઠાના શપથ લેવડાવ્યા હતા.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ  સૌપ્રથમ મુખ્ય માહિતી કમિશનર ડૉ. સુભાષચંદ્ર આર. સોનીને શપથ લેવડાવ્યા હતા અને તેમને શુભકામનાઓ પાઠવી હતી.

તત્પશ્ચાત રાજ્યપાલએ માહિતી આયોગના માહિતી કમિશનર પદ માટે સુબ્રહ્મણ્યમ રામચંદ્ર ઐયર, મનોજ વિઠ્ઠલભાઈ પટેલ અને નિખિલ આર. ભટ્ટને શપથ લેવડાવ્યા હતા. ત્રણેય રાજ્ય માહિતી કમિશનરએ પદ અને નિષ્ઠાના શપથ લીધા હતા.

રાજ્યપાલના અગ્ર સચિવ રાજેશ માંજુએ શપથવિધિની કાર્યવાહીનું સંચાલન કર્યું હતું.

આ અવસરે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, ગુજરાત રાજ્ય માહિતી આયોગના પૂર્વ મુખ્ય માહિતી કમિશનર અમૃતભાઈ પટેલ, પૂર્વ માહિતી કમિશનરઓ, રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

થોડા કલાકો પછી સૂર્યગ્રહણ થવાનું છે, જાણો સુતક ભારતમાં માન્ય રહેશે કે નહીં

જો તમે મહાશિવરાત્રી પર મહાકાલ ભસ્મ આરતીમાં ભાગ લેવા જઈ રહ્યા છો, તો આ નિયમો વાંચો

દિવસમાં બે વાર અચાનક ગાયબ થઈ જાય છે ભગવાન શિવનું આ મંદિર, જાણો શું છે રહસ્ય?

મહાશિવરાત્રી ક્યારે છે, 15મી કે 16મી ફેબ્રુઆરી? મૂંઝવણ દૂર કરો, સાચી તારીખ જાણો

‘પૂર્વ આર્મી ચીફ ખોટું નથી બોલતા’, રાહુલે નરવણેના પુસ્તક પર સરકાર પર પ્રહારો કર્યા

What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsભારત
છેવટે, BLO ને એટલું કામ છે કે તે SIR થી પરેશાન છે! દર મહિને ઘણા વધારાના પૈસા મળે છે
Hotline News Hotline News November 20, 2025
APSEZ નું મજબૂત પ્રદર્શન, અદાણીનું નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સંક્રમણને વિશ્લેષકનું સમર્થન મળ્યું
‘શાશ્વત મૂલ્યોને જાળવવામાં નિષ્ફળ રહેલી સરકારો સત્તામાં પાછી આવતી નથી…’, અમિત શાહનું નિવેદન
ટ્રમ્પને વખાણ ગમે છે! એક લીક થયેલો કોલ… અને યુએસ રાષ્ટ્રપતિનો “નબળો મુદ્દો” જાહેર થયો
50 વર્ષીય મલાઈકા અરોરા આ 4 યોગ આસનોથી પોતાને યુવાન રાખે છે
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Uncategorized

શું આ શિયાળામાં તમારા તુલસીના છોડ સુકાઈ રહ્યા છે? તેને લીલાછમ કરવાની સરળ રીતો જાણો.

Hotline News Hotline News February 6, 2026
Uncategorized

કબૂતરો શેનાથી સૌથી વધુ ડરતા હોય છે? કબૂતરને ઉડાડી દેવાનો રામબાણ ઉપાય

Hotline News Hotline News February 5, 2026
Uncategorized

Adani Enterprises 9M FY26 results: ટોચના 10 વૈશ્વિક સૌર ઉત્પાદકોની શ્રેષ્ઠ યાદીમાં અદાણી સોલારનો સમાવેશ

Hotline News Hotline News February 3, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?