By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    Adani Power financial results Adani Q4 earnings FY25 performance Adani Adani Power profit and revenue Adani Power quarterly report Adani financial highlights Adani Power stock performance
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    Adani Power financial results Adani Q4 earnings FY25 performance Adani Adani Power profit and revenue Adani Power quarterly report Adani financial highlights Adani Power stock performance
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    Adani Power financial results Adani Q4 earnings FY25 performance Adani Adani Power profit and revenue Adani Power quarterly report Adani financial highlights Adani Power stock performance
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    Adani Power financial results Adani Q4 earnings FY25 performance Adani Adani Power profit and revenue Adani Power quarterly report Adani financial highlights Adani Power stock performance
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    Adani Power financial results Adani Q4 earnings FY25 performance Adani Adani Power profit and revenue Adani Power quarterly report Adani financial highlights Adani Power stock performance
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી પાવરે ચોથા ત્રિમાસિક અને નાણા વર્ષ-25ના પરિણામો જાહેર કર્યા
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > અદાણી પાવરે ચોથા ત્રિમાસિક અને નાણા વર્ષ-25ના પરિણામો જાહેર કર્યા
Top Newsબિઝનેસ

અદાણી પાવરે ચોથા ત્રિમાસિક અને નાણા વર્ષ-25ના પરિણામો જાહેર કર્યા

Hotline News
Last updated: May 1, 2025 9:52 AM
Hotline News - Editor Published May 1, 2025
SHARE

અદાણી પોર્ટફોલિઓની કંપની અદાણી પાવર લિ.એ ૩૧ માર્ચ-૨૦૨૫ના રોજ પૂરાથયેલા નાણાકીય વર્ષ-૨૫ના અંતિમ ત્રિમાસિક અને પૂરા વર્ષના પરિણામોની આજે જાહેરાત કરી છે. તે મુજબ નાણાકીય વર્ષ 25 માં 102 અબજ યુનિટ વીજ ઉત્પાદન કર્યું છે.આ સમયગાળા દરમિયાન કર બાદનો નફો સતત 21.4% વધીને રૂ. 13,926 કરોડ થયો છે જ્યારે એબિડ્ટા 14.8% વધીને રૂ. 21,575 કરોડ રહ્યો છે. વર્ષ દરમિયાન આવક 10.8% વધીને રૂ.56,473 કરોડ થઇ છે.

અદાણી પાવર લિ.ના સીઈઓ શ્રી એસ બી ખ્યાલિયાએ પરિણામો અંગે ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે અદાણી પોર્ટફોલિયો કંપનીઓની તાકાત અને સ્થિતિસ્થાપકતા દર્શાવતા અદાણી પાવરે નાણાકીય વર્ષ 2024-25માં સતત શ્રેષ્ઠ કામગીરી અને નાણાકીય પ્રદર્શન કર્યું છે. લાંબા ગાળે શ્રેષ્ઠ વળતર આપવાનું ચાલુ રાખવા માટે વ્યવસાયિક ભાવિને તૈયાર કરવા માટે અમે અમારી કુશળતાનો ઉપયોગ કરી રહ્યા છીએ. ટકાઉપણું પ્રત્યેની અમારી અવિરત પ્રતિબદ્ધતાએ અમોને અનેક ગણતરીઓ પર વિશ્વના શ્રેષ્ઠ થર્મલ પાવર ઉત્પાદકોમાં સ્થાન આપ્યું છે, એમ તેમણે કહ્યું હતું.

નાણાકીય વર્ષ 24 માં 85.5 અબજ યુનિટમાં 19.5% વધારા સાથે નાણાકીય વર્ષ 25 માં 102.2 અબજ યુનિટ વીજ ઉત્પાદન થયું છે. વીજળીની મજબૂત માંગ અને ઉત્તમ કાર્યશૈલીના કારણે એકીકૃત વીજ વેચાણ નાણાકીય વર્ષ 24 માં 79.4 અબજ યુનિટમાં 20.7% વધારા સાથે નાણા વર્ષ-૨૫માં 95.9 અબજ યુનિટ થયું છે. જ્યારે

એકીકૃત સતત કુલ આવક નાણાકીય વર્ષ-24માં રુ.50,960 કરોડની તુલનાએ નાણાકીય વર્ષ 25 માં 10.8% વધીનેરુ.56,473 કરોડ થઇ છે. મુખ્યત્વે ઉંચી આવક અને બળતણના ઓછા ભાવને કારણે.નાણાકીય વર્ષ 25ના અંતે એકીકૃત એબિડ્ટા 14.8% ઉંચો રહેવા સાથે રૂ.21,575 કરોડ રહ્યો છે. નાણાકીય વર્ષ 24 માં એબિડ્ટા રુ.18,789 કરોડ હતો.

નાણાકીય વર્ષ 25ના અંતે સુધરેલ EBITDA અને નીચા નાણાં ખર્ચને કારણે કર પહેલાંનો એકીકૃત નફો 21.4% વધી રૂ.13,926 કરોડ જે નાણાકીય વર્ષ-24 માં રુ.11,470 કરોડ હતો. વધતી જતી વીજળીની માંગ અને ઉંચી ઓપરેટિંગ ક્ષમતાના કારણે નાણાકીય વર્ષ- 25ના આખરી ત્રિમાસમાં એકીકૃત વીજળીના વેચાણના વોલ્યુમમાં 18.9% વધારા સાથે 26.4 અબજ યુનિટ થયું હતું જે નાણા વર્ષ-24 ના સમાન ગાળામાં 22.2 અબજ યુનિટ હતું.

મુખ્યત્વે ઉચ્ચ વોલ્યુમ અને નીચા ટેરિફના કારણે નાણા વર્ષ- 25ના આખરી ત્રિમાસમાં એકીકૃત કુલ આવક 5.3% વધીને રૂ.14,522 કરોડ થઇ હતી. જે નાણા વર્ષ-24ના સમાન સમયમાં 13,787 કરોડ હતી. માંગમાં ધીમી વૃદ્ધિ અને નીચલા વેપારી ટેરિફ ઉપરાંત તાજેતરના હસ્તાંતરણના વધારાના ઓપરેટિંગ ખર્ચને કારણે નાણાકીય વર્ષ-25ના આખરી કવાર્ટરમાં એકીકૃત એબિડ્ટા રૂ.5,098 કરોડ હતો જે આ પહેલાના નાણાકીય વર્ષના સમાનગાળામાં રૂ.5,273 કરોડ હતો. નાણા વર્ષ-25ના છેલ્લા ક્વાર્ટરમાં માંગમાં ધીમી વૃદ્ધિ અને નીચલા વેપારી ટેરિફ ઉપરાંત નવા હસ્તાંતરણ અને ઉચ્ચ અવમૂલ્યનને કારણે કર પહેલાનો એકીકૃત નફો રૂ.3,248 કરોડ હતો જે અગાઉના નાણા વર્ષના સમાન ગાળામાં રૂ. 3,464 કરોડ હતો.

##AdaniPower #Q4Results2025 #FY25Results #FinancialResults #AdaniGroup #PowerSectorIndia #StockMarketNews #AdaniEarnings #QuarterlyResults #EnergySectorUpdates
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
યુધ્‍ધનું કાઉન્‍ટડાઉન શરૂ!! સમગ્ર વિશ્‍વ અધ્‍ધરશ્‍વાસે
Hotline News Hotline News April 30, 2025
ગ્રીન એનર્જીમાં ગ્લોબલ લીડર બનવા ‘અદાણી મુંદ્રા ક્લસ્ટર’ની કવાયત્         
ઇન્ડિયન પિકલબોલ લીગની ઉદ્ઘાટકીય સીઝન માટે અદાણી સમૂહ પાવર્ડ બાય પાર્ટનર તરીકે જોડાયો
Mahakumbh 2025માં મુસ્લિમ દીકરીનું તિલક, મુંબઈથી મહાકુંભ પહોચી, કોણ છે શબનમ શેખ?
અમેરિકાના કારણે શેરબજારમાં ગભરાટ ફેલાયો, સેન્સેક્સ 800 પોઈન્ટ તૂટ્યો
- Advertisement -
Ad imageAd image
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?