By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: મધ્યપ્રદેશમાં નિર્માણ થનારા 800 મેગાવોટ ક્ષમતાના થર્મલ પાવર પ્લાન્ટમાંથી વીજ પુરવઠો આપવા અદાણી પાવરને LoA મળ્યો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Uncategorized > મધ્યપ્રદેશમાં નિર્માણ થનારા 800 મેગાવોટ ક્ષમતાના થર્મલ પાવર પ્લાન્ટમાંથી વીજ પુરવઠો આપવા અદાણી પાવરને LoA મળ્યો
Uncategorized

મધ્યપ્રદેશમાં નિર્માણ થનારા 800 મેગાવોટ ક્ષમતાના થર્મલ પાવર પ્લાન્ટમાંથી વીજ પુરવઠો આપવા અદાણી પાવરને LoA મળ્યો

Hotline News
Last updated: August 30, 2025 3:25 PM
Hotline News - Editor Published August 30, 2025
SHARE

અમદાવાદ: ભારતના સૌથી મોટા ખાનગી ક્ષેત્રના થર્મલ પાવર જનરેટર, અદાણી પાવર લિ.ને મધ્યપ્રદેશના અનુપપુર જિલ્લામાં નિર્માણ થનારા ૮૦૦ મેગાવોટ ક્ષમતાના નવા અલ્ટ્રા-સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટમાંથી વીજ પુરી પાડવા માટે એમપી પાવર મેનેજમેન્ટ કંપની લિ. (MPPMCL) દ્વારા લેટર ઓફ એવોર્ડ (LoA)  એનાયત થયો છે, એમ કંપનીએ આજે જણાવ્યું હતું  .

મધ્યપ્રદેશમાં વધી રહેલા ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણને કારણે તેની સતત વધતી જતી વીજળી માંગને પહોંચી વળવામાં આ પ્રકલ્પ મદદરુપ થશે. અદાણી પાવર લિ. મધ્યપ્રદેશના અનુપપુર જિલ્લામાં નિર્માણ થનારા પ્લાન્ટ અને સંબંધિત માળખાકીય સુવિધાઓ માટે રુ.૧૦,૫૦૦ કરોડનું રોકાણ કરશે.

તીવ્ર સ્પર્ધાત્મક બોલી પ્રક્રિયામાં સૌથી ઓછી પ્રતિ KWh દીઠ રૂ. ૫.૮૩૮ અંતિમ ટેરિફની બોલી લગાવનાર કંપનીઓમાંની એક તરીકે અદાણી પાવર લિ. ઉભરી આવી હતી. આ કરારના ભાગ રૂપે કંપની રાજ્યમાં ડિઝાઇન, બિલ્ડ, ફાઇનાન્સ, ઓન અને ઓપરેટ (DBFOO) મોડેલ આધારિત ૮૦૦ મેગાવોટ ક્ષમતાના નવા અલ્ટ્રા-સુપરક્રિટિકલ થર્મલ પાવર એકમમાંથી મધ્ય પ્રદેશના ડિસ્કોમને વીજળી પૂરી પાડશે. આ એકમ નિર્ધારીત તારીખથી ૫૪ મહિનામાં કાર્યરત થઈ જશે.

અદાણી પાવરના મુખ્ય કારોબારી અધિકારી શ્રી એસ.બી. ખ્યાલિયાએ જણાવ્યું હતું કે ઝડપી આર્થિક વિકાસમાં મહત્વના એવા ખાસ કરીને બેઝ લોડ પાવરને કારણે ભારતની વીજળીની સતત વધતી માંગને પહોંચી વળવા માટે મજબૂત ઊર્જા માળખામાં રોકાણ કરવું અતિ આવશ્યક બન્યું છે. તેમણે કહ્યું હતું કે અદાણી પાવર ક્ષમતા વિસ્તરણને અનુરુપ અદ્યતન ટેકનોલોજી અપનાવીને ભારતના ઊર્જા ભવિષ્યને ટકાઉ રીતે સુરક્ષિત કરવા માટે પ્રતિબદ્ધ છે. અનુપપુર પ્લાન્ટ આવાસો અને વ્યવસાયો માટે વિશ્વસનીય, સસ્તી અને સ્પર્ધાત્મક દરે વીજળી સુનિશ્ચિત કરી ભારત અને મધ્યપ્રદેશની ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવવા સાથે રાજ્યની વિકાસની ગતીવિધીઓને વેગ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

ભારત સરકારની પાવર પોલિસી હેઠળ પાવર પ્લાન્ટ માટે મધ્યપ્રદેશને કોલ લિન્કેજની સુવિધા ફાળવવામાં આવી છે. આ પ્રકલ્પના નિર્માણના તબક્કામાં ૬થી ૭ હજાર સીધી અને આડકતરી રોજગારીનું સર્જન કરશે અને પ્રકલ્પ કાર્યરત થયા બાદ એક હજાર કર્મચારીઓને રોજગારી આપશે તેવી ધારણા છે.અદાણી પાવર મધ્યપ્રદેશના ડિસ્કોમ સાથે ઉચિત સમયે પાવર સપ્લાય એગ્રીમેન્ટ અમલમાં મૂકવાની અપેક્ષા રાખે છે.

પાછલા એક વર્ષમાં કંપનીને વીજ પુરવઠો પૂરો પાડવા મળેલો આ ચોથો મોટો ઓર્ડર છે. ગત સપ્ટેમ્બર માસમાં તેણે અદાણી ગ્રીન એનર્જી સાથે મળીને મહારાષ્ટ્ર રાજ્ય પાસેથી ૫,૦૦૦ મેગાવોટ સોલર અને ૧,૬૦૦ મેગાવોટ થર્મલ મળી કુલ ૬,૬૦૦ મેગાવોટ પાવર સપ્લાય કરવા માટેનો  LoI મેળવ્યો હતો. ત્યારબાદ ચાલુ વર્ષના મે મહિનામા, અદાણી પાવરને ઉત્તર પ્રદેશ સરકાર તરફથી રાજ્યના ગ્રીનફિલ્ડ પ્લાન્ટમાંથી ૧,૬૦૦ મેગાવોટ વીજળી સપ્લાય કરવા માટે LoA  પ્રાપ્ત થયો હતો જ્યારે ચાલુ ઓગસ્ટ માસમાં કંપનીને રાજ્યમાં નિર્માણ થનારા નવા પાવર પ્લાન્ટમાંથી ૨,૪૦૦ મેગાવોટ વીજ પુરી પાડવા માટે બિહાર સરકાર તરફથી LoA મળ્યો છે.

વિશેષ જાણકારી માટે સંપર્ક:[email protected]

You Might Also Like

અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આયોજિત નેત્ર શિબિરમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની તપાસ થઈ

આસામ કનેક્ટિવિટીને મજબૂત બનાવતું ગુવાહાટી ટર્મિનલ ખુલ્લું મૂકાયું: વિસ્તરણ ક્ષમતા 13.1 મિલિયન

ગૌતમ અદાણીએ ઝારખંડ અને બિહારમાં 40,000 કરોડના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી

Jeet Adani At AI Summit: ભારતને પોતાના AI માળખાની જરૂર; $100 બિલિયન રોકાણની યોજના

અદાણી ગ્રુપે ભારતની ટોચની બિઝનેસ સ્કૂલોમાં યુવા પ્રતિભાઓ માટે શિષ્યવૃત્તિની જાહેરાત કરી

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsબ્રેકીંગભારત
ધારાવીના મુદ્દે કોંગ્રેસ સાંસદ પર ખૂબ વરસ્યા એકનાથ શિંદે
Hotline News Hotline News November 19, 2024
તેમની હત્યા કરવી એ છેલ્લો વિકલ્પ છે… આત્મહત્યામાં બ્લેકમેલનું રહસ્ય ખોલ્યું
ભવ્ય ૧૬ માળનું અમદાવાદ સ્ટેશન ક્યારે તૈયાર થશે? તે શહેરને સરળ કનેક્ટિવિટી પ્રદાન કરશે
10 પાસ કમ્પાઉન્ડરની ભયાનકતા… મોજમસ્તી અને શોખ માટે સીરીયલ કિલર બન્યો, સોનાના દાગીના બન્યા ફંડા
2024ની દિવાળી સિઝનમાં SVPIA ના મુસાફરોને શ્રેષ્ઠ સંતોષ મળ્યો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફેડએક્સે સંપૂર્ણ સ્વચાલિત એર કાર્ગો હબનું શિલાન્યાસ કર્યો

Hotline News Hotline News February 18, 2026
પ્રેસ રિલીઝ

અદાણી સમૂહ સંચાલિત મુંદ્રા અને હજીરા પોર્ટ સીધા ઈયુ દેશો સાથે જોડાશે

Hotline News Hotline News February 18, 2026
બિઝનેસ

2035 સુધીમાં $100 બિલિયનના ડેટા સેન્ટરો બનાવશે અદાણી ગ્રુપ, ભારતમાં $250 બિલિયનનું AI ઇકોસિસ્ટમનું લક્ષ્ય

Hotline News Hotline News February 17, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?