By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ગુજરાત જાયન્ટ્સના સ્ટાર્સએ ધારાવીના યુવા ક્રિકેટરો અને ઉદ્યોગસાહસિકો પાસેથી પ્રેરણા લીધી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > ગુજરાત જાયન્ટ્સના સ્ટાર્સએ ધારાવીના યુવા ક્રિકેટરો અને ઉદ્યોગસાહસિકો પાસેથી પ્રેરણા લીધી
બિઝનેસ

ગુજરાત જાયન્ટ્સના સ્ટાર્સએ ધારાવીના યુવા ક્રિકેટરો અને ઉદ્યોગસાહસિકો પાસેથી પ્રેરણા લીધી

Hotline News
Last updated: January 15, 2026 2:05 PM
Hotline News - Editor Published January 15, 2026
SHARE

મુંબઈ: ગુજરાત જાયન્ટ્સની મહિલા પ્રીમિયર લીગ (WPL) ખેલાડીઓએ મંગળવારે ધારાવીમાં ક્રિકેટ રમતી સ્કૂલની છોકરીઓ, મહિલા સ્વ-સહાય જૂથો અને સ્થાનિક ઉદ્યોગસાહસિકો સાથે સમય વિતાવ્યો, એશિયાના સૌથી મોટા ઝૂંપડપટ્ટીના રહેવાસીઓની સંઘર્ષશીલતા અને આકાંક્ષાઓથી પ્રેરણા લીધી.

ઇંગ્લેન્ડની આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ડેની વાયટ હોજ તેમજ ભારતીય ખેલાડીઓ હેપ્પી કુમારી અને શિવાની સિંહે જગ્યાની ભારે અછત વચ્ચે ક્રિકેટનો શોખ પોષતી યુવા છોકરીઓ, આજીવિકાના પડકારોનો સામનો કરતી મહિલાઓ અને સંકુચિત જગ્યા હોવા છતાં મોટાપાયે વ્યવસાય ચલાવતા નાના વેપારીઓ સાથે સંવાદ કર્યો.

ક્રિકેટ રમતી સ્કૂલની છોકરીઓએ જ્યાં પણ જગ્યા ઉપલબ્ધ હોય ત્યાં પ્રેક્ટિસ કરવા, શિક્ષણ અને રમતનું સંતુલન જાળવવા અને પર્યાપ્ત સુવિધાઓની અછત હોવા છતાં વ્યાવસાયિક ક્રિકેટર બનવાની ઇચ્છા રાખવા વિશે વાત કરી હતી.

“ક્રિકેટ આપણને સારા ભવિષ્ય માટે આત્મવિશ્વાસ અને આશા આપે છે,” એક વિદ્યાર્થીનીએ જણાવ્યું.

સ્વ-સહાય જૂથોની મહિલાઓએ આજીવિકા, ઘરગથ્થુ જવાબદારીઓ અને ભાવિ પેઢીઓને ટેકો આપવા માટે સુધારેલા સામાજિક અને ભૌતિક માળખાગત સુવિધાઓની જરૂરિયાતને લગતા મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો.

વાતચીત પર પ્રતિક્રિયા આપતા, વાયટ હોજે કહ્યું કે તેણીએ જે નિશ્ચય જોયો તે આશ્ચર્યજનક હતો. “અમે જે જુસ્સો જોયો, ખાસ કરીને યુવાન છોકરીઓમાં, પ્રેરણાદાયક હતો. તેમના પડકારો વાસ્તવિક છે, પરંતુ તેમનો વિશ્વાસ પણ છે કે તેઓ તેમને દૂર કરી શકે છે. આ માનસિકતા દરેક રમતવીરના દિલને સ્પર્શે એવી છે,” તેણીએ કહ્યું.

હેપ્પી કુમારીએ જણાવ્યું કે આ મુલાકાતે તેમને અત્યંત પ્રેરણા આપી છે. તેમણે ધારાવીની યુવતીઓને કહ્યું, “તમે અનેક પડકારોનો સામનો કરો છો, છતાં તમારી સંઘર્ષશક્તિ વિશેષ રીતે ઝળહળે છે. હું અહીં કોઈ સલાહ આપવા આવી નથી, પરંતુ તમે સૌને મળ્યા બાદ મને ઊંડો પ્રેરણાસ્થ્રોત બન્યો છે.”

ગુજરાત જાયન્ટ્સની ખેલાડીઓએ ધારાવીના રિસાયક્લિંગ, ગાર્મેન્ટસ અને ચામડાં ઉદ્યોગના યુનિટ્સની પણ મુલાકાત લીધી હતી અને મર્યાદિત જગ્યામાં પોતાના વ્યવસાયને કેવી રીતે અનુકૂળ બનાવીને વિસ્તૃત કરવામાં આવે છે તે દર્શાવતા નાના તથા મધ્યમ ઉદ્યોગસાહસિકો સાથે સંવાદ કર્યો હતો.

ગાર્મેન્ટ ક્ષેત્રના એક ઉદ્યોગસાહસિકે જણાવ્યું, “અમારો વ્યવસાય સંઘર્ષશીલતા અને સતત નવીનતાના  કારણે ટકી રહ્યો છે. ધારાવી હંમેશાં આગળ વધવાના માર્ગો શોધતું રહ્યું છે.”

આ મુલાકાત ધારાવીના પુનર્વિકાસ સાથે જોડાયેલા સમુદાય સંવાદ અને વિસ્તારના સામાજિક તથા આર્થિક તાણાવાણા રજૂ કરવાની દિશામાં નવભારત મેગા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આયોજિત કરવામાં આવી હતી.

હાલમાં ચાલી રહેલી વુમન્સ પ્રીમિયર લીગ (WPL) સીઝનમાં ગુજરાત જાયન્ટ્સે ત્રણ મેચમાંથી ચાર પોઈન્ટ મેળવ્યા છે.

About NMDPL:

Navbharat Mega Developers Private Limited (NMDPL) is a Special Purpose Vehicle (SPV) established for the implementation of the Dharavi Redevelopment Project (DRP), with the Government of Maharashtra and the Adani Group as shareholders.

NMDPL has been constituted to plan and execute the Dharavi Redevelopment Project with the objective of improving living conditions, infrastructure and overall quality of life for Dharavikars. The SPV is responsible for creating modern, safe and inclusive urban spaces by integrating quality housing with essential civic infrastructure, including transportation connectivity, water supply, electricity, sanitation and digital services. Its approach places equal emphasis on physical infrastructure, community well-being and the sustenance of livelihoods and local enterprise.

NMDPL’s redevelopment framework adheres to the Government of Maharashtra’s norms and global best practices, with the objective of delivering sustainable, inclusive and future-ready urban environments.

You Might Also Like

અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આયોજિત નેત્ર શિબિરમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની તપાસ થઈ

આસામ કનેક્ટિવિટીને મજબૂત બનાવતું ગુવાહાટી ટર્મિનલ ખુલ્લું મૂકાયું: વિસ્તરણ ક્ષમતા 13.1 મિલિયન

ગૌતમ અદાણીએ ઝારખંડ અને બિહારમાં 40,000 કરોડના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી

Jeet Adani At AI Summit: ભારતને પોતાના AI માળખાની જરૂર; $100 બિલિયન રોકાણની યોજના

અદાણી ગ્રુપે ભારતની ટોચની બિઝનેસ સ્કૂલોમાં યુવા પ્રતિભાઓ માટે શિષ્યવૃત્તિની જાહેરાત કરી

#AdanidharaviMumbai
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
પર્યાવરણને ધ્યાનમાં રાખીને થશે ધારાવીનો પુનઃવિકાસઃ દેવેન્દ્ર ફડણવીસ
Hotline News Hotline News May 29, 2025
₹719 કરોડની છેતરપિંડી… ચીન અને દુબઈ મોકલ્યા પૈસા, ગુજરાત પોલીસ દ્વારા પર્દાફાશ
ધારાવી રિડેવલપમેન્ટના વિવાદ વચ્ચે હોટલાઈન ન્યુઝ દ્વારા સ્થાનિકોની પ્રતિક્રિયા લેવાતા શું કહી રહ્યા છે લોકો જાણો
આજે મંત્રીમંડળ : મોદી 3.0ના એક વર્ષનો રિપોર્ટ કાર્ડ –  જાતિ વસ્તી ગણતરીનો એજન્ડા
નારાજ ચાહકોએ મેસ્સીના કાર્યક્રમમાં કરી તોડફોડ, CM મમતા ગુસ્સે; માફી માંગી અને પછી આ મોટી જાહેરાત કરી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફેડએક્સે સંપૂર્ણ સ્વચાલિત એર કાર્ગો હબનું શિલાન્યાસ કર્યો

Hotline News Hotline News February 18, 2026
પ્રેસ રિલીઝ

અદાણી સમૂહ સંચાલિત મુંદ્રા અને હજીરા પોર્ટ સીધા ઈયુ દેશો સાથે જોડાશે

Hotline News Hotline News February 18, 2026
બિઝનેસ

2035 સુધીમાં $100 બિલિયનના ડેટા સેન્ટરો બનાવશે અદાણી ગ્રુપ, ભારતમાં $250 બિલિયનનું AI ઇકોસિસ્ટમનું લક્ષ્ય

Hotline News Hotline News February 17, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?