By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    Rajnath Singh Bhuj visit, Bhuj Airbase news, સંરક્ષણ પ્રધાન ગુજરાત, Indian defence minister visit, Bhuj army base, Rajnath Singh soldiers meeting, Bhuj military news, Gujarat defence updates, Indian army news, ભુજ એરફોર્સ સ્ટેશન સમાચાર
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    Rajnath Singh Bhuj visit, Bhuj Airbase news, સંરક્ષણ પ્રધાન ગુજરાત, Indian defence minister visit, Bhuj army base, Rajnath Singh soldiers meeting, Bhuj military news, Gujarat defence updates, Indian army news, ભુજ એરફોર્સ સ્ટેશન સમાચાર
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    Rajnath Singh Bhuj visit, Bhuj Airbase news, સંરક્ષણ પ્રધાન ગુજરાત, Indian defence minister visit, Bhuj army base, Rajnath Singh soldiers meeting, Bhuj military news, Gujarat defence updates, Indian army news, ભુજ એરફોર્સ સ્ટેશન સમાચાર
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    Rajnath Singh Bhuj visit, Bhuj Airbase news, સંરક્ષણ પ્રધાન ગુજરાત, Indian defence minister visit, Bhuj army base, Rajnath Singh soldiers meeting, Bhuj military news, Gujarat defence updates, Indian army news, ભુજ એરફોર્સ સ્ટેશન સમાચાર
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    Rajnath Singh Bhuj visit, Bhuj Airbase news, સંરક્ષણ પ્રધાન ગુજરાત, Indian defence minister visit, Bhuj army base, Rajnath Singh soldiers meeting, Bhuj military news, Gujarat defence updates, Indian army news, ભુજ એરફોર્સ સ્ટેશન સમાચાર
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ભુજ : એરબેઝ ખાતે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સૈનિકોને મળ્યા
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > ભુજ : એરબેઝ ખાતે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સૈનિકોને મળ્યા
Top Newsભારત

ભુજ : એરબેઝ ખાતે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સૈનિકોને મળ્યા

Hotline News
Last updated: May 17, 2025 1:56 PM
Hotline News - Editor Published May 17, 2025
SHARE

રક્ષામંત્રી રાજનાથસિંહ આજે ગુજરાતમાં બે દિવસના પ્રવાસે આવ્યા છે. અહીં તેમણે ભુજના એરબેઝની મુલાકાત લીધી હતી, આ દરમિયાન તેમણે ભારત-પાકિસ્તાન સીમા ક્ષેત્રની પણ મુલાકાત લીધી હતી.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ભારત-પાકિસ્તાન વચ્ચે તનાવ-સંઘર્ષ દરમિયાન પાકિસ્તાનની સેનાએ ડ્રોનનો ઉપયોગ કરીને ભુજને નિશાન બનાવ્યું હતું. જો કે ભારતના સુરક્ષા દળોએ પાકિસ્તાનના ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવ્યા હતા.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ ઓપરેશન સિંદુરની સફળતા બાદ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે તાજેતરમાં આદમપુર સ્થિત એરબેઝની મુલાકાત લઈ સૈનિકોને સંબોધીત કર્યા હતા અને કડક અંદાજમાં પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે આતંકવાદ સામે ભારતની લક્ષ્મણ રેખા ખૂબ જ સ્પષ્ટ છે. હવે જો ફરીથી હુમલો કર્યો તો ભારત જવાબ આપશે.

આજે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ગુજરાતની યાત્રા દરમિયાન ભુજમાં એરબેઝ પર સૈનિકોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન રાજનાથસિંહે ભારત-પાકિસ્તાન સીમા ક્ષેત્રની પણ મુલાકાત લીધી હતી.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ દરમિયાન પાકિસ્તાનની સેનાએ ગુજરાતમાં ભુજને નિશાન બનાવ્યું હતું. પાકિસ્તાની સેનાએ ભુજ પર ડ્રોન હુમલાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. ભારતીય ડિફેન્સ સીસ્ટમે આકાશમાં જ પાકિસ્તાનના ડ્રોનને તોડી પાડયા હતા.

ભુજની મુલાકાત દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથે ક્ષેત્રમાં ભારતીય સશસ્ત્ર દળોની પરિચાલન તૈયારીઓનું મુલ્યાંકન કર્યું હતું. સંરક્ષણ મંત્રીએ આ તકે સૈનિકો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં સૈનિકો-સેનાના અધિકારીઓ હાજર હતા.

સંરક્ષણ મંત્રીની ભુજની યાત્રા પાકિસ્તાન અને તેના સહયોગીઓને એક સ્પષ્ટ સંદેશ આપે છે કે, ભારતીય એરબેઝ પર પાકિસ્તાની ડ્રોન હુમલાની કોઈ અસર નથી પડી. કારણ કે બધા જ આકાશમાં નષ્ટ કરી દેવાયા હતા. પાકિસ્તાનને ઘણું નુકશાન ઉઠાવવું પડયું હતું.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ગુજરાતમાં ગણેશોત્સવ પહેલા વાતાવરણ બગાડવાનો પ્રયાસ, વડોદરામાં ગણપતિની મૂર્તિ પર ઇંડા ફેંકાયા, ત્રણની ધરપકડ
Hotline News Hotline News August 28, 2025
ટ્રમ્પે પીએમ મોદીને સૌથી સુંદર વ્યક્તિ ગણાવ્યા… ટેરિફ ડીલ પર મોટી અપડેટ આપી
₹719 કરોડની છેતરપિંડી… ચીન અને દુબઈ મોકલ્યા પૈસા, ગુજરાત પોલીસ દ્વારા પર્દાફાશ
Devshayani Ekadashiથી ગુરુ પૂર્ણિમા સુધી, આ મોટા ઉપવાસ અને તહેવારો અષાઢ મહિનામાં આવશે
યુપી, મધ્યપ્રદેશ-રાજસ્થાન બાદ ગુજરાતમાં પણ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ટેક્સ ફ્રી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Rajnath Singh Bhuj visit, Bhuj Airbase news, સંરક્ષણ પ્રધાન ગુજરાત, Indian defence minister visit, Bhuj army base, Rajnath Singh soldiers meeting, Bhuj military news, Gujarat defence updates, Indian army news, ભુજ એરફોર્સ સ્ટેશન સમાચાર
Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Rajnath Singh Bhuj visit, Bhuj Airbase news, સંરક્ષણ પ્રધાન ગુજરાત, Indian defence minister visit, Bhuj army base, Rajnath Singh soldiers meeting, Bhuj military news, Gujarat defence updates, Indian army news, ભુજ એરફોર્સ સ્ટેશન સમાચાર
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
Rajnath Singh Bhuj visit, Bhuj Airbase news, સંરક્ષણ પ્રધાન ગુજરાત, Indian defence minister visit, Bhuj army base, Rajnath Singh soldiers meeting, Bhuj military news, Gujarat defence updates, Indian army news, ભુજ એરફોર્સ સ્ટેશન સમાચાર
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?