By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    ડિજિટલ ઘર ID સરનામું ડિજિટલાઈઝ Digital Address Code India Digital ID for House Digital India initiative
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    ડિજિટલ ઘર ID સરનામું ડિજિટલાઈઝ Digital Address Code India Digital ID for House Digital India initiative
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    ડિજિટલ ઘર ID સરનામું ડિજિટલાઈઝ Digital Address Code India Digital ID for House Digital India initiative
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    ડિજિટલ ઘર ID સરનામું ડિજિટલાઈઝ Digital Address Code India Digital ID for House Digital India initiative
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    ડિજિટલ ઘર ID સરનામું ડિજિટલાઈઝ Digital Address Code India Digital ID for House Digital India initiative
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: આધાર કાર્ડ પછી, હવે દરેક ઘરને ડિજિટલ ID મળશે! સરનામું ડિજિટલાઇઝ્ડ થશે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > આધાર કાર્ડ પછી, હવે દરેક ઘરને ડિજિટલ ID મળશે! સરનામું ડિજિટલાઇઝ્ડ થશે
Top Newsભારત

આધાર કાર્ડ પછી, હવે દરેક ઘરને ડિજિટલ ID મળશે! સરનામું ડિજિટલાઇઝ્ડ થશે

Hotline News
Last updated: May 31, 2025 12:09 PM
Hotline News - Editor Published May 31, 2025
SHARE

સરકાર DIGIPIN નામનું ડિજિટલ એડ્રેસ માટેનું નવું ફ્રેમવર્ક તૈયાર કરવા જઈ રહી છે. જેમાં એડ્રેસ કઈ રીતે લખવાનું, કઈ રીતે શેર કરવાનું એની સિસ્ટમ તૈયાર કરવામાં આવશે.

આધાર કાર્ડ અને UPIથી ડિજિટલ પેમેન્ટમાં સરળતા કર્યા પછી હવે સરકાર એડ્રેસનું પણ ડિજિટાઈઝેશન કરશે. જેમ આધાર નંબર દરેક નાગરિકની ઓળખ માટે જરૂરી બની ગયો છે એમ આ ડિજિટલ ઍડ્રેસ ID દેશના દરેક ઘર અને જગ્યાની ઓળખને આસાન અને ચોક્કસ બનાવવામાં મદદ કરશે. આ સિસ્ટમથી સરકારી સેવાઓ અને પાર્સલની ડિલિવરી વધુ ઝડપી અને ચોક્કસ બનાવી શકાશે.

આધાર નંબર પછી સરકાર હવે એડ્રેસની સિસ્ટમ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (DPI)નો હિસ્સો બનાવવાની વેતરણમાં છે. હાલમાં ઍડ્રેસને લઈને કોઈ સિસ્ટમ કે ફોર્મેટ નથી, એનો કોઈ ડેટા પણ નથી.

ઘણી કંપનીઓ લોકોની જાણકારી વિના જ લોકોના એડ્રેસ શેર કરે છે, પણ હવે સરકારની નવી સિસ્ટમ પછી વ્યક્તિની પરવાનગી વિના કોઈ તમારું સરનામું વાપરી ન શકે એ સુનિશ્ચિત થઈ શકશે.

આ આખીયે યોજના પર પોસ્ટ વિભાગ કામ કરી રહ્યો છે અને આ સિસ્ટમનો ડ્રાફટ પ્લાન થોડા જ દિવસોમાં લોકોનાં સૂચનો લેવા માટે જાહેર કરવામાં આવશે.

2025ના અંત સુધીમાં આ સિસ્ટમનું ફાઇનલ વર્ઝન તૈયાર કરવાનું આયોજન છે. સંસદના શિયાળુ સત્રમાં આ સિસ્ટમ લાગુ કરવા વિશેનો કાયદો બનાવવાની રજૂઆત થશે.

DIGIPIN શું હશે?
આ 10 કેરેકટરવાળો એક આલ્ફાન્યુમેરિકલ કોડ હશે જે કોઈ પણ જગ્યાનું સટીક લોકેશન બતાવશે. હાલમાં જે પિનકોડ સિસ્ટમ છે એ એક વિશાળ એરિયાને કવર કરે છે, પરંતુ DIGIPIN  એ ખાસ જગ્યા માટે હશે જ્યાં કોઈ બિલ્ડિંગ કે દુકાન છે. ગામ, સ્લમ, જંગલ કે પહાડી વિસ્તારોમાં DIGIPIN થી હવે દેશના દરેક ખૂણાને એક યુનિક ડિજિટલ એડ્રેસ મળશે.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Samsung Galaxy S25 Ultra મોંઘા દાત ફોનની કિંમતમાં થયો ઘટાડો
Hotline News Hotline News June 19, 2025
કોણ છે એવા લોકો જેમને રાષ્ટ્રપતિએ પોતાના ઘરે બોલાવ્યા છે, કેમ મોકલવામાં આવ્યું ખાસ આમંત્રણ?
વુડ મેકેન્ઝીના વૈશ્વિક ટોપ-10 રેન્કિંગમાં અદાણી સોલાર એકમાત્ર ભારતીય કંપની બની
બ્લડ પ્રેશર (બી.પી.) શું તે સામાન્ય છે કે ખરાબ? જાણો આ સરળ માર્ગદર્શિકા સાથે
રાહુલ ગાંધીએ બોલાવેલી બેઠકમાં શશિ થરૂર નહોતા ગયા, કોંગ્રેસ ચીફ વ્હીપે કહ્યું- કારણ ખબર નથી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ડિજિટલ ઘર ID સરનામું ડિજિટલાઈઝ Digital Address Code India Digital ID for House Digital India initiative
Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
ડિજિટલ ઘર ID સરનામું ડિજિટલાઈઝ Digital Address Code India Digital ID for House Digital India initiative
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
ડિજિટલ ઘર ID સરનામું ડિજિટલાઈઝ Digital Address Code India Digital ID for House Digital India initiative
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?