By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: તોઇબાના બે આતંકવાદીઓ જીવતા પકડાયા : કાશ્મીરમાં સુરક્ષા દળો માટે મોટી સફળતા
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > તોઇબાના બે આતંકવાદીઓ જીવતા પકડાયા : કાશ્મીરમાં સુરક્ષા દળો માટે મોટી સફળતા
Top Newsભારત

તોઇબાના બે આતંકવાદીઓ જીવતા પકડાયા : કાશ્મીરમાં સુરક્ષા દળો માટે મોટી સફળતા

બે AK-56 રાઈફલ-વિસ્ફોટક જપ્ત : પૂછપરછમાં મહત્વપૂર્ણ ખુલાસાઓ થવાની શક્યતા

Hotline News
Last updated: May 29, 2025 3:03 PM
Hotline News - Editor Published May 29, 2025
SHARE

પહેલગામ હુમલા બાદ ભારતના ઓપરેશન સિંદુર વચ્ચે કાશ્મીરમાં આતંકવાદીઓનો ધીમી ગતિએ ખાત્મો કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે સુરક્ષા દળોએ મહત્વપૂર્ણ સફળતા મેળવી હોય તેમ લશ્કર-એ-તોયબાના બે ત્રાસવાદીઓને જીવતા પકડવામાં આવ્યા છે. અને હથીયારો-વિસ્ફોટકો કબ્જે લેવાયા છે.

કાશ્મીરનાં શોપીયામાં સૈન્ય, પોલીસ તથા સીઆરપીએફના સંયુકત અભિયાનમાં બન્ને ત્રાસવાદીઓને જીવતા ઝડપી લેવાયા હતા તેમની પાસેથી બે એકે 56 રાયફલ ચાર મેગેઝીન, બે હેન્ડ ગ્રેનેડ તથા અન્ય વિસ્ફોટકો મળી આવ્યા હતા. આધારકાર્ડ પણ મળ્યા હતા.

સુરક્ષા એજન્સીનાં સુત્રોએ કહ્યુ કે ઈરફાન બશીન તથા ઉઝેર સાલમ નામાનં બન્ને આતંકવાદીઓ સુરક્ષાદળોનાં સર્ચ ઓપરેશનમાં ઘેરાઈ ગયા હતા. બન્ને એન્કાઉન્ટરથી બચવા માટે શરણે થઈ ગયા હતા.બન્નેની ધરપકડને મોટી સફળતા ગણવામાં આવે છે.

પૂછપરછમાં મહત્વના ખુલાસા થવાની સંભાવના છે.શોપીયાનાં બસકુચન ક્ષેત્રમાં શંકાસ્પદ હિલચાલની બાતમીથી સમગ્ર વિસ્તાર કોર્ડન કરાયો હતો જયારે બન્ને ત્રાસવાદી બગીચામાં નજરે ચડયા હતા. જવાનોએ તૂર્ત એલર્ટ થઈને પડકાર્યા હતા. એન્કાઊન્ટરની વોર્નીંગ આપતા બન્ને શરણે થઈ ગયા હતા. પહેલગામ હુમલા બાદ સુરક્ષાદળો દ્વારા ચોકકસ વિસ્તારોમાં સતત સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને તેમાં આ સફળતા મળી હતી.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
શહેરી બાંધકામને પ્રોત્સાહન આપવા અદાણી સિમેન્ટ અને CREDAI વચ્ચે ભાગીદારી
Hotline News Hotline News June 13, 2025
42 કરોડના ખર્ચે બનેલો બ્રિજ પાંચ વર્ષમાં જર્જરિત, હવે તેને તોડવા 3.9 કરોડ ખર્ચાશે
ફ્લેટમાં ગાંજો ઉગાડ્યો, ડાર્ક વેબ પર વેચાયો, આખરે પોલીસે ધરપકડ કરી
T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત આજે થશે, પસંદગી સમિતિની બેઠક મુંબઈમાં યોજાશે
ગેરકાયદેસર સંબંધની શંકા જતા, પતિએ તેની પત્નીનું ગળું દબાવી દીધું, પછી, મિત્રની મદદથી, પુરાવાનો નાશ કર્યો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?