By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: તમિલનાડુને ૫૫૮ મેગાવોટ વીજળી પૂરી પાડવા અદાણી પાવરને લેટર ઓફ એવોર્ડ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > તમિલનાડુને ૫૫૮ મેગાવોટ વીજળી પૂરી પાડવા અદાણી પાવરને લેટર ઓફ એવોર્ડ
બિઝનેસ

તમિલનાડુને ૫૫૮ મેગાવોટ વીજળી પૂરી પાડવા અદાણી પાવરને લેટર ઓફ એવોર્ડ

Hotline News
Last updated: February 24, 2026 12:54 PM
Hotline News - Editor Published February 24, 2026
SHARE

ચેન્નાઈ: ૧૮.૧૫ ગીગાવોટની ઉત્પાદન ક્ષમતા ધરાવતી ભારતની સૌથી મોટી ખાનગી વીજ ઉત્પાદક કંપની અદાણી પાવરે આજે જણાવ્યું હતું કે તેની પેટાકંપની મોક્સી પાવર જનરેશન લિ. (MPGL) ને તમિલનાડુ પાવર ડિસ્ટ્રિબ્યુશન કોર્પોરેશન (TNPDCL) તરફથી પાંચ વર્ષના સમયગાળા માટે ૫૫૮ મેગાવોટ (નેટ) વીજળી પુરી પાડવા માટે લેટર ઓફ એવોર્ડ (LoA) પ્રાપ્ત થયો છે.

     તમિલનાડુના તુતીકોરિનમાં મોક્સી પાવર ૧,૨૦૦ મેગાવોટ (૨X ૬૦૦ મેગાવોટ)ની ક્ષમતાના પાવર પ્લાન્ટ ચલાવે છે. ૧ એપ્રિલ ૨૦૨૬ થી પ્રતિ યુનિટ રૂ. ૫.૯૧૦ના દરથી વીજ પુરવઠો આપવાની શરૂઆત કરવા માટેની અદાણી પાવરે ઓફર કરીને  તીવ્ર સ્પર્ધાત્મક બોલીમાં સૌથી ઓછી બોલી લગાવનાર તરીકે તે ઉભરી આવી હતી.

   આમ હવે પ્લાન્ટના આ બંને એકમો વીજ પુરવઠા કરાર ધરાવવા સાથે અદાણી પાવરની કુલ સંચાલન ક્ષમતાના ૯૫% થી વધુ મધ્યમથી લાંબા ગાળાના કરારો વડે સુરક્ષિત અને  લાંબા ગાળાની નોંધપાત્ર આવક સુનિશ્ચિત કરે છે. તદુપરાંત કંપનીને ટૂંકા ગાળાની બજાર અસ્થિરતાથી પણ બચાવે છે. આવનારા વર્ષોમાં તેના તમામ કાર્યરત અને ચાલુ પ્લાન્ટ્સ માટે ૧૦૦% પાવર પરચેઝ એગ્રીમેન્ટ કરવાનું કંપનીનું લક્ષ્ય છે.       આ વીજ પુરવઠા સમજૂતી તમિલનાડુના ગ્રાહકોને વધારાની વિશ્વસનીય અને ઉચ્ચ-ગુણવત્તાવાળી ૫૫૮ મેગાવોટ વીજળી પૂરી પાડવા સાથે જરુરી ગ્રીડ સ્થિરતામાં વધારો કરીને આવાસો, વ્યવસાયો અને ઔદ્યોગિક એકમોને અવિરત વીજળી પુરવઠાનું પીઠબળ આપીને ઉપભોક્તાને લાભ આપવાની કંપનીની અપેક્ષા છે. ગ્રાહકોને સ્પર્ધાત્મક દરે વીજળી ઉપલબ્ધ કરાવીને આગામી વર્ષોમાં વધુ સસ્તી અને વિશ્વસનીય ઊર્જાનો લાભ મળશે તેવી અપેક્ષા છે.

You Might Also Like

અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આયોજિત નેત્ર શિબિરમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની તપાસ થઈ

આસામ કનેક્ટિવિટીને મજબૂત બનાવતું ગુવાહાટી ટર્મિનલ ખુલ્લું મૂકાયું: વિસ્તરણ ક્ષમતા 13.1 મિલિયન

ગૌતમ અદાણીએ ઝારખંડ અને બિહારમાં 40,000 કરોડના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી

Jeet Adani At AI Summit: ભારતને પોતાના AI માળખાની જરૂર; $100 બિલિયન રોકાણની યોજના

અદાણી ગ્રુપે ભારતની ટોચની બિઝનેસ સ્કૂલોમાં યુવા પ્રતિભાઓ માટે શિષ્યવૃત્તિની જાહેરાત કરી

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ગુજરાત ડ્રગ્સની દાણચોરીના ત્રણ માર્ગોમાંથી એક
Hotline News Hotline News March 4, 2025
નવા વર્ષની ભેટઃ થોડા જ કલાકોમાં ચેક ક્લિયર થઈ જશે અને ખાતામાં પૈસા જમા થઈ જશે
રતન ટાટાએ પોતાને ICUમાં દાખલ કરવાના સમાચારને અફવા ગણાવી
ફિલ્મ અભિનેતા Rajpal Yadavના પિતા નૌરાંગ યાદવનું નિધન, અંતિમ સંસ્કાર મૂળ ગામમાં કરવામાં આવશે
ભારતના આર પ્રજ્ઞાનંદાએ બ્રાઝિલમાં ગ્રાન્ડ ચેસ ટૂર ફાઇનલ્સમાં પોતાનું નામ બનાવ્યું, ગૌતમ અદાણીએ પ્રશંસા કરી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફેડએક્સે સંપૂર્ણ સ્વચાલિત એર કાર્ગો હબનું શિલાન્યાસ કર્યો

Hotline News Hotline News February 18, 2026
પ્રેસ રિલીઝ

અદાણી સમૂહ સંચાલિત મુંદ્રા અને હજીરા પોર્ટ સીધા ઈયુ દેશો સાથે જોડાશે

Hotline News Hotline News February 18, 2026
બિઝનેસ

2035 સુધીમાં $100 બિલિયનના ડેટા સેન્ટરો બનાવશે અદાણી ગ્રુપ, ભારતમાં $250 બિલિયનનું AI ઇકોસિસ્ટમનું લક્ષ્ય

Hotline News Hotline News February 17, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?