એસેટ બેઝએ રુ.૫ લાખ કરોડનું સીમાચિહ્ન પાર કરતા હવે આ બેઝ રુ. 5.53 લાખ કરોડઃ વાર્ષિક ધોરણે રન રેટ EBITDA 22.1% વધીને રુ. 88,192 કરોડઃઅદાણી એન્ટરપ્રાઇઝિસના ઇનક્યુબેટીંગ વ્યવસાયો સોલાર અને વિન્ડ મેન્યુફેક્ચરીંગ તથા એરપોર્ટની મજબૂત તાકાતથી વૃધ્ધિને બળ મળ્યું
અમદાવાદ, 25 નવેમ્બર 2024: પારદર્શિતા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાને અનુરૂપ ભારતના અગ્રણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમૂહ અદાણી ગ્રૂપે આજે અદાણી પોર્ટફોલિયોના નાણા વર્ષ-25ના પ્રથમ છ માસિક અને પાછલા બાર માસ (TTM)ના પરિણામો અને ક્રેડિટના સંકલનની આજે જાહેરાત કરી હતી. પરિણામોનું આ સંકલન અદાણી પોર્ટફોલિયોની નાણાકીય કામગીરીની વ્યાપક ઝાંખી પૂરી પાડવા સાથે ક્રેડિટ સંકલન પોર્ટફોલિયોની મજબૂત ક્રેડિટની તાકાતની ઊંડાણપૂર્વકની આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે.
પ્રથમ છ માસિક ગાળામાં અદાણી એન્ટરપ્રાઈઝના ઉભરતા ઈન્ફ્રા વ્યવસાયો દ્વારા મજબૂત કામગીરીનું નેતૃત્વ અદાણી એન્ટરપ્રાઈઝના પ્રગતિની હરણફાળ ભરતા ઈન્ફ્રા વ્યવસાયો સંપૂર્ણ સંકલિત ગ્રીન હાઈડ્રોજન શ્રેણીનો ભાગ એવા સૌર અને પવન ઉત્પાદન, , એરપોર્ટ અને રસ્તાઓના નિર્માણ દ્વારા કરવામાં આવ્યું હતું.આ ઇન્ક્યુબેટિંગ વ્યવસાયોમાંથી વાર્ષિક ધોરણે EBITDA આ સમય ગાળામાં 70.14% વધ્યો હતો.
પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં, પોર્ટફોલિયો કંપનીઓએ રુ.75,277 કરોડનું રોકાણ કર્યું હતું અને કુલ અસ્ક્યામતો વધીને રુ. 5.53 લાખ કરોડ થઈ હતી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મ પર અદાણીના વ્યૂહાત્મક ધ્યાનને આ વિસ્તૃત છતાં સ્થિતિસ્થાપક વૃદ્ધિ આભારી છે, જે ઉચ્ચ સ્થિરતા અને ભવિષ્યનો અંદેશો પૂરો પાડે છે.
આ પરિણામોની આંકડાકીય વિગતો અનુસાર વાર્ષિક ધોરણે પાછલા-બાર-મહિના (TTM)નો EBITDA 17% ઉંચો રહેવા સાથે રુ. 83,440 કરોડ (પૂર્વ સમયગાળાની આવકને સમાયોજિત કર્યા પછી 34.3% વધુ) રહ્યો છે. નાણા વર્ષ-૨૫ના અર્ધ વાર્ષિક ગાળામાં વાર્ષિક ધોરણે EBITDA 1.2% ઉંચો રહેવા સાથે રુ. 44,212 કરોડ (અગાઉની આવકને સમાયોજિત કર્યા બાદ 25.5% વધુ) રહ્યો છે. વધુમાં તાજેતરમાં કાર્યરત કરવામાં આવેલી અસ્કયામતોનું વાર્ષિકીકરણ કર્યા પછી વાર્ષિક ધોરણે 22.1% ઉંચો રહેવા સાથે રન-રેટ EBITDA અથવા EBITDA હવે રુ.88,192 કરોડ થયો છે. અદાણી સમૂહની અદાણી એન્ટરપ્રાઇઝીસ હેઠળના મુખ્ય યુટીલિટી, પરિવહન તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસાયો નાણાકીય વર્ષ-૨૫ના છ માસિકમાં કુલ EBITDAમાં 86.8% હિસ્સો ધરાવે છે. આ સમાન સમય દરમિયાન અસ્ક્યામ આધારનો વ્યાપ રુ. 5.53 લાખ કરોડ વધીને હવે રુ. 75,277 કરોડે પહોંચી ગયો છે.
ક્રેડિટ મોરચે પોર્ટફોલિયો સ્તરે રોકડ બેલેંસ કુલ દેવાના 20.53%, લેખે રુ. 53,024 કરોડ હતું. બધીજ પોર્ટફોલિયો કંપનીઓ ઓછામાં ઓછા આગામી 12 મહિના માટે તમામ ડેટ સર્વિસિંગ જરૂરિયાતોને આવરી લેવા માટે પૂરતી તરલતા ધરાવે છે અને નાણા વર્ષ-34 સુધીના પ્રત્યેક વર્ષ માટે ડેટ મેચ્યોરિટી સપ્ટે.’24 ના FFO સમાપ્ત થયેલા TTM કરતાં ઓછી છે 3.5x-4.5xના માર્ગદર્શન સામે ચોખ્ખું દેવું EBITDA 2.46x છે. નાણાકીય વર્ષ 24 ના અંતે 2.6x ના ચોખ્ખાદેવા સામે ચોખ્ખી અસ્કયામતો 2.7x ગણી છે. રેટિંગ્સ EBITDA ના 76% એસેટ્સમાંથી હતા જેમાં ભારતનું રેટિંગ ‘AA-‘ ઉપર હતું અદાણી એન્ટરપ્રાઈઝના પ્રગતિની હરણફાળ ભરતા ઈન્ફ્રા વ્યવસાયો સંપૂર્ણ સંકલિત ગ્રીન હાઈડ્રોજન શ્રેણીનો ભાગ એવા સૌર અને પવન ઉત્પાદન, , એરપોર્ટ અને રસ્તાઓના નિર્માણ દ્વારા કરવામાં આવ્યું હતું.આ ઇન્ક્યુબેટિંગ વ્યવસાયોમાંથી વાર્ષિક ધોરણે EBITDA આ સમય ગાળામાં 70.14% વધ્યો હતો.
પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં, પોર્ટફોલિયો કંપનીઓએ રુ.75,277 કરોડનું રોકાણ કર્યું હતું અને કુલ અસ્ક્યામતો વધીને રુ. 5.53 લાખ કરોડ થઈ હતી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મ પર અદાણીના વ્યૂહાત્મક ધ્યાનને આ વિસ્તૃત છતાં સ્થિતિસ્થાપક વૃદ્ધિ આભારી છે, જે ઉચ્ચ સ્થિરતા અને ભવિષ્યનો અંદેશો પૂરો પાડે છે.
આ પરિણામોની આંકડાકીય વિગતો અનુસાર વાર્ષિક ધોરણે પાછલા-બાર-મહિના (TTM)નો EBITDA 17% ઉંચો રહેવા સાથે રુ. 83,440 કરોડ (પૂર્વ સમયગાળાની આવકને સમાયોજિત કર્યા પછી 34.3% વધુ) રહ્યો છે. નાણા વર્ષ-૨૫ના અર્ધ વાર્ષિક ગાળામાં વાર્ષિક ધોરણે EBITDA 1.2% ઉંચો રહેવા સાથે રુ. 44,212 કરોડ (અગાઉની આવકને સમાયોજિત કર્યા બાદ 25.5% વધુ) રહ્યો છે. વધુમાં તાજેતરમાં કાર્યરત કરવામાં આવેલી અસ્કયામતોનું વાર્ષિકીકરણ કર્યા પછી વાર્ષિક ધોરણે 22.1% ઉંચો રહેવા સાથે રન-રેટ EBITDA અથવા EBITDA હવે રુ.88,192 કરોડ થયો છે. અદાણી સમૂહની અદાણી એન્ટરપ્રાઇઝીસ હેઠળના મુખ્ય યુટીલિટી, પરિવહન તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસાયો નાણાકીય વર્ષ-૨૫ના છ માસિકમાં કુલ EBITDAમાં 86.8% હિસ્સો ધરાવે છે. આ સમાન સમય દરમિયાન અસ્ક્યામ આધારનો વ્યાપ રુ. 5.53 લાખ કરોડ વધીને હવે રુ. 75,277 કરોડે પહોંચી ગયો છે.
ક્રેડિટ મોરચે પોર્ટફોલિયો સ્તરે રોકડ બેલેંસ કુલ દેવાના 20.53%, લેખે રુ. 53,024 કરોડ હતું. બધીજ પોર્ટફોલિયો કંપનીઓ ઓછામાં ઓછા આગામી 12 મહિના માટે તમામ ડેટ સર્વિસિંગ જરૂરિયાતોને આવરી લેવા માટે પૂરતી તરલતા ધરાવે છે અને નાણા વર્ષ-34 સુધીના પ્રત્યેક વર્ષ માટે ડેટ મેચ્યોરિટી સપ્ટે.’24 ના FFO સમાપ્ત થયેલા TTM કરતાં ઓછી છે 3.5x-4.5xના માર્ગદર્શન સામે ચોખ્ખું દેવું EBITDA 2.46x છે. નાણાકીય વર્ષ 24 ના અંતે 2.6x ના ચોખ્ખાદેવા સામે ચોખ્ખી અસ્કયામતો 2.7x ગણી છે. રેટિંગ્સ EBITDA ના 76% એસેટ્સમાંથી હતા જેમાં ભારતનું રેટિંગ ‘AA-‘ ઉપર હતું. અદાણી સમૂહની અદાણી પોર્ટસ અને સેઝને 4 સ્થાનિક રેટિંગ એજન્સીઓ CRISIL, ICRA, CARE, India Ratings તરફથી “AAA” રેટિંગ મળ્યું છે અને S માંથી આઉટલુક અપગ્રેડ થયું છે.
રેટિંગ્સ EBITDA ના 76% એસેટ્સમાંથી હતા જેમાં ભારતનું રેટિંગ ‘AA-‘ ઉપર હતું. અદાણી સમૂહની અદાણી પોર્ટસ અને સેઝને 4 સ્થાનિક રેટિંગ એજન્સીઓ CRISIL, ICRA, CARE, India Ratings તરફથી “AAA” રેટિંગ મળ્યું છે અને S માંથી આઉટલુક અપગ્રેડ થયું છે.
……..
માધ્યમોની વિશેષજાણકારી માટે સંપર્કઃ: Roy Paul; [email protected]