By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: આ સપ્તાહ કામકાજથી વ્યસ્ત રાખનારું તથા અત્યાધિક લાભદાયક નીવડશે: સાપ્તાહિક રાશિ ભવિષ્ય
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > આ સપ્તાહ કામકાજથી વ્યસ્ત રાખનારું તથા અત્યાધિક લાભદાયક નીવડશે: સાપ્તાહિક રાશિ ભવિષ્ય
Top Newsભારત

આ સપ્તાહ કામકાજથી વ્યસ્ત રાખનારું તથા અત્યાધિક લાભદાયક નીવડશે: સાપ્તાહિક રાશિ ભવિષ્ય

૧૬ નવેમ્બર થી ૨૨ નવેમ્બર ૨૦૨૫ સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય

Hotline News
Last updated: November 17, 2025 12:48 PM
Hotline News - Editor Published November 17, 2025
SHARE

પં.ડો. હિતેષ એ. મોઢા

(૧) મેષ : પરિશ્રમી વર્ગ, કારીગર વર્ગ, શિલ્પી વર્ગના તમામ જાતક માટે આ સપ્તાહ કામકાજથી વ્યસ્ત રાખનારું તથા અત્યાધિક લાભદાયક નીવડશે સાથો સાથ  આવકની નવી  તક તથા સ્ત્રોત મળવાની પણ  પૂર્ણ સંભાવના. આ સપ્તાહે જૂની લેણી-ઉઘરાણી પાકવાની સંભાવના. ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ  અર્ધ લાભદાયક નીવડશે, પરંતુ, સાથે ભાગદોડ વાળું પણ  નીવડશે.  સરકારી ક્ષેત્રના કર્મચારી માટે સરેરાશ સપ્તાહ. તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ વ્યસ્ત તથા હળવું લાભકારક નીવડશે. પરિવારના સદસ્ય સાથે વાદ-વિવાદ થાય તેવી પૂર્ણ સંભાવના. વિદ્યાર્થી,  નિવૃત્ત તથા મહિલા કર્મી, ગૃહિણી માટે આ સપ્તાહ પણ સાનુકૂળ નીવડશે.  ૨૧ તથા ૨૨ નવેમ્બર સામાન્ય રહેશે. (પન્નોતિનો ઉપાય, ન્યાયિક માર્ગ)

(૨) વૃષભ : રાજકીય ક્ષેત્રની વ્યક્તિ/જાતક એવમ જાહેર ક્ષેત્રની વ્યક્તિ માટે આ સપ્તાહ અત્યાધિક લાભદાયક  નીવડે તેવી પૂર્ણ સંભાવના. આ સપ્તાહ દરમિયાન અનેક પ્રકારના આર્થિક  લાભ તથા અનેક નવી તક મળે તેવી પૂર્ણ સંભાવના. ઉદ્યોગ-ધંધાના નવા કામકાજનો પ્રારંભ કરવા માટે આ સપ્તાહ  સાનુકૂળ એવમ લાભકારી નીવડશે. મોટા ઔદ્યોગિક એકમના જાતક માટે લાભદાયી સપ્તાહ, નાના ઔદ્યોગિક એકમ–વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયક જણાશે.  સરકારી ક્ષેત્ર તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત નીવડશે.  પરિવારજનો સાથે સુમેળ નો સંયોગ. ગૃહિણી, મહિલા કર્મી માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે. ૨૦ નવેમ્બર સામાન્ય  રહેશે.

(૩) મિથુન : મેડિકલ ક્ષેત્રના જાતક એવમ પેરા-મેડિકલ ક્ષેત્રના  તમામ જાતક માટે આ  સપ્તાહ અત્યાધિક લાભદાયક નીવડે તેવી પૂર્ણ સંભાવના.  મેડિકલ સ્ટોર, તેમજ ફાર્માસ્યુટીકલ્સ જાતક માટે પણ આ સપ્તાહ હળવા ચડાવ ઉતાર સાથે લાભદાયક રહેશે. ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ એવમ હળવું લાભદાયક નીવડશે.  કમીશન ગ્રેઈન મર્ચન્ટ, જથ્થાબંધ વ્યાપાર સાથે જોડાયેલ વ્યાપારી જાતક માટે આ સપ્તાહ મંદી વાળુ જોવા મળશે.  છૂટક વ્યાપારી માટે લાભકારી સપ્તાહ.  સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે.  વિજ્ઞાનની તમામ શાખાના વિદ્યાર્થી, નિવૃત્ત તથા ગૃહિણી માટે આ સપ્તાહ પણ લાભકારી રહેશે.  ૧૭ નવેમ્બર સામાન્ય રહેશે.

(૪) કર્ક : કાયદો તથા વ્યવસ્થા તંત્રના ઉચ્ચ અધિકારી–કર્મચારી તેમજ સરકારી એવમ ખાનગી વકીલ માટે આ સપ્તાહ અત્યાધિક લાભદાયક નીવડશે. આ સિવાયના, અન્ય સરકારી ક્ષેત્રના ઉચ્ચાધિકારી માટે પણ આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. આ સિવાયના, અન્ય કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ સાનુકૂળ અને વ્યસ્ત રહેશે. મોટા ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપાર-વણિજના એકમના તમામ જાતક માટે આ સપ્તાહ હળવું  લાભદાયક નીવડશે. નાના, છૂટક વ્યાપારી કે ફેરી કરતા જાતક માટે આ સપ્તાહ અનેક પ્રકારે લાભકારી નીવડશે.  મિત્ર, સ્નેહી તરફથી સહકાર મળવાની સંભાવના.  વિદ્યાર્થી, મહિલા કર્મી, ગૃહિણી, તથા નિવૃત્ત માટે સાનુકૂળ સપ્તાહ.  ૧૯ નવેમ્બર અર્ધ મધ્યમ રહેશે.

(૫) સિંહ : પેરા-મેડિકલ ક્ષેત્રના જાતક માટે આ સપ્તાહ પણ  પ્રતિકૂળ અથવા સરેરાશ રહે તેવી સંભાવના. મેડિકલ, તેમજ ફાર્માસ્યુટીકલ્સ  જાતક માટે આ સપ્તાહ પણ હળવા ચડાવ ઉતાર સાથે લાભકારી રહેશે. મોટા ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ સાવ મધ્યમ  નીવડશે.  નાના ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ લાભકારી જણાશે. જથ્થાબંધ + મોટા વ્યાપારી જાતક માટે આ સપ્તાહ અત્યાધિક લાભદાયક નીવડે તેવી સંભાવના. નાના એવમ છૂટક વ્યાપારી માટે આ સપ્તાહ મધ્યમ જણાશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે.   વિદ્યાર્થી, નિવૃત્ત તથા ગૃહિણી, મહિલા કર્મી  માટે આ હજુ આ સપ્તાહ પણ લાભકારી રહેશે.  ૨૧  નવેમ્બર સામાન્ય રહેશે.

(૬) કન્યા : જાહેર ક્ષેત્રની વ્યક્તિ એવમ રાજકીય ક્ષેત્રની વ્યક્તિ માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. એનીમલ ફોડર (પશુઆહાર)વેટરનરી ઔષધિઓ તથા પ્રોસેસ્ડ ફૂડના ઔદ્યોગિક તેમજ વ્યાપારી એકમના જાતક માટે  આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. ફેશન તેમજ શૃંગારને સંબંધિત ઔદ્યોગિક એવમ વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ  હળવું લાભકારી  નીવડશે. આ સિવાયના, ઔદ્યોગિક ક્ષેત્રના જાતક માટે આ સપ્તાહે  અણધાર્યા લાભ મળે તેવી સંભાવના. વ્યાપાર વણિજના જાતક માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. સરકારી ક્ષેત્રના કર્મચારી માટે ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે લાભદાયી સપ્તાહ. કુટુંબમાં સાથ સહકાર અકબંધ રહેશે. મહિલા કર્મી,ગૃહિણી, નિવૃત્ત તથા વિદ્યાર્થી માટે સાનુકૂળ સપ્તાહ.  ૨૦ નવેમ્બર સામાન્ય જણાશે.

(૭) તુલા : ખાનગી શૈક્ષણિક સંસ્થાના ટ્રસ્ટી (માલિક) માટે આ સપ્તાહ હળવું પ્રતિકૂળ જણાશે. પ્રવાહી ફુડ તેમજ બેવરેજીસ ના ઔદ્યોગિક તથા વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. ફાર્મસી, તથા ફાર્મા કેમિકલ્સ કે તેને સંબંધિત કોઈ પણ પ્રકારના એકમના જાતક માટે  આ સપ્તાહ હળવું  લાભદાયક નીવડશે.  આ સિવાયના, અન્ય, ઔદ્યોગિક તથા વ્યાપારના જાતક માટે આ સપ્તાહ પણ લાભદાયક જણાશે.   છૂટક તથા નાના વેપારી જાતક માટે આ સપ્તાહ હળવું લાભકારી નીવડશે.  સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ હળવું પ્રતિકૂળ રહેશે.  મિત્ર, સ્નેહી દ્વારા સહકારના સંયોગ.  વિદ્યાર્થી, નિવૃત્ત, ગૃહિણી, મહિલા કર્મી માટે સાનુકૂળ સપ્તાહ. ૧૮ નવેમ્બર સાવ સામાન્ય રહેશે.

(૮) વૃશ્ચિક : મોટા ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે.  અગ્નિ તત્વને સંબંધિત ઉદ્યોગ તથા વ્યાપારી એકમના જાતકને કોઈને કોઈ પ્રકારે કષ્ટ આવવાની હળવી સંભાવના રહેશે.  વિદ્યુત એવમ સોલાર ઊર્જા સંબંધિત તમામ ઉત્પાદકો, રંગ એવમ રસાયણના જથ્થાબંધ વ્યાપારના જાતક માટે આ  સપ્તાહ બહુ લાભકારી નીવડે તેવી શક્યતા. આ સિવાયના વ્યાપારી જાતક માટે લાભકારી સપ્તાહ રહેશે. સર્વિસ બિઝનેસના જાતક માટે સારુ સપ્તાહ નીવડશે. સરકારી કર્મચારી માટે બદલી તેમજ બઢતીના સંયોગ જણાશે. આ સપ્તાહ ખાનગી નોકરીયાત માટે લાભકર્તા નીવડશે.  મેડિકલ છાત્ર, નિવૃત્ત તથા મહિલા કર્મી, ગૃહિણી માટે આ સપ્તાહ હળવુ સાનુકૂળ નીવડશે.  ૨૨  નવેમ્બર મધ્યમ રહેશે.

(૯) ધન : શિતલ પેયના ઔદ્યોગિક કે વ્યાપારી એકમના જાતક માટે આંશિક રીતે લાભકારી સપ્તાહ જણાશે. આ સપ્તાહ પરિશ્રમી, કારીગર વર્ગ- શિલ્પી વર્ગ માટે હળવું બહુ લાભકારી જણાશે. કુટિર ઉદ્યોગ એવમ નાના ઔદ્યોગિક એકમના જાતક માટે  હળવુ લાભકારી સપ્તાહ. મોટા ઔદ્યોગિક તથા વ્યાપાર-વાણિજ્ય એકમ સાથે સંકળાયેલ જાતક માટે સાનુકૂળ તેમજ ભાગદોડીયું સપ્તાહ રહેશે. આ સપ્તાહ ગેરેજ એવમ સર્વિસ બિઝનેસના જાતક માટે લાભકારી નીવડશે.  સરકારી ક્ષેત્રના કર્મચારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ અર્ધ સાનુકૂળ અથવા મિશ્ર નીવડશે. પરિવાર દ્વારા સાથ સહકારના સંયોગ.  નિવૃત્ત તથા ગૃહસ્થી,  મહિલા કર્મી, ગૃહિણી, વિદ્યાર્થી માટે લાભકર્તા સપ્તાહ. ૧૯ નવેમ્બર સામાન્ય રહેશે.

(૧૦) મકર : આ સપ્તાહ લેથ એવમ ફેબ્રીકેશન વર્ક, ગેરેજ વર્કસ, રીપેરીંગ તથા સર્વિસ & મેઈનટેઈંસ એકમના જાતક માટે અત્યાધિક લાભકર્તા નીવડશે. શેર બજાર, કોમોડિટી એકમના જાતક માટે પ્રતિકૂળ સપ્તાહ નીવડે તેવી સંભાવના.  ટ્રાન્સપોર્ટેશન એકમના જાતક માટે આ સપ્તાહ ફાયદાકારક જણાશે. તમામ ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજ એકમના જાતક માટે આ  સપ્તાહ હળવું સાનુકૂળ તેમજ વ્યસ્ત નીવડશે.  છૂટક વ્યાપારી એવમ નાના વ્યાપારી માટે પણ આ સપ્તાહ પણ હળવું લાભદાયક નીવડશે.  સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ વ્યસ્ત તેમજ સાનુકૂળ જણાશે. વિદ્યાર્થી, નિવૃત્ત, ગૃહિણી, મહિલા કર્મી, આ સપ્તાહ માટે હિતકારી નીવડશે. ૧૮ નવેમ્બર સરેરાશ રહેશે.

(૧૧) કુંભ : ખાનગી શરાફી પેઢી, નોન બેંકીંગ તથા બેંકિંગ ફાઈનાન્સ એકમ સાથે સંકળાયેલ તમામ જાતક તથા ખાનગી મેનેજમેન્ટ એકમના જાતક માટે અર્ધ સાનુકૂળ અથવા મિશ્ર સપ્તાહ રહેશે. હેવી & હ્યુજ ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ હળવું હળવું લાભદાયક જણાશે. અન્ય ઔદ્યોગિક એકમના જાતક તથા જથ્થાબંધ વ્યાપાર-વણિજ એકમના તમામ જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ અને વ્યસ્ત  નીવડે તેવી પૂર્ણ સંભાવના.  આ સપ્તાહ સરકારી એવમ અર્ધ સરકારી ક્ષેત્રના કર્મચારી માટે સાનુકૂળ તથા કામકાજ વાળું જણાશે, જ્યારે ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ બઢતીના સંયોગ સાથે વ્યસ્ત જણાશે. વિદ્યાર્થી, નિવૃત્ત, મહિલા કર્મી, ગૃહિણી માટે આ સપ્તાહ લાભકારી નીવડશે.  ૨૦ તથા ૨૧ નવેમ્બર સરેરાશ નીવડશે.  (પન્નોતિનો ઉપાય પરિશ્રમિકોને પૂરતું વળતર આપવું)

(૧૨) મીન: મરીન એંજીનીયરીંગ એવમ શીપીંગ બોડી બિલ્ડીંગ યાર્ડ ક્ષેત્રે જોડાયેલ તમામ જાતક માટે આ સપ્તાહ અત્યાધિક લાભદાયક નીવડે તેવી પૂર્ણ સંભાવના. બિલ્ડીંગ મટીરીયલ્સ ના વિક્રેતા તથા ઉત્પાદક માટે આ સપ્તાહ આંશિક લાભકારી નીવડશે. ઔદ્યોગિક એકમના જાતક તથા  મોટા વ્યાપાર વણિજ તથા  જથ્થાબંધ માલ ના વ્યાપારના જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. આ સપ્તાહ પરિશ્રમી વ્યવસાય કે વ્યાપારીના કોઈ પણ એકમના તમામ જાતક માટે આ લાભદાયી. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. સગા તથા મિત્ર વર્તુળ સાથે સુમેળ વધી શકે તેવા સંયોગ યથાવત રહેશે. મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત માટે આ સપ્તાહ હળવુ લાભદાયી જણાશે. ૨૨ નવેમ્બર સામાન્ય રહેશે. (પન્નોતિનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન)

પં.ડો. હિતેષ એ. મોઢા

જ્યોતિષ-વાસ્તુ તજજ્ઞ, ત્રિપલ ગોલ્ડ મેડાલીસ્ટ, આર્ય ગૌરવ પુરસ્કાર વિભૂષિત

101 RD ચેમ્બર્સ છાયા ચોકી, પોરબંદર ફોન. 09879499307

—https://wa.me/+919879499307

Dr Hitesh Modha 

www.ishanastrovastu.in
www.ishanastrovastu.blogspot.com              

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsભારત
ફાગણ ક્યારે શરૂ થશે? મહાશિવરાત્રી, હોળી, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ અને પૂર્ણિમાના ઉપવાસ અને તહેવારોનું કેલેન્ડર જુઓ
Hotline News Hotline News January 31, 2026
રામનગરીમાં વધુ બે પ્રવેશદ્વાર બનાવવામાં આવશે : “તિલક દ્વાર” અને “સૂર્ય દ્વાર”
Gujarat Marriage Law: માત્ર 6 સ્ટેપમાં સમજો સુચિત નવી લગ્ન નોંધણી પધ્ધતિ
ડાયાબિટીસ સહિત અનેક રોગો માટે 35 ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન દવાઓ પર પ્રતિબંધ
કમલા હેરિસ બની શકે છે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ! જો બિડેને કહ્યું…
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?