By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: નવચેતન અદાણી વિદ્યાલયમાં ‘રસોત્સવ’ની ઉત્સાહભરી અને વિચારપ્રેરક ઉજવણી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ગુજરાત > નવચેતન અદાણી વિદ્યાલયમાં ‘રસોત્સવ’ની ઉત્સાહભરી અને વિચારપ્રેરક ઉજવણી
ગુજરાત

નવચેતન અદાણી વિદ્યાલયમાં ‘રસોત્સવ’ની ઉત્સાહભરી અને વિચારપ્રેરક ઉજવણી

Hotline News
Last updated: February 3, 2026 4:20 PM
Hotline News - Editor Published February 3, 2026
SHARE

હજીરા: નવચેતન અદાણી વિદ્યાલય, પ્રાથમિક વિભાગ, જૂનાગામ ખાતે “Together We Rise” થીમ અંતર્ગત ભવ્ય અને અર્થપૂર્ણ રસોત્સવનું આયોજન થયું. વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા વિવિધ અભિનય, નૃત્યનાટિકા, ચર્ચાસભા, કવ્વાલી અને સર્જનાત્મક કૃતિઓ દ્વારા સામાજિક જાગૃતિ, મૂલ્યસંસ્કાર અને પ્રગતિશીલ વિચારોને અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થી તથા વાલીઓમાં જાગૃતિ સાથે “સાથે મળીને વિકસીએ” નો સંદેશ પ્રસરાવવાનો રહ્યો.

કાર્યક્રમના અધ્યક્ષસ્થાને અદાણી હજીરા પોર્ટના એચઆર હેડ રીતેશ સાહુએ કર્યુ હતું. વિશિષ્ટ મહેમાનોમાં વિલમારના એચઆર હેડ સોનલકુમાર, અદાણી હજીરા પોર્ટ કોર્પોરેટ અફેર્સ હેડ ભાવેશ ડોંડા, નવચેતન વિકાસ મંડળના પ્રમુખ ભગુભાઈ પટેલ, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી, હજીરાના PI પરમાર સાહેબ, જીવનભારતી મંડળના અજીત શાહ, PIUBAની ચેરપર્સન અને SVNIT પ્રોફેસર વર્ષાબેન શાહ, SVNITના ટેક્નિકલ સ્ટાફ, હજીરા વિસ્તારની શાળાના આચાર્યશ્રીઓ તથા સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.

બાળભવનથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓએ નાગરિક જવાબદારી, કચરાના સંચાલન, કારીગરોના મહત્વ, સૃષ્ટિચક્રનું સંતુલન, દેશના વિકાસમાં શિક્ષણનો ફાળો, પૌષ્ટિક આહાર, ભારતની સિદ્ધિઓ તથા અદાણી ગ્રુપના સ્થાપક શ્રી ગૌતમ અદાણીની પ્રેરણાદાયક યાત્રા જેવા વિષયો પોતાની કૃતિમાં રજૂ કર્યા. વિદ્યાર્થીઓમાં સંચાલન, આદર, નિયમિતતા, સહકાર અને ચોકસાઈ જેવા મૂલ્યો વિકાસ પામે તે હેતુથી યોજાયેલ આ રસોત્સવમાં સ્વચ્છતા, સંસ્કૃતિ સંરક્ષણ અને આધુનિક વિચારધારા સ્વીકારવા જેવા અનેક સંદેશને ઉપસ્થિત લોકો સુધી અસરકારક રીતે પહોંચાડાયુ હતું. કાર્યક્રમ દ્વારા “Together We Rise” એટલે કે મળીને આગળ વધીએ ત્યારે જ સાચી પ્રગતિ શક્ય છે એવો સશક્ત સંદેશ સફળતાપૂર્વક પહોંચાડવામાં આવ્યો.

You Might Also Like

અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આયોજિત નેત્ર શિબિરમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની તપાસ થઈ

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

#AdaniGujarat
What do you think?
Happy1
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાતનવસારી
ધોરણ 9 ના વિદ્યાર્થીને શિક્ષકે સાત થપ્પડ મારી, પછી પૂછ્યું શું તે બળી રહ્યું છે?
Hotline News Hotline News December 2, 2025
તો હું રાજકારણ છોડી દઈશ… ગોપાલ ઈટાલિયાનું નામાંકન કરાવવા ગુજરાત પહોંચેલા કેજરીવાલે ભાજપને ખુલ્લો પડકાર આપ્યો
1,70,000થી વધુ વૃક્ષારોપણ કરનાર અદાણી ફાઉન્ડેશનને રાજ્યમાં સૌપ્રથમ ‘વનપંડિત એવોર્ડ’ એનાયત
રાહુલ ગાંધી 6 મહિનામાં પાંચમી વખત ગુજરાતની મુલાકાતે… કોંગ્રેસ શું કરવાનો પ્રયાસ કરી રહી છે?
IND vs PAK: ‘શું ઉતાવળ છે?’ સુપ્રીમ કોર્ટે ભારત-પાકિસ્તાન મેચ વિરુદ્ધ અરજી સુનાવણીનો ઇનકાર કર્યો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાતભાવનગર

151 યુગલોના સમૂહ લગ્નમાં અરવિંદ કેજરીવાલ પહોંચ્યા, કોળી સમાજ સાથે સમર્થન વ્યક્ત કર્યું

Hotline News Hotline News February 23, 2026
Top Newsઅમદાવાદગુજરાત

રસ્તા પર ઘેરી લીધો, દલીલ કરી અને પછી છરી વડે હુમલો કર્યો, એક સગીર સહિત બેની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?