By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: મુંબઈ – મહારાષ્ટ્રમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ : 5 લોકોના મોત
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > મુંબઈ – મહારાષ્ટ્રમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ : 5 લોકોના મોત
Top Newsભારત

મુંબઈ – મહારાષ્ટ્રમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ : 5 લોકોના મોત

દિલ્હી - પંજાબ - હરિયાણા - હિમાચલ જેવા રાજ્યોમાં વરસાદ - વાવાઝોડું - તોફાનની આગાહી

Hotline News
Last updated: May 27, 2025 1:37 PM
Hotline News - Editor Published May 27, 2025
SHARE

મુંબઈ-મહારાષ્ટ્રમાં ખાબકેલા વરસાદથી જાનમાલને વ્યાપક નુકશાન થયુ છે ત્યારે હવામાન વિભાગ દ્વારા મહારાષ્ટ્રનાં અનેક જીલ્લાઓમાં વધુ વરસાદની ચેતવણી આપવા સાથે રેડએલર્ટ જારી રહ્યું છે.

ભારતના આ વર્ષે નૈઋત્ય ચોમાસુ ઘણુ વહેલુ આવી જ ગયુ છે. કેરળ અને કર્ણાટકમાં એક સાથે પ્રવેશ કરી લીધા બાદ એક જ દિવસમાં મહારાષ્ટ્રમાં પહોંચી ગયુ હતું. મુંબઈ, પુના સહીત મહારાષ્ટ્રનાં અનેક ભાગોમાં ઝંઝાવાતી વરસાદ થયો હતો ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાવા સાથે સૌથી વધુ વરસાદનો 107 વર્ષનો રેકોર્ડ તૂટયો હતો.

માર્ગ રેલ વિમાની સેવા પ્રભાવીત થઈ હતી. માર્ગો પર કાર વાહનો ડુબેલી હાલતમાં જોવા મળ્યા હતા. હવામાન વિભાગ દ્વારા મુંબઈ થાણે રાયગઢ તથા રત્નાગીરી જીલ્લાઓમાં હજુ ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરાયુ છે.

હજુ બે દિવસ ભારે વરસાદનું એલર્ટ અપાયુ છે. મુંબઈમાં ભારે વરસાદ ત્રાટકવા સાથે વિજળી પડવાથી ચાર તથા અન્ય એકનું ડુબી જવાથી મોત નીપજયુ હતું.

હવામાન વિભાગે મુંબઈ ઉપરાંત દિલ્હી સહીત ઉતર ભારતનાં રાજયોમાં પણ હવામાન પલટાની આગાહી કરી છે તેજ પવન સાથે હળવો વરસાદ થવાનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે. પૂર્વ પશ્ચિમી ઉતર પ્રદેશમાં ભારે પવન સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
કન્નડ અભિનેત્રીની સોનાની દાણચોરીમાં ધરપકડ : 14.80 કિલો સોનું જપ્ત
Hotline News Hotline News March 5, 2025
અંબુજા સિમેન્ટ્સે ૧૦૦ MTPA ક્ષમતા પાર કરી
વાંદરાઓએ અલીગઢમાં 35 લાખ રૂપિયાની 1100 ક્વિન્ટલ ખાંડ ખાઈ ગયા
મોન્થાની અસર: ગુજરાતના ખેડૂતોને રડાવ્યુયા પી-બિહારમાં વરસાદ, આંધ્ર-તેલંગાણામાં જાન-માલનું નુકસાન
નમાજ અદા કરીને નીકળતાં જ જૂની અદાવતમાં બિલ્ડરની હત્યા
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?