By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    Madrasah Maulana news, Pakistan connection, India police alert, Security news Gujarat, પાકિસ્તાન-અફઘાનિસ્તાન ગ્રુપ, Terrorism links India, Madrasah controversy Gujarat, Intelligence update
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    Madrasah Maulana news, Pakistan connection, India police alert, Security news Gujarat, પાકિસ્તાન-અફઘાનિસ્તાન ગ્રુપ, Terrorism links India, Madrasah controversy Gujarat, Intelligence update
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    Madrasah Maulana news, Pakistan connection, India police alert, Security news Gujarat, પાકિસ્તાન-અફઘાનિસ્તાન ગ્રુપ, Terrorism links India, Madrasah controversy Gujarat, Intelligence update
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    Madrasah Maulana news, Pakistan connection, India police alert, Security news Gujarat, પાકિસ્તાન-અફઘાનિસ્તાન ગ્રુપ, Terrorism links India, Madrasah controversy Gujarat, Intelligence update
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    Madrasah Maulana news, Pakistan connection, India police alert, Security news Gujarat, પાકિસ્તાન-અફઘાનિસ્તાન ગ્રુપ, Terrorism links India, Madrasah controversy Gujarat, Intelligence update
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: મદ્રેસાના મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન નીકળતા પોલીસ પણ ચૌકી, મોબાઈલમાં મળ્યા પાકિસ્તાન-અફઘાનિસ્તાનના ગૃપ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > મદ્રેસાના મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન નીકળતા પોલીસ પણ ચૌકી, મોબાઈલમાં મળ્યા પાકિસ્તાન-અફઘાનિસ્તાનના ગૃપ
Top Newsગુજરાત

મદ્રેસાના મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન નીકળતા પોલીસ પણ ચૌકી, મોબાઈલમાં મળ્યા પાકિસ્તાન-અફઘાનિસ્તાનના ગૃપ

Hotline News
Last updated: May 2, 2025 3:23 PM
Hotline News - Editor Published May 2, 2025
SHARE

ભારત પાકિસ્તાન યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે અમરેલી જિલ્લાના મદ્રેસાના મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન મળી આવતા પોલીસ પણ ચૌકી ગઈ હતી. જો કે ધારી પોલીસે જાણવાજોગ નોંધ કરી મૌલાનાની શંકાસ્પદ ગતિવિધિ સામે તપાસ શરૂ કરી છે.

પાકિસ્તાનની નાપાક હરકત બાદ હવે ગુજરાત પોલીસ શક્રિય થઈ ગઈ છે અને તપાસનો ધમધમાટ શરુ કર્યો છે, ત્યારે અમરેલીના મૌલાના મોહમદફઝલ અબ્દુલઅજીજ શેખના મૂળ રહેઠાણ અંગે કોઈ પુરાવા મળ્યા નથી. પરંતુ તેના મોબાઈલમાંથી “પાકિસ્તાન” અને “અફઘાનિસ્તાન”ના સોશ્યલ મીડિયામાં ગૃપ મળી આવતા પોલીસે કમરકસી છે.

તાબડતોડ સ્પેશ્યલ ઓપરેશન બ્રાન્ચ(SOG)ની ટીમ દ્વારા મૌલાનાનો મોબાઈલ કબ્જે લઈ તપાસ શરૂ કરવામાં આવી છે. મદ્રેશામાંથી ઝડપાયેલા આ શંકાસ્પદ મૌલાનાની પૂછપરછમાં અમદાવાદના જુહાપુરાનો રહેવાસી હોવાનું જણાવા મળ્યુ છે. જો કે તે કેટલા સમયથી અહીં રહેતો હતો અને અત્યાર સુધી અહીં કોણ કોણ આવતું હતું તેમજ પાકિસ્તાનમાં તેના કોની કોની સાથે સંપર્ક હતા? આ સમગ્ર બાબતોની હાલ પોલીસ દ્વારા યુદ્ધના ધોરણે તપાસ શરૂ કરવામાં આવી છે.  

You Might Also Like

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

#PAKISTANcrime storyGujarat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Madrasah Maulana news, Pakistan connection, India police alert, Security news Gujarat, પાકિસ્તાન-અફઘાનિસ્તાન ગ્રુપ, Terrorism links India, Madrasah controversy Gujarat, Intelligence update
PoliticsTop Newsરાજકારણ
કોણ છે બ્રિજરાજ સોલંકી? આ AAP નેતા, જેમના વીડિયોને 10 દિવસમાં 5 કરોડ વ્યૂઝ મળ્યા
Hotline News Hotline News October 25, 2025
ગુજરાતમાં ચોંકાવનારી ઘટના, નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્રનું મેનહોલમાં પડી જતાં મોત
સુરતની છે દિવા જૈમિન શાહ, જે અદાણી પરિવારની નાની વહુ બનશે
સંબંધીઓ કહેવા લાગ્યા હવે શક્ય નથી… જીવુબેને 70ની ઉંમરે માતા બની બધાના મોઢા બંધ કર્યા
ભીમે કરેલા Nirjala Ekadashi વ્રત પર કયું દાન કરશો તો થશે લાભ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Madrasah Maulana news, Pakistan connection, India police alert, Security news Gujarat, પાકિસ્તાન-અફઘાનિસ્તાન ગ્રુપ, Terrorism links India, Madrasah controversy Gujarat, Intelligence update
Top Newsગુજરાતભાવનગર

151 યુગલોના સમૂહ લગ્નમાં અરવિંદ કેજરીવાલ પહોંચ્યા, કોળી સમાજ સાથે સમર્થન વ્યક્ત કર્યું

Hotline News Hotline News February 23, 2026
Madrasah Maulana news, Pakistan connection, India police alert, Security news Gujarat, પાકિસ્તાન-અફઘાનિસ્તાન ગ્રુપ, Terrorism links India, Madrasah controversy Gujarat, Intelligence update
Top Newsઅમદાવાદગુજરાત

રસ્તા પર ઘેરી લીધો, દલીલ કરી અને પછી છરી વડે હુમલો કર્યો, એક સગીર સહિત બેની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
Madrasah Maulana news, Pakistan connection, India police alert, Security news Gujarat, પાકિસ્તાન-અફઘાનિસ્તાન ગ્રુપ, Terrorism links India, Madrasah controversy Gujarat, Intelligence update
Top Newsગુજરાતજૂનાગઢ

કીર્તિ પટેલની ફરી ધરપકડ, આ વખતે સંત ઈન્દ્રનીલ ભારતી સાથે ઝપાઝપી, જાણો સમગ્ર મામલો

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?