By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: નવચેતન અદાણી શાળામાં ઈકો ફ્રેન્ડલી ગણપતિ ઉત્સવ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > નવચેતન અદાણી શાળામાં ઈકો ફ્રેન્ડલી ગણપતિ ઉત્સવ
Top Newsગુજરાતસુરત

નવચેતન અદાણી શાળામાં ઈકો ફ્રેન્ડલી ગણપતિ ઉત્સવ

Hotline News
Last updated: August 26, 2025 4:39 PM
Hotline News - Editor Published August 26, 2025
SHARE
  • હજીરા વિસ્તારમાં વિદ્યાર્થીના ઘરે એમણે જાતે બનાવેલી પ્રતિમાનું સ્થાપન થશે

સુરત : અદાણી ફાઉન્ડેશન પુરસ્કૃત નવચેતન પ્રાથમિક વિભાગ,જૂનાગામ ખાતે શાળામાં ધોરણ 1 થી 8 ના ઇકો ફ્રેન્ડલી ગણપતિ ઉત્સવ અંગે જાગૃતતા માટે કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઓ માટે પ્લાસ્ટર ઓફ પેરિસની આડ અસરો દર્શાવતું પ્રેઝન્ટેશન રજૂ કરી ઈકો ફ્રેન્ડલી ગણપતિ ઉત્સવ વિદ્યાર્થીઓ ઊજવે એ હિમાયત કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ પ્લાસ્ટર ઑફ પેરિસની વિઘાતક અસરથી જાગૃત થઈ સાચી શ્રદ્ધા અને ઈકો ફ્રેન્ડલી ઉત્સવ ઉજવણી તરફ પાછા ફરે એ છે. વધુમાં પર્યાવરણનાં સંરક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો, દરિયાઈ જીવોને નુકસાન ન પહોંચાડવાનું,પ્રદૂષણ રોકવું, સ્વચ્છતા રાખવી, સર્જનાત્મક કળા ખીલવવી એ હતો.

આ કાર્યક્રમની ફળશ્રુતિ રૂપે વિદ્યાર્થીઓએ પોતાના હાથે માટીમાંથી ગણપતિ બાપાની 80 પ્રતિમાઓ તૈયાર કરી હતી. પ્રતિમા બનાવવા માટે વાંસની લાકડી, પોસ્ટર કલર, આભલાં, મણકા,રંગીન પથ્થર, રંગીન કાપડ, કાગળ, ઘાસ, મોરપીંછ, દિવાસળી વિવિધ પ્રકારનાં બીજનો સમાવેશ કરી પોતાની કલ્પનાશક્તિ અને કુશળતા વડે સુંદર અને અનોખી, આકર્ષક પ્રતિમાઓનું નિર્માણ કર્યું હતું. આ કાર્યક્રમ હેઠળ વિધાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું કે બનાવેલ પ્રતિમા તેઓ પોતાના ઘર આંગણે જ સ્થાપિત કરે, વિસર્જન સમયે પ્રતિમા પાણીમાં વિસર્જિત કરીને તે પાણી ફૂલછોડમાં અર્પણ કરે,જેથી પાણી પ્રદૂષિત થતું અટકે તથા પર્યાવરણને નુકસાન ના પહોંચે. દરવર્ષે યોજાતા આ પ્રકારના કાર્યક્રમના કારણે જુનાગામ અને હજીરાના આસપાસના વિદ્યાર્થીઓના ઘરે આ ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપન થાય છે.

You Might Also Like

અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આયોજિત નેત્ર શિબિરમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની તપાસ થઈ

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

#AdaniGujaratSurat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
અદાણી ગ્રીનનું શ્રેષ્ઠ પ્રદર્શન:એબિડ્ટાએ યુએસ ડોલર
Hotline News Hotline News April 29, 2025
હરિયાણાના પરિણામો પર આંગળી ઉઠાવતા ખડગેને ચૂંટણી પંચે લખ્યો પત્ર
છોકરીએ બોયફ્રેન્ડ માટે ઘરમાંથી 8 લાખ રૂપિયાના ઘરેણાં ચોર્યા, સગીર ભાઈએ પણ કરી મદદ
અદાણી એનર્જીએ ₹4,091 કરોડના ખાવડા ટ્રાન્સમિશન પ્રોજેક્ટનું સંપાદન પૂર્ણ કર્યું
1 ઓગસ્ટથી બદલાઈ રહ્યા છે ક્રેડિટ કાર્ડ સહિત આ 6 મોટા નિયમો… UPI અને LPG ખર્ચ વધી શકે
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાતભાવનગર

151 યુગલોના સમૂહ લગ્નમાં અરવિંદ કેજરીવાલ પહોંચ્યા, કોળી સમાજ સાથે સમર્થન વ્યક્ત કર્યું

Hotline News Hotline News February 23, 2026
Top Newsસિટી ન્યૂઝસુરત

ગર્લફ્રેન્ડ પૂનમ ભદૌરિયા કરતી હતી બ્લેકમેલ, સુરતના બિલ્ડરના આત્મહત્યા કેસમાં…

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?