By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    weekly horoscope Gujarati, rashifal, astrology Gujarat
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    weekly horoscope Gujarati, rashifal, astrology Gujarat
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    weekly horoscope Gujarati, rashifal, astrology Gujarat
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    weekly horoscope Gujarati, rashifal, astrology Gujarat
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    weekly horoscope Gujarati, rashifal, astrology Gujarat
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: સાપ્તાહિક રાશિ ભવિષ્ય
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > સાપ્તાહિક રાશિ ભવિષ્ય
Top News

સાપ્તાહિક રાશિ ભવિષ્ય

૨૫ મે થી ૩૧ મે ૨૦૨૫ સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય

Hotline News
Last updated: May 24, 2025 5:58 PM
Hotline News - Editor Published May 24, 2025
SHARE

પં.ડો. હિતેષ એ. મોઢા

(૧) મેષ :-  ઈલેક્ટ્રીક્લ એવમ ઈલેક્ટ્રોનિકસ પ્રોડકટ્સના ઉત્પાદકો વ્યાપારી જાતકો માટે સપ્તાહ હળવું હળવું પ્રતિકૂળ અથવા સરેરાશ નીવડશે. પબ્લીસીટી એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારી જણાશે. તમામ કદના ઔદ્યોગિક એકમના જાતકો માટે આ વ્યસ્ત એવમ સાનુકૂળ સાનુકૂળ.  જથ્થાબંધ એવમ મોટા તમામ વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત તથા લાભદાયક નીવડશે. છૂટક તથા નાના વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ પણ હળવું લાભકારી. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ તથા સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ સરેરાશ અને સામાન્ય રહે તેવા સંયોગો. નિવૃત્ત,  મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, વિદ્યાર્થી  માટે આ સપ્તાહ અર્ધ-મધ્યમ નીવડશે.  ૩૧ મે સાધારણ નીવડશે. (પન્નોતિનો ઉપાય, ન્યાયિક માર્ગ)


(૨) વૃષભ :- ખાનગી એવમ સરકારી શૈક્ષણિક એકમના જાતક માટે આ સપ્તાહ પણ સરેરાશ નીવડશે.   યાર્ન, કાપડ–ફેબ્રિકસ, રેડીમેડ ગારમેન્ટસના  ઔદ્યોગિક તેમજ વાણિજ્ય એકમ સાથે સંકળાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત તેમજ સાનુકૂળ નીવડશે.  આ સિવાયના તમામ કદના  ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત એવમ ધમાલિયું નીવડશે.  વ્યાપાર–વાણિજયના તમામ પ્રકારના એકમના જાતક માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે વ્યસ્ત એવમ સાનુકૂળ સપ્તાહ. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ માટે હળવું પ્રતિકૂળ અથવા સરેરાશ સપ્તાહ. મહિલા કર્મીઓ, નિવૃત્ત, ગૃહિણી, વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ પણ લાભકારી.  ૨૯ મે સરેરાશ નીવડશે.    


(૩) મિથુન :- જાહેર ક્ષેત્રની વ્યક્તિઓ તથા સેલેબલ વ્યક્તિઓ માટે  આ  સપ્તાહ બહુ દોડધામ વાળું જણાશે.  હેવી મશીનરીઝ અને તેના સ્પેર પાર્ટ્સ બનાવતા એકમના જાતક તથા મોટા ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ  હળવું લાભદાયક નીવડશે, સાથે ભાગદોડ વાળું નીવડશે. આ સિવાયના  અન્ય, ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર-વાણિજયના તમામ એકમના જાતક માટે આ સપ્તાહ હળવું સાનુકૂળ નીવડશે.   ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ તેમજ  સરકારી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું હળવું લાભકારી રહેશે. મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત,  તથા વિદ્યાર્થી  માટે આ સપ્તાહ પણ લાભકારક રહેશે.   ૨૬ તથા ૨૭ મે મધ્યમ રહેશે.


(૪) કર્ક :- વાયદા બજાર, શેર બજાર, સટ્ટાના જાતક માટે આ સપ્તાહ પણ લાભકર્તા નીવડશે.  સીઝનલ વ્યાપારીઓ તથા હર્બલ કન્ઝ્યુમર્સ પ્રોડક્ટ્સના એકમના તમામ જાતક માટે આ સપ્તાહ હળવું લાભકારી નીવડશે ઈલેક્ટ્રીકલ્સ રીલેટેડ ઉદ્યોગ ધંધાના એકમના જાતક માટે આ સપ્તાહ હળવું પ્રતિકૂળ અથવા સાધારણ રહેશે.  આ સિવાયના અન્ય, ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર- વાણિજ્ય એકમના જાતકો માટે આ સપ્તાહ પણ  હળવું લાભદાયક જણાશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે વ્યસ્ત તથા સાનુકૂળ સપ્તાહ. કુટુંબી જનો તથા મિત્ર વર્તુળ સાથે સુમેળ જણાશે. વિદ્યાર્થી, નિવૃત્ત, ગૃહિણી તથા મહિલા કર્મી માટે સાનુકૂળ સપ્તાહ. ૨૮ મે મધ્યમ નીવડશે.

(૫)  સિંહ :- ગુંદર, ગમ, રેઝિન/રાળ તથા ઓર્ગેનિક કલર્સ એવમ ટીમ્બર માર્ટ, પ્લાયવૂડ એવમ સનમાઈકા ઉત્પાદના જાતક માટે  આ સપ્તાહ હળવું લાભકારી નીવડશે. નાના ઉદ્યોગ, કુટિર- ગૃહ ઉદ્યોગના જાતક માટે લાભકારી સપ્તાહ. આ સિવાયના, અન્ય ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ  સાનુકૂળ જણાશે.  ગ્રેઈન & ગ્રોસરીઝના વ્યાપાર વણિજના એકમના જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે.  અન્ય વ્યાપારીઓ તેમજ નાના તથા છૂટક વ્યાપારી માટે આ સપ્તાહ બહુ લાભદાયી જણાશે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે વ્યસ્ત એવમ સાનુકૂળ સપ્તાહ. નિવૃત્ત, મહિલા કર્મી, ગૃહિણી માટે લાભદાયી સપ્તાહ.  ૩૧ મે સાધારણ જણાશે.


(૬) કન્યા :- સેલેબ્રીટી જાતકો માટે હજુ આ સપ્તાહ હળવું લાભકારી રહેશે. આ સપ્તાહે કોમોડીટી, શેર બજાર, અવૈધ સટ્ટા/જુગાર થી ખાસ સંભાળવું. બેંક તેમજ ફાઈનાન્સ કંપની જેવા એકમ સાથે જોડાયેલ જાતક માટે આ સપ્તાહ સરેરાશ ને સામાન્ય જણાશે. મોટા ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ ને વ્યસ્ત નીવડશે. નાના ઔદ્યોગિક એકમના જાતક માટે પ્રતિકૂળ સપ્તાહ. મોટા તેમજ જથ્થાબંધ  વ્યાપારના જાતકો માટે સરેરાશ સપ્તાહ.  નાના વ્યાપારી માટે લાભકારી સપ્તાહ. સરકારી કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકૂળ રહેશે.  નિવૃત્ત, વિદ્યાર્થી, મહિલાકર્મી, ગૃહિણી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે.  ૨૭ મે સાધારણ જણાશે.


(૭) તુલા :- ઈનોર્ગેનિક કેમિક્લ્સના જાતકો માટે આ સપ્તાહ ભાગદોડ વાળું રહેશે. કૃષિ, બાગ, વન્ય સંપદાના જાતકો માટે લાભકારી સપ્તાહ. તમામ ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ પણ  હળવું લાભકારી. વ્યાપાર વણિજ ક્ષેત્રે જથ્થાબંધ વ્યાપારના તમામ જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત ત્થા  સાનુકૂળ જણાશે.  અન્ય છૂટક તથા ફેરી વ્યાપારીઓ માટે સાનુકૂળ એવમ લાભકારી સપ્તાહ. સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભકારી રહેશે, સાથે બઢતીની સંભાવના, ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ અર્ધ-લાભકારી નીવડશે.  મધ્યમ વર્ગ માટે લાભદાયી સપ્તાહ. વિદ્યાર્થી, નિવૃત્ત, ગૃહિણી તથા મહિલા કર્મી માટે આ સપ્તાહ પણ લાભદાયક રહેશે. થશે.  ૨૯ મે મધ્યમ રહેશે.

(૮) વૃશ્ચિક :-  ધાતુ તથા અગ્નિ સંબંધિત ઔદ્યોગિક એકમ કે વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ અનેક સમસ્યા વાળું અથવા સંઘર્ષપૂર્ણ નીવડશે.  હેવી મશીનરી સંબંધિત ઔદ્યોગિક એકમ તથા અન્ય ઔદ્યોગિક એકમના જાતક માટે લાભદાયક સપ્તાહ.  તેમજ  જથ્થાબંધ વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે.  છૂટક, નાના વ્યાપારી માટે  આ સપ્તાહ હળવું લાભકારક નીવડશે. સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું સાનુકૂળ નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ ભાગ દોડવાળું તથા વ્યસ્ત નીવડશે.  ઉચ્ચાભ્યાસ કરતા વિદ્યાર્થી, નિવૃત્ત તથા ગૃહિણી, મહિલા કર્મી માટે  નિરાંત વાળું એવમ લાભકારી સપ્તાહ. ૨૮ ૨૯ મે સાધારણ જણાશે.


(૯) ધન :- લો & એન્ફોર્સમેંટના તમામ  વિભાગના કર્મચારીઓ  એવમ અધિકારીઓ માટે આ સપ્તાહ  દોડધામ વાળું, વ્યસ્ત છતાં લાભદાયક રહેશે.  ચાંદીના વ્યાપારી સમેત ઈમીટેશન તથા રીયલ જવેલરીઝ એકમનાં જાતકો માટે આ સપ્તાહ બહુ જ લાભદાયક નીવડશે. સેલેબ્રીટી, સેલેબલ જાતકો,  જાહેર ક્ષેત્રની વ્યક્તિઓ માટે આ સપ્તાહ લાભકારક  રહેશે.  તમામ ઔદ્યોગિક એકમના જાતકો તથા વ્યાપાર વણિજના જાતકો માટે આ સપ્તાહ રાબેતા મુજબ  નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારી માટે સાનુકૂળ સપ્તાહ. ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ અતિ વ્યસ્ત પરંતુ લાભકારી નીવડશે. નિવૃત્ત, ગૃહિણી, મહિલા-કર્મી તથા વિદ્યાર્થી માટે સાનુકૂળ સપ્તાહ.   ૩૦ મે મધ્યમ રહેશે.  

(૧૦) મકર :- દરેક પ્રકારના કાપડ, રેડીમેડ ગાર્મેંટ્સ તથા ફેશન એસેસરીઝ,  કોસ્મેટીક, ફોટોગ્રાફી, મોડેલીંગ સંબંધિત  તમામ નાના મોટા ઔદ્યોગિક એવમ સેવાકીય,વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ  હળવું લાભકારી તથા વ્યસ્ત નીવડશે. ઉદ્યોગ- ધંધા, વ્યવસાય હેતુ લાંબા પ્રવાસ થવાની શક્યતા. તમામ કદના ઔદ્યોગિક એકમના જાતક તેમજ  વ્યાપાર- વાણિજ્ય એકમના જાતક માટે આ  સપ્તાહ સાનુકૂળ એવમ વ્યસ્ત જણાશે.  સરકારી ક્ષેત્રના કર્મચારીઓ તેમજ  ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ હળવું લાભદાયક જણાશે.  વિદ્યાર્થી, ગૃહિણી, મહિલા કર્મી, તથા નિવૃત્ત માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે. ૨૫, ૨૬ મે  અર્ધ-સરેરાશ નીવડશે.  


(૧૧) કુંભ :- સરકારી ક્ષેત્રે, અલગ અલગ વિભાગના  કર્મચારીઓ  માટે આ સપ્તાહ  હળવા સંઘર્ષ વાળું તેમજ ચડાવ ઉતાર વાળું  રહેશે, સાથોસાથ બદલી  થવાના પણ સંયોગો.  નાના ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે, જ્યારે મોટા એકમના જાતકો માટે આ સપ્તાહ પણ ખર્ચાળ નીવડશે. મોટા વ્યાપાર -વાણિજ્યક  એકમના  જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે.  જથ્થાબંધ એવમ છૂટક વ્યાપાર તથા ફેરી કરતા વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ  બહુ લાભકારક નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ હળવું લાભદાયક નીવડશે. વિદ્યાર્થી, મહિલા કર્મી, ગૃહિણી, તથા નિવૃત્ત માટે આ સપ્તાહ આનંદમયી રહેશે.  ૨૭ મે  સામાન્ય રહેશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન.)


(
૧૨) મીન:- નવા ઉદ્યોગ ધંધા વ્યવસાય નાં પ્રારંભ માટે  આ સપ્તાહ  ખૂબ લાભકારક અને ભાગ્યશાળી નીવડશે.  નાના તથા ટૂંકા ગાળાના રોકાણ કર્તાઓ માટે લાભદાયક સપ્તાહ. લીગલ શેરબજારના જાતકો માટે લાભદાયક સપ્તાહ.તમામ કદના ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ પણ હળવું લાભકારક જણાશે. જથ્થાબંધ વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત અને  લાભકારી નીવડશે. છૂટક વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ  સાનુકૂળ નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ તેમજ સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ  લાભદાયક નીવડશે. વિદ્યાર્થી, નિવૃત્ત, ગૃહિણી તથા મહિલા કર્મી  માટે આ સપ્તાહ સાનુકૂળ  નીવડશે.   સામાન્ય રહેશે. (પન્નોતિનો ઉપાય અભ્યંગ સ્નાન)

પં.ડો. હિતેષ એ. મોઢા
જ્યોતિષ-વાસ્તુ તજજ્ઞ,
ત્રિપલ ગોલ્ડ મેડાલીસ્ટ, આર્ય ગૌરવ પુરસ્કાર વિભૂષિત
101 RD ચેમ્બર્સ છાયા ચોકી  
પોરબંદર ફોન. 09879499307 —https://wa.me/+919879499307
www.ishanastrovastu.in @  www.ishanastrovastu.blogspot.com

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
weekly horoscope Gujarati, rashifal, astrology Gujarat
Top Newsમનોરંજન
Big Boss 18: ચુમ અને કરણ વીર મેહરાના લીક થયેલા વીડિયોએ હલચલ મચાવી
Hotline News Hotline News December 27, 2024
અદાણી પાવરે નાણા વર્ષ 26ના બીજા ત્રિમાસિકના પરિણામો જાહેર કર્યા
સત્સંગ દરમિયાન નાસભાગમાં 50-60 લોકોના મોત, સ્થાનિક હોસ્પિટલમાં લાગ્યા મૃતદેહોના ઢગલા
14 શાળાના 3000 વિદ્યાર્થી સાથે અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત દિવસની ઉજવણી થઈ
સીરિયામાં ફસાયેલા ભારતીયો માટે કેન્દ્ર સરકાર બની “દેવદૂત”, જમ્મુ-કાશ્મીરના યાત્રાળુઓ પણ સુરક્ષિત
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

weekly horoscope Gujarati, rashifal, astrology Gujarat
Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
weekly horoscope Gujarati, rashifal, astrology Gujarat
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
weekly horoscope Gujarati, rashifal, astrology Gujarat
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?