By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ભારતીય સુનિતા વિલિયમ્સે અવકાશમાં રચી દીધો આ ઇતિહાસ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ટેકનોલોજી > ભારતીય સુનિતા વિલિયમ્સે અવકાશમાં રચી દીધો આ ઇતિહાસ
ટેકનોલોજીભારત

ભારતીય સુનિતા વિલિયમ્સે અવકાશમાં રચી દીધો આ ઇતિહાસ

Hotline News
Last updated: June 8, 2024 8:01 AM
Hotline News - Editor Published June 8, 2024
SHARE

હોટલાઇન ન્યૂઝ
ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના ક્રૂમેટ બૂચ વિલ્મોર સાથે બોઈંગ સ્ટારલાઈનરમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર સુરક્ષિત રીતે પહોંચી ગઈ હતી. 59 વર્ષીય અવકાશયાત્રી તેના પ્રથમ મિશન પર નવા ક્રૂ સ્પેસક્રાફ્ટનું ઉડાન અને પરીક્ષણ કરનાર પ્રથમ મહિલા બની છે. ત્રીજી વખત અવકાશ યાત્રા કરીને તેણે એક ઇતિહાસ રચી દીધો છે.
અગાઉ ભગવાન ગણેશની મૂર્તિ અને ભગવદ ગીતાને અવકાશમાં લઈ જનાર સુનીતા વિલિયમ્સ તેની ત્રીજી યાત્રા માટે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર પહોંચી છે. સ્પેસ સ્ટેશન પર તેના આગમનની ઉજવણી કરવા માટે, તેણે થોડો ડાન્સ કર્યો અને ISS પર સવાર અન્ય સાત અવકાશયાત્રીઓને મળી હતી. સુનિતા અને વિલ્મોરનું બેલ વગાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું, જે ISS ની લાંબા સમયથી ચાલતી પરંપરા છે.
સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર સ્ટારલાઈનર ઉડાડનાર પ્રથમ ક્રૂ મેમ્બર છે. બોઇંગ અવકાશયાન ફ્લોરિડામાં કેપ કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી લોન્ચ થયાના લગભગ 26 કલાક પછી ISS સાથે સફળતાપૂર્વક ડોક કર્યું. જો કે નાની હિલીયમ લીક જેવી ટેકનિકલ ખામીઓને કારણે ડોકીંગમાં લગભગ એક કલાકનો વિલંબ થયો હતો.
ISSના માર્ગમાં, ક્રૂએ પ્રથમ વખત અવકાશમાં સ્ટારલાઇનરને મેન્યુઅલી ઉડાવવા સહિત અનેક પરીક્ષણો પૂર્ણ કર્યા. તેઓ લગભગ એક સપ્તાહ અવકાશમાં વિતાવશે અને વિવિધ પરીક્ષણોમાં મદદ કરશે અને વૈજ્ઞાનિક પ્રયોગો કરશે. સ્ટારલાઇનર પર ઘરે પાછા ફરતા, તેઓએ સમુદ્રમાં નહીં પણ જમીન પર ઉતરવું પડશે. ત્રીજી વખત અવકાશ યાત્રા કરનારી સુનિતા વિલિયમ્સ પહેલી ભારતીય મૂળની અવકાશ યાત્રી છે.

You Might Also Like

અદાણી પાવર અને ડ્રુક ગ્રીન પાવર ભૂતાનમાં ૫૭૦ મેગાવોટનો હાઇડ્રો પાવર પ્રકલ્પ સ્થાપશે

પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે મહાકુંભમાં એક મહિનો કલ્પવાસ ગાળ્યો હતો

હવે જર્મન પહોંચ્યો નજરથી બચવાનો લીંબુ – મરચાંનો ઉપાય

અદાણી ફાઉન્ડેશન દ્વારા આયોજીત ’સથવારો મેળો’માં રુ.૩૦ લાખની હાથ કારીગરીની ચીજ વસ્તુઓનું વેચાણ

અદાણી ગ્રીન એનર્જીએ USD 750 મિલિયનની હોલ્ડકો નોટ્સ સંપૂર્ણપણે  રિડીમ કરી

#createdhistoryIndianspaceSunita Williams
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsદુનીયાબ્રેકીંગભારત
કોણ છે ખાલિસ્તાની આતંકવાદી અર્શ દલ્લા
Hotline News Hotline News November 12, 2024
શું કોંગ્રેસ હરિયાણામાં AAP સાથે મળીને ચૂંટણી લડશે? ગઠબંધનથી કોને ફાયદો થશે?
ઉત્તરાયણમાં ચાઇનીઝ અને કાચ કોટેડ માંજા પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરો, ફક્ત ઉત્પાદકો સામે જ કાર્યવાહી કરો, હાઇકોર્ટનો કડક આદેશ
ધારાવી સ્કૂલના 50 બાળકોએ WPL મેચ લાઈવ જોઈ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ટેકનોલોજીદુનીયાબ્રેકીંગ

ભારત સાથે પણ સંબંધિત, નાસાના કયું મિશન પર સુનીતા વિલિયમ્સ ગયા છે?

Hotline News Hotline News September 7, 2024
Top Newsઓફ-બીટ

શિક્ષક-વિદ્યાર્થીના સેતુને અતૂટ માનતા હતા ડો.રાધાકૃષ્ણન: રાષ્ટ્રપતિ સુધીની પ્રેરક જીવનયાત્રા

Hotline News Hotline News September 4, 2024
બિઝનેસબ્રેકીંગભારત

અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડે સિક્યોર્ડ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સના પ્રથમ પબ્લિક ઇશ્યૂની જાહેરાત કરી

Hotline News Hotline News August 29, 2024
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?