By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    હવે બટાકા અને ટામેટાં એક જ છોડમાંથી ઉગાડશે… અડધી જગ્યામાં બમણો પાક, જાણો ‘પોમેટો’ અને ‘બ્રિમેટો’ શું છે?
    March 5, 2026
    સેમિકન્ડક્ટર પ્લાન્ટના ક્લીનરૂમમાં એફિલ ટાવર કરતાં વધુ સ્ટીલ હોય છે, ધૂળનો એક પણ કણ તેમાં પ્રવેશી શકતો નથી
    March 3, 2026
    સવારે ઉઠી ત્યારે કંપની નાશ પામી, Anthropic AIના એક અપડેટે સ્ટાર્ટઅપનો નાશ કર્યો, સ્થાપકે તેની પીડા વ્યક્ત કરી
    March 2, 2026
    1 માર્ચથી whatsapp અને telegram ઉપયોગ આ યુઝર્સ કરી શકશે નહીં, દેશભરમાં Sim Binding નિયમ લાગુ
    March 2, 2026
    PM મોદી સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન, AI ટેક્નોલોજીને મળશે મજબૂતી
    February 28, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી ફાઉન્ડેશન દ્વારા હજીરા અને ઉમરપાડામાં “સશક્ત નારી – વિકસિત ભારત”ના સંકલ્પ સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આગોતરી ઉજવણી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > અદાણી ફાઉન્ડેશન દ્વારા હજીરા અને ઉમરપાડામાં “સશક્ત નારી – વિકસિત ભારત”ના સંકલ્પ સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આગોતરી ઉજવણી
સિટી ન્યૂઝસુરત

અદાણી ફાઉન્ડેશન દ્વારા હજીરા અને ઉમરપાડામાં “સશક્ત નારી – વિકસિત ભારત”ના સંકલ્પ સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આગોતરી ઉજવણી

Hotline News
Last updated: March 6, 2026 5:21 PM
Hotline News - Editor Published March 6, 2026
SHARE

સુરત: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આગોતરી ઉજવણી અંતર્ગત અદાણી ફાઉન્ડેશન, હજીરા દ્વારા ભટલાઈ અને આદિવાસી બહુલ ઉમરપાડા વિસ્તારમાં “આપો તો મેળવો” થીમ આધારિત ભવ્ય કાર્યક્રમો યોજાયા હતા જેમાં ૮૫૦થી વધુ મહિલોએ ભાગ લીધો હતો. ભટલાઈ ખાતેના મુખ્ય સમારોહમાં ચોર્યાસી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી તૃપ્તિબેન પટેલ, અદાણી હજીરા પોર્ટના સીઓઓ પંકજ ઉકે, સુરત જિલ્લા પંચાયત કૃષિ અને સિંચાઈ સમિતિના અધ્યક્ષ નિલેશભાઈ તડવી સહિત સરપંચો તથા સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. દીપ પ્રાગટ્ય અને સ્વાગત નૃત્યથી કાર્યક્રમની શરૂઆત થઈ, ત્યારબાદ પરંપરાગત ગરબાએ સૌનું મન મોહી લીધું હતું.

ચોર્યાસીના ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈએ પોતાના સંદેશમાં મહિલાઓને અભિનંદન પાઠવતા અદાણી ફાઉન્ડેશન દ્વારા મહિલા વિકાસ માટે કરાતા પ્રયત્નોની પ્રશંસા કરી હતી. અદાણી હજીરા પોર્ટના સીઓઓ પંકજ ઉકે જણાવ્યું કે, “મહિલાઓને યોગ્ય સન્માન, તક અને સહકાર મળે તો તેઓ પરિવારથી લઈને રાષ્ટ્રના સર્વાંગી વિકાસ સુધી મહત્ત્વનું યોગદાન આપી શકે છે.”

અદાણી ફાઉન્ડેશન દ્વારા SHG જૂથોને આવકવર્ધક સાધન-સામગ્રી સહાય, ખેતી માટે માંડવા સહાય અને વિવિધ કૌશલ્ય આધારિત પહેલો દ્વારા આર્થિક સશક્તિકરણની દિશામાં પગલા લેવામાં આવી રહ્યા છે. આ પ્રયત્નોથી અનેક મહિલાઓ આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહી છે.

કાર્યક્રમ દરમિયાન નવચેતન વિદ્યાલયની રાજ્ય કક્ષાની એથલેટિક્સ મીટમાં વિજેતા થયેલ વિદ્યાર્થીનીઓને સ્પોર્ટ્સ કીટ આપવામાં આવી હતી. રાજગરી ગામની પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે મહત્વની સિદ્ધિ હાંસલ કરનાર કૈલાશબેને દિલ્હી ખાતે યોજાયેલી Women Led Development કોન્ફરન્સનો પોતાનો અનુભવો શેર કર્યો હતો. ઉત્થાન પ્રોજેક્ટમાં પાંચ વર્ષથી કાર્યરત સહાયકોને તેમના યોગદાનને બિરદાવતા પ્રમાણપત્ર અને સ્મૃતિચિહ્ન આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. SHG બહેનોને પણ તેમની આવકવર્ધક કામગીરી માટે વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. ઉમરપાડામાં યોજાયેલા સમાંતર કાર્યક્રમમાં પણ આશરે 650 મહિલાઓએ ઊર્જાભર્યો પ્રતિસાદ આપ્યો. કાર્યક્રમના અંતે અદાણી ફાઉન્ડેશનની CSR હેડ શ્રીમતી શીતલબેને આભાર વ્યક્ત કર્યો.

You Might Also Like

અદાણી ટોટલ ગેસે CNG અને ઘરેલુ PNGના ભાવ યથાવત રાખ્યા: થોડા ઉદ્યોગો માટે પુરવઠો મર્યાદિત

યુનેસ્કોના વર્લ્ડ એન્જિનિયરિંગ ડે 2026 માટે અદાણીની સત્તાવાર ભાગીદાર તરીકે પસંદગી

અદાણી ગ્રુપે ધારાવીને સન્માનજનક શહેરી જીવનના મોડેલમાં રૂપાંતરિત કરવાની પ્રતિબદ્ધતા ફરીથી દોહરાવી

GreenX Talks 2026: અદાણી ગ્રુપે અસાધારણ પ્રતિભાઓને ‘એબિલિટી એવોર્ડ્સ’ થી નવાજ્યા

સલામતી અને આવક માટે ધારાવીમાં સગીરોને કામ પર મોકલવામાં આવે છે

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
રમતા રમતા 400 ફૂટ ઊંડા બોરવેલમાં પડ્યો 8 વર્ષનો માસૂમ
Hotline News Hotline News August 12, 2025
FEMAની તપાસ વચ્ચે અનિલ અંબાણી પહોંચ્યા EDની ઓફિસ, જાણો શું છે અપડેટ
શું ભારત અને રશિયાએ પીએમ મોદીની હત્યાના CIAના કાવતરાને નિષ્ફળ બનાવ્યું?
અદાણી ફાઉન્ડેશને ભરુચના દહેજ અને નેત્રંગમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી
યુએસ એમ્બેસેડરએ અદાણી ગ્રુપની ખાવડા પ્રોજેક્ટ સાઇટની મુલાકાત લીધી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ભારત

ભારતની વિકાસગાથાને આગળ ધપાવવા મહિલાઓને ડૉ. પ્રીતિ અદાણીની હાકલ

Hotline News Hotline News February 26, 2026
બિઝનેસ

તમિલનાડુને ૫૫૮ મેગાવોટ વીજળી પૂરી પાડવા અદાણી પાવરને લેટર ઓફ એવોર્ડ

Hotline News Hotline News February 24, 2026
ગુજરાત

અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આયોજિત નેત્ર શિબિરમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની તપાસ થઈ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?