By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    અદાણી ટોટલ ગેસ, નાણાકીય પરિણામો, ત્રિમાસિક અહેવાલ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    અદાણી ટોટલ ગેસ, નાણાકીય પરિણામો, ત્રિમાસિક અહેવાલ
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    અદાણી ટોટલ ગેસ, નાણાકીય પરિણામો, ત્રિમાસિક અહેવાલ
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    અદાણી ટોટલ ગેસ, નાણાકીય પરિણામો, ત્રિમાસિક અહેવાલ
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    અદાણી ટોટલ ગેસ, નાણાકીય પરિણામો, ત્રિમાસિક અહેવાલ
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી ટોટલ ગેસના છેલ્લા ત્રિમાસિક અને નાણાકીય વર્ષ-25ના પરિણામો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > અદાણી ટોટલ ગેસના છેલ્લા ત્રિમાસિક અને નાણાકીય વર્ષ-25ના પરિણામો
Top Newsપ્રેસ રિલીઝ

અદાણી ટોટલ ગેસના છેલ્લા ત્રિમાસિક અને નાણાકીય વર્ષ-25ના પરિણામો

Hotline News
Last updated: April 29, 2025 9:58 AM
Hotline News - Editor Published April 29, 2025
SHARE

CNG નેટવર્ક વધીને 647 સ્ટેશન

PNG જોડાણો વધીને 9.63 લાખ ઘરોને સ્પર્શ્યો

26 રાજ્ય/કેન્દ્ર શાષિત પ્રદેશમાં 3,401 ઇવી ચાર્જિંગ પોઇન્ટ ઉભા કર્યા

ઓર્ગેનિક મેન્યુરના વેચાણ માટે “હરિટ અમૃત” બ્રાન્ડ શરૂ કરાઈ

ચોથા ક્વાર્ટરમાં એબિડ્ટા રુ.274 કરોડ રહ્યો

ભારતની અગ્રણી ઉર્જા સંક્રમણ કંપની અદાણી ટોટલ ગેસ (એટીજીએલ)એ વ્યાપક માળખાકીય વિકાસ દ્વારા ભારતના એનર્જી લેન્ડસ્કેપમાં પરિવર્તન લાવવાના તેના લક્ષ્ય તરફનું પ્રયાણ ચાલુ રાખ્યાની પ્રતીતી કરાવતા તેના કામકાજ, આંતરમળખાકીય અને નાણાકીય કામગીરીના 31 માર્ચ 2025 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર અને વર્ષ માટેના પરિણામોની આજે જાહેર કર્યા છે.

કંપનીના એક્ઝીકયુટિવ ડાયરેક્ટર અને સી.ઇ.ઓ. સુરેશ પી. મંગલાણીએ જણાવ્યું હતું કે મહત્તમ નાગરિકો સુધી પી.એન.જી. અને સી.એન.જી.ની પહોંચ વધારવા માટે કંપનીએ વર્ષ દરમિયાન કરેલા અથાક પ્રયાસોના કારણે અદાણી ટોટાલ ગેસએ હવે  1 મિલિયન પી.એન.જી. ગ્રાહકો અને 647 સીએનજી સ્ટેશનોની નજીક સીજીડીમાં તેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તાર્યું છે. એટીજીએલએ વાર્ષિક ધોરણે વોલ્યુમમાં 15%ના વધારા સાથે મજબૂત કામકાજ અને આંતરમાળખાના વિકાસની ગતિ જાળવી રાખી છે,  ઘરેલું ગેસ ફાળવણી પર સીજીડી ક્ષેત્ર દ્વારા પડકારોનો સામનો કરવો પડ્યો હોવા છતાં ડિજિટલાઇઝેશન દ્વારા સમર્થિત ઓપરેશન્સ એક્સેલન્સએ રુ.1,167 કરોડનો એબિડ્ટા જાળવવામાં ફાળો આપ્યો છે.

તદુપરાંત, અદાણી ટોટાલ ગેસએ તેના નવા ટકાઉ વ્યવસાયોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.  ઇ-મોબિલીટી ક્ષેત્રે સ્થાપિત કરવામાં આવેલા 3,401 ચાર્જિંગ પોઇન્ટ પૈકી 2,338 ઇવી ચાર્જિંગ પોઇન્ટનો ભરપૂૂર ઉપયોગ થયો છે. ઇ-મોબિલીટી ક્ષેત્રે સ્થાપિત કરવામાં આવેલા 3,401 ચાર્જિંગ પોઇન્ટ પૈકી 2,338 ઇવી ચાર્જિંગ પોઇન્ટનો ભરપૂર ઉપયોગ થયો છે. બાયોમાસમાં બરસાના પ્લાન્ટમાં સીબીજીના ઉત્પાદનને સ્થિર કરવા ઉપરાંત કંપનીએ ઓર્ગેનિક ખાતરના વેચાણ માટે બ્રાન્ડ “હરિત અમૃત” શરૂ કર્યું છે. અમે તિરૂપપુરમાં અમારું પ્રથમ એલએનજી સ્ટેશન શરૂ કર્યું છે.

       નાણાકીય વર્ષ-૨૫ના છેલ્લા ક્વાર્ટર દરમિયાન ૩૪ ભાગોલિક ક્ષેત્રોમાં 647 CNG સ્ટેશનનું નેટવર્ક સ્થાપવામાં આવ્યું છે અને ૯.૬૦ લાખથી વધુ ઘરોને પી.એન.જી.ગેસના જોડાણથી આવરી લેવામાં આવ્યા છે. વાર્ષિક ધોરણે CNG વોલ્યુમમાં 18%નો વધારો થયો છે.નવા PNG જોડાણો ઉમેરાતા આ વોલ્યુમમાં વાર્ષિક ધોરણે 5%નો વધારો થયો છે. વાર્ષિક ધોરણે સમગ્ર વોલ્યુમમાં 13%નો વધારો થયો છે.

          મુખ્યત્વે સી.એન.જી. સેગમેન્ટમાં ઉચ્ચ વોલ્યુમના કારણે કામગીરીમાંથી આવક 12% વધી છે. વોલ્યુમ ઉપરાંત સી.એન.જી. ક્ષેત્રમાં એપીએમ ગેસની ઓછી ફાળવણી અને ગેસના ઉંચા ભાવમાં તબદિલીના કારણે  કુદરતી ગેસની કિંમતમાં 15%નો વધારો થયો છે. જ્યારે ડી-પીએનજી સેગમેન્ટમાં ફાળવણી 105%ના દરે ચાલુ રહી છે. સીએનજી ક્ષેત્રમાં ક્વાર્ટર દરમિયાન  એપીએમની ફાળવણી 49%હતી, 

એટીજીએલએ વોલ્યુમ વૃદ્ધિની ખાતરી આપતી વેળા એપીએમ ગેસને અન્ય સ્રોતો સાથે બદલવાને કારણે ગેસના ઉંચા મૂલ્ય ખર્ચને પસાર કરવા માટે કેલિબ્રેટેડ અભિગમ અપનાવ્યો છે.

          પરિણામે, વોલ્યુમની વૃદ્ધિને કારણે એપીએમ ગેસની ઓછી ફાળવણી હોવા છતાં નાણાકીય વર્ષ- 25માં એબિડ્ટા નજીવા પ્રમાણમાં વધ્યો છે.

માધ્યમોની વિશેષ જાણકારી માટે સંપર્ક: [email protected]

You Might Also Like

અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આયોજિત નેત્ર શિબિરમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની તપાસ થઈ

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

#IndiaAdanihotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
શું લોહિયાળ વરુ ફરી પાછું ફર્યું, બહરાઈચમાં જંગલી પ્રાણીઓના પોસ્ટર કેમ લગાવવામાં આવ્યા? લોકો પોતાના ઘરોમાં કેદ
Hotline News Hotline News September 3, 2025
ફિલ્મી સિતારાનો લોકસભા ચૂંટણીમાં સ્કોર 7/11
ગુજરાતમાં કેજરીવાલનું મિશન અને બિહારમાં પ્રશાંત કિશોરનું મિશન એક જેવું જ!
“સમાન તકો આપવામાં આવે તો મહિલાઓ પુરુષો જેટલું જ અથવા તેના કરતા વધુ સારું પ્રદર્શન કરે છે…”
અહો આશ્ચર્યમ્! જમ્મુ-કાશ્મીરમાં મુસ્લિમના ઘરમાં ખોદકામ કરતી વખતે મળી આવી શિવલિંગ – વૈષ્ણોદેવીની મૂર્તિ!
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અદાણી ટોટલ ગેસ, નાણાકીય પરિણામો, ત્રિમાસિક અહેવાલ
Top Newsગુજરાતરાજકોટ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

Hotline News Hotline News February 23, 2026
અદાણી ટોટલ ગેસ, નાણાકીય પરિણામો, ત્રિમાસિક અહેવાલ
Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
અદાણી ટોટલ ગેસ, નાણાકીય પરિણામો, ત્રિમાસિક અહેવાલ
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?