By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: સુધા મૂર્તિની પ્રેરક હાજરીમાં અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બુકફ્લિક્સ 2025નો આરંભ ઇન્ટરનેશનલ સ્કૂલ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > અમદાવાદ > સુધા મૂર્તિની પ્રેરક હાજરીમાં અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બુકફ્લિક્સ 2025નો આરંભ ઇન્ટરનેશનલ સ્કૂલ
અમદાવાદગુજરાતસિટી ન્યૂઝ

સુધા મૂર્તિની પ્રેરક હાજરીમાં અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બુકફ્લિક્સ 2025નો આરંભ ઇન્ટરનેશનલ સ્કૂલ

Hotline News
Last updated: November 25, 2025 11:47 AM
Hotline News - Editor Published November 25, 2025
SHARE

અમદાવાદ: શાંતિગ્રામ ખાતેની અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલએ પ્રખ્યાત લેખિકા, પરોપકારી અને પદ્મભૂષણથી પુરસ્કૃત શ્રીમતી સુધા મૂર્તિની પ્રેરક ઉપસ્થિતિમાં વાંચન અને વાર્તા કહેવાના તેના વાર્ષિક ઉજવણીના ઉપક્રમબુકફ્લિક્સની ત્રીજી આવૃત્તિ ખુલ્લી મૂકવામાં આવી હતી.. શ્રીમતી મૂર્તિ સમારોહના મુખ્ય અતિથી અને અધ્યક્ષપદે ખાસ  હાજર રહ્યા હતા.

આ સમારોહમાં સ્વાગત પ્રવચન કરતા અદાણી ઇન્ટરનેશનલ સ્કુલ( ADIS) ના પ્રયોજક શ્રીમતી નમ્રતા અદાણીએ આ પ્રસંગે ભારતભરના વાચકોની યુવા પેઢીને વાંચન પ્રત્યે પ્રેરણા આપવા બદલ શ્રીમતી મૂર્તિનો આભાર વ્યકત કરી જણાવ્યું હતું કે  “બુકફ્લિક્સના આરંભ અગાઉથી અમારી સ્કૂલનું કેમ્પસ વાર્તાઓ, સંવાદો, પુસ્તકોના આદાનપ્રદાન અને સર્જનાત્મક સાહસિક પ્રવૃત્તિઓથી ધમધમતું રહ્યું છે. તેમણે કહ્યું કે નીત નવી અજાયબીઓને પ્રેરણા આપવી, બાળકોના ચહેરાઓ ઉપર પ્રસન્નતા બની રહે તે માટે આનંદીત વાતાવરણ બનાવવા સાથે જીવન ઘડતરના મહત્વના મૂલ્યોને વધુ ઉંડાણથી તેઓને સમજાવવાની અમારી સરળ આશા છે આ બાબતો અમારા દ્રષ્ટિકોણને આકાર આપીને  વિશ્વનો અર્થ સમજાવવામાં મદદ કરે છે.

આ મુલ્યોને શીખનારાઓ-કેન્દ્રિત ફિલસૂફી માટે જાણીતી  ADIS સાહિત્ય, કલા અને પ્રત્યુત્તર-આધારિત રોજબરોજના શિક્ષણને અભ્યાસમાં એકીકૃત કરે છે. બુકફ્લિક્સનો ઉપક્રમ સર્વાંગી વિકાસ પ્રત્યે શાળાની પ્રતિબદ્ધતાની આવશ્યક અભિવ્યક્તિ કરે છે.

આ પ્રસંગે શ્રીમતી સુધા મૂર્તિએ કેમ્પસમાં 800 વિદ્યાર્થીઓના સમુદાયને સંબોધતા વાંચન, કલ્પના અને મૂલ્યો વિષે ઉંડાણથી સમજ આપી હતી.. આ વેળા યોજાયેલી વિશિષ્ટ પ્રશ્નોત્તરીમાં વિદ્યાર્થીઓએ શ્રીમતી મૂર્તિનેતેમના પુસ્તકો, લેખન પ્રક્રિયા અને જીવનના અનુભવો વિશે રસપ્રદ પ્રશ્નો પૂછ્યા હતા. બાળકો પ્રત્યેનો તેમનો સાલસ અને સરળ અભિગમ ઉપસ્થિત સહુ માટે મનભાવન બની રહયો હતો. શ્રીમતી સુધા મૂર્તિએ ADIS વિદ્યાર્થીઓને શાળામાં મળતી દરેક તકનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરી જણાવ્યું હતું કે શાળાકીય અભ્યાસના અનુભવો ” પાયાના પથ્થરો” છે, જે ભાવિની જીંદગીમાં “હીરા” માં પરિવર્તિત થાય છે. તેમણે બાળકોને બધી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા અપીલ કરતા જણાવ્યું હતું કે આજની અપાર પસંદગીઓ આવતીકાલની શક્તિઓને ઘડે છે. વિદ્યાર્થીઓના માતાપિતા સાથે સંવાદ કરતા, તેમણે બાળકોને તેમના પોતાના માર્ગો પસંદ કરવાની સ્વતંત્રતા આપવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.  શ્રીમતી મૂર્તિએ વિદ્યાર્થીઓને સમયનો આદર કરવા, વિશ્વસનીય બનવા અને આંતરિક પ્રતિભાને સખત મહેનત સાથે જોડવી એ સફળતા માટે જરૂરી હોવાની યાદ અપાવી હતી.  તેમણે ટકોર કરી હતી કે સૌથી હોશિયાર બાળક પણ શિસ્ત અને સમર્પણ વિના પ્રગતિ કરી શકશે નહીં. વાંચનની જરુરિયાતને પ્રતિબિંબિત કરતા શ્રીમતી મૂર્તિએ વિદ્યાર્થીઓને વ્યાપકપણે સંશોધન કરવા અને ઊંડાણપૂર્વક વિચારવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલ વાંચનને શિક્ષણના કેન્દ્રમાં રાખે છે તે જાણીને તેઓ પ્રભાવિત થયા હતા.. જ્યારે બાળકો વાંચે છે, ત્યારે સહાનુભૂતિ, કલ્પનાશક્તિ અને જીવન માટેનો તેઓ મજબૂત પાયો બનાવે છે. કેમ્પસમાં  વિદ્યાર્થીઓ ખાસ કરીને દાદીમાની બેગ ઓફ સ્ટોરીઝ, ગોપી ડાયરીઝ, થ્રી થાઉઝન્ડ સ્ટીચ અને વાઈઝ એન્ડ અધરવાઈઝ જેવા પ્રિય શીર્ષકો પાછળના પ્રખ્યાત લેખકને મળવા માટે ભારે ઉત્સાહિત હતા. ટેલ્કોની પ્રથમ મહિલા એન્જિનિયર બનવાથી લઈને 25 વર્ષ સુધી આઇટી મેજર ઇન્ફોસિસ ફાઉન્ડેશનનું નેતૃત્વ કરવા સુધીની તેમની સફર દેશભરના યુવા મનને પ્રેરણા આપે છે. હૃદયપૂર્વકના સંકેત તરીકે ADISના વિદ્યાર્થીઓએ શ્રીમતી સુધા મૂર્તિને ખાસ ક્યુરેટ કરેલા પુસ્તકો  ભેટ આપ્યા હતા.

પ્રાથમિક કક્ષના વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ પ્રથમ, તેમના જીવન અને વાર્તાઓને IB લર્નર પ્રોફાઇલ સાથે સુંદર રીતે જોડે છે. માધ્યમિક વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ બીજો  હસ્તલિખિત પ્રત્રોનો સંગ્રહ છે જે તેમના મૂલ્યો અને લખાણો તેમને વિચારશીલ, દયાળુ વ્યક્તિઓ તરીકે વિકાસ કરવા માટે કેવી રીતે પ્રેરણા આપે છે તે અભિવ્યક્ત કરે છે. ADIS ની સાથે વિકાસની ફિલસૂફીના પ્રતીક સમાન “समवृद्धिः શીર્ષક હેઠળ સહયોગી કલાકૃતિ પણ વિદ્યાર્થીઓએ પ્રસ્તુત કરી હતી.

 આ જીવંત કોલેજ જિજ્ઞાસા, હિંમત, નવીનતા, દયા, સ્વ-શિસ્ત અને દ્રઢતા જેવા મૂલ્યોને એક સામૂહિક અભિવ્યક્તિમાં એકત્ર કરે છે. શ્રીમતી મૂર્તિ ADIS વિદ્યાર્થીઓએ દર્શાવેલા સ્નેહ અને આદરથી ખૂબ પ્રભાવિત થયા હતા. 27 નવેમ્બર સુધી ચાલનારો, બુકફ્લિક્સ ADIS કેમ્પસને વર્કશોપ, વાર્તા કહેવાના સત્રો, પાત્ર પ્રયોગશાળાઓ, સર્જનાત્મક લેખન સ્ટુડિયો અને લેખક-નેતૃત્વ ક્રિયાપ્રતિક્રિયાઓથી ભરેલા જીવંત સાહિત્યિક ક્ષેત્રમાં પરિવર્તિત કરનાર બની રહેશે. આ ઉત્સવ આત્મવિશ્વાસપૂર્વક, જિજ્ઞાસુ અને દયાળુભાવ સાથે જીવનભર શીખનારાઓને ઉછેરવાના શાળાના મિશનને મજબૂત બનાવે છે. બુકફ્લિક્સ 2025 ખુલ્લો મૂકવાની ઘોષણા કરતા શ્રીમતી અદાણીએ કહ્યું, “વાંચનનો આનંદ, વાર્તાઓનો જાદુ અને સર્જનાત્મકતાની શક્તિને પ્રભુત્વ આપવા દો.”

You Might Also Like

અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આયોજિત નેત્ર શિબિરમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની તપાસ થઈ

આસામ કનેક્ટિવિટીને મજબૂત બનાવતું ગુવાહાટી ટર્મિનલ ખુલ્લું મૂકાયું: વિસ્તરણ ક્ષમતા 13.1 મિલિયન

ગૌતમ અદાણીએ ઝારખંડ અને બિહારમાં 40,000 કરોડના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી

Jeet Adani At AI Summit: ભારતને પોતાના AI માળખાની જરૂર; $100 બિલિયન રોકાણની યોજના

અદાણી ગ્રુપે ભારતની ટોચની બિઝનેસ સ્કૂલોમાં યુવા પ્રતિભાઓ માટે શિષ્યવૃત્તિની જાહેરાત કરી

#Adani
What do you think?
Happy1
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ભારત
ઉત્તર પ્રદેશમાં ફુગ્ગા ફુલાવતી વખતે ફાટેલા બલૂનના ટુકડા શ્વાસનળીમાં ફસાઈ જતાં ત્રણ વર્ષની બાળકીનું મોત
Hotline News Hotline News October 5, 2024
20 લોકોના મોત બાદ સરકાર ઝૂકી, ઓલીએ બદલ્યો સ્વર, કહ્યું- પ્રતિબંધના પક્ષમાં નથી, તપાસ રિપોર્ટ 15 દિવસમાં આવશે
અત્યાર સુધીમાં 23 લોકોના મોત, મુખ્યમંત્રી મમતા બેનર્જી આજે મુલાકાત લેશે
સુરક્ષા દળોએ 14 નક્સલીઓને ઠાર કર્યા, નક્સલવાદી કમાન્ડર મંગડુ પણ ઠાર
UP: એક એવું ગામ જ્યાં હજી વીજળી પહોંચી નથી, ઘણી વખત થાંભલા લગાવવામાં આવ્યા પણ વાયર નથી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફેડએક્સે સંપૂર્ણ સ્વચાલિત એર કાર્ગો હબનું શિલાન્યાસ કર્યો

Hotline News Hotline News February 18, 2026
પ્રેસ રિલીઝ

અદાણી સમૂહ સંચાલિત મુંદ્રા અને હજીરા પોર્ટ સીધા ઈયુ દેશો સાથે જોડાશે

Hotline News Hotline News February 18, 2026
બિઝનેસ

2035 સુધીમાં $100 બિલિયનના ડેટા સેન્ટરો બનાવશે અદાણી ગ્રુપ, ભારતમાં $250 બિલિયનનું AI ઇકોસિસ્ટમનું લક્ષ્ય

Hotline News Hotline News February 17, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?