By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: SVPI એરપોર્ટ સ્માર્ટ સિંચાઈથી વાર્ષિક 17,850+ કિલોલિટર જળસંચય કરશે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > અમદાવાદ > SVPI એરપોર્ટ સ્માર્ટ સિંચાઈથી વાર્ષિક 17,850+ કિલોલિટર જળસંચય કરશે
અમદાવાદસિટી ન્યૂઝ

SVPI એરપોર્ટ સ્માર્ટ સિંચાઈથી વાર્ષિક 17,850+ કિલોલિટર જળસંચય કરશે

Hotline News
Last updated: May 28, 2025 5:03 PM
Hotline News - Editor Published May 28, 2025
SHARE
  • દૈનિક 1,32,000+ લોકોની જરૂરિયાત જેટલા પાણીની બચત  

અમદાવાદ: વૈશ્વિકસ્તરે વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોના મુખ્ય ઇન્ક્યુબેટર અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડની પેટાકંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ (SVPI) એરપોર્ટે બાગાયતી વિસ્તારોમાં અત્યાધુનિક ક્લાઉડ-આધારિત સિંચાઈ શરૂ કરી છે. આ મહત્વપૂર્ણ પગલું એરપોર્ટના જળ સંરક્ષણ પ્રયાસોમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે.

અમદાવાદ એરપોર્ટ પર 17 એકર લીલીછમ હરિયાળીને આવરી લેતી સ્માર્ટ સિંચાઈ પ્રણાલી દ્વારા સેન્સર અને રીઅલ-ટાઇમ હવામાન ડેટાના ઇનપુટ્સ સાથે દરેક છોડને તેની જરૂરિયાત મુજબ પાણી મળે છે. પાણીના વેડફાટને અટકાવવાની સાથે તે પર્યાવરણને હરિયાળું રાખે છે. આ સોલ્યુશન હવામાનને પારખી પાણી આપવાના સમયપત્રકને સ્વનિયંત્રિત કરે છે. તેનાથી પાણીનો ઉપયોગ વધુ કાર્યક્ષમ અને પર્યાવરણ અનુકૂળ રહે છે. આ અત્યાધુનિક ટેકનોલોજી યોગ્ય સિંચાઈથી એરપોર્ટની હરિયાળી અને કુદરતી સૌંદર્ય જાળવી રાખવામાં ખૂબ મદદરૂપ છે.

ક્લાઉડ-આધારિત સિંચાઈ પ્રણાલીના મુખ્ય ફાયદાઓમાં જોઈએ તો:

  • મોટા પ્રમાણમાં પાણીની બચત: વાર્ષિક 17,850 KL થી વધુ બચત થાય છે. જે નાના શહેરોની દૈનિક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પૂરતી છે.
  • સ્વસ્થ, હરિયાળી જગ્યાઓ: સ્માર્ટ સિંચાઈથી સ્વસ્થ અને વધુ ગતિશીલ ગ્રીન ઝોન જળવાઈ રહે છે.
  • ગમે ત્યાંથી નિયંત્રણ: એરપોર્ટની ટીમ કંટ્રોલ રૂમ કે માઇલો દૂર સ્માર્ટફોનથી સિંચાઈનો રૂટ બદલી શકે છે.

SVPI એરપોર્ટની રોજિંદી કામગીરીમાં ટકાઉપણું શામેલ કરવા માટે આ અપગ્રેડ એક મહત્વપૂર્ણ પગલું છે. ઉર્જા-કાર્યક્ષમ લાઇટિંગથી લઈને કચરો ઘટાડવાના કાર્યક્રમો સુધી, એરપોર્ટે અનેક ઉદાહરણીય પહેલો કરી છે અને તેને યથાવત રાખવા પ્રતિબદ્ધ છે. SVPI એરપોર્ટ એરપોર્ટ મુસાફરોના ઉત્કૃષ્ટ અનુભવ માટે સમર્પિત છે.

*અસ્વીકરણ:

ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ (IGBC) દ્વારા સૂચવેલ ધોરણ:

શહેરી વિસ્તારોમાં ઘરેલુ પાણીના વપરાશ માટે IGBC 135 લિટર પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ (LPCD) નો ઉપયોગ કરે છે. જેમાં પીવાનું, સ્નાન, ધોવા અને ફ્લશિંગ જેવી દૈનિક પ્રવૃત્તિઓનો  સમાવેશ થાય છે.

મૂળભૂત આવશ્યકતાઓનો કોડ:

ભારતીય માનક કોડ 1172-1993 મુજબ (પાણી પુરવઠા, ડ્રેનેજ અને સ્વચ્છતા માટે) એક વ્યક્તિ પ્રતિ દિવસ 135 લિટર પાણીનો વપરાશ કરે છે.

You Might Also Like

અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આયોજિત નેત્ર શિબિરમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની તપાસ થઈ

આસામ કનેક્ટિવિટીને મજબૂત બનાવતું ગુવાહાટી ટર્મિનલ ખુલ્લું મૂકાયું: વિસ્તરણ ક્ષમતા 13.1 મિલિયન

ગૌતમ અદાણીએ ઝારખંડ અને બિહારમાં 40,000 કરોડના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી

Jeet Adani At AI Summit: ભારતને પોતાના AI માળખાની જરૂર; $100 બિલિયન રોકાણની યોજના

અદાણી ગ્રુપે ભારતની ટોચની બિઝનેસ સ્કૂલોમાં યુવા પ્રતિભાઓ માટે શિષ્યવૃત્તિની જાહેરાત કરી

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsભારત
સારવારના બહાને ડૉક્ટરે બેહોશીનું ઇન્જેક્શન આપીને મારી નાખી; પોલીસ દ્વારા તપાસ પછી ખુલાસો
Hotline News Hotline News October 17, 2025
આસામથી સીધા ગુજરાત, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ Nitin Nabin ત્રણ દિવસ શું કરવાના છે, જાણો
વિઝા મેળવવા માટે અમેરિકામાં નકલી લૂંટના ગુનામાં ગુજરાતના શખ્સને 20 મહિનાની જેલની સજા, બાદમાં દેશનિકાલ કરાશે
ઉનાળામાં ટ્રીપ ડેસ્ટિનેશન: શિમલા-ઉટી નહીં, ઉનાળામાં ખીણોની મુલાકાત લેવા માટે આ 10 હિલ સ્ટેશન શ્રેષ્ઠ છે
લવજીત હત્યા કેસ: હરિયાણામાં STFનું ઓપરેશન ક્લીન, ગુજરાતમાં ATSએ રોહિત ગોદરા-નવીન બોક્સર ગેંગના શૂટરને પકડ્યો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફેડએક્સે સંપૂર્ણ સ્વચાલિત એર કાર્ગો હબનું શિલાન્યાસ કર્યો

Hotline News Hotline News February 18, 2026
પ્રેસ રિલીઝ

અદાણી સમૂહ સંચાલિત મુંદ્રા અને હજીરા પોર્ટ સીધા ઈયુ દેશો સાથે જોડાશે

Hotline News Hotline News February 18, 2026
બિઝનેસ

2035 સુધીમાં $100 બિલિયનના ડેટા સેન્ટરો બનાવશે અદાણી ગ્રુપ, ભારતમાં $250 બિલિયનનું AI ઇકોસિસ્ટમનું લક્ષ્ય

Hotline News Hotline News February 17, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?