By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    કાશ્મીર, પર્યટન, સ્થળો, તાજેતરના સમાચાર
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    કાશ્મીર, પર્યટન, સ્થળો, તાજેતરના સમાચાર
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    કાશ્મીર, પર્યટન, સ્થળો, તાજેતરના સમાચાર
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    કાશ્મીર, પર્યટન, સ્થળો, તાજેતરના સમાચાર
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    કાશ્મીર, પર્યટન, સ્થળો, તાજેતરના સમાચાર
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: કાશ્મીરના લોકપ્રિય પર્યટન સ્થળો સૂમસામ થઈ ગયા
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > કાશ્મીરના લોકપ્રિય પર્યટન સ્થળો સૂમસામ થઈ ગયા
Top Newsભારત

કાશ્મીરના લોકપ્રિય પર્યટન સ્થળો સૂમસામ થઈ ગયા

90% હોટેલ બુકિંગ રદ : જમ્મુ અને કાશ્મીરના લોકપ્રિય હિલ રિસોર્ટ ઉજ્જડ : પટનીટોપ, નટ્ટાટોપ અને સનાસરમાં પ્રવાસન ઉદ્યોગને ભારે નુકસાન

Hotline News
Last updated: April 28, 2025 2:42 PM
Hotline News - Editor Published April 28, 2025
SHARE

જમ્‍મુ-કાશ્‍મીર માટે પ્રવાસન એની જીવાદોરી સમાન છે. આ રાજ્‍યના લાખો પરિવારોનાં ઘરનો ચૂલો પ્રવાસનથી થનારી આવકથી ચાલે છે, પરંતુ પહલગામ આતંકવાદી હુમલા બાદ પ્રવાસનના બિઝનેસ પર જબરદસ્‍ત ફટકો પડ્‍યો છે. જમ્‍મુ-કાશ્‍મીરના પૉપ્‍યુલર હિલ રિસૉર્ટ્‍સ વેરાન નજરે આવી રહ્યા છે. પટનીટૉપ, નત્‍થાટૉપ અને સનાસરમાં પ્રવાસન વ્‍યવસાયને ભારે નુકસાન થયું છે. જમ્‍મુ અને કાશ્‍મીરમાં હાલ એપ્રિલ, મે-જૂનના સમયે પ્રવાસીઓ ઊમટી પડતા હોય છે. અહીં પ્રવાસીઓને હોટેલમાં રહેવામાં મદદ કરવા, મુસાફરી કરવા, ફરવા અને ખરીદી કરવા લઈ જવા જેવી પ્રવળત્તિં કરી સારી કમાણી કરે છે.

સ્‍થાનિક હોટેલ સંચાલક અનુસાર પહલગામ હુમલા બાદ હોટેલોમાં હાજર તમામ મહેમાન તાત્‍કાલિક પોતાના ઘરે પરત ફર્યા અને તેમને મળેલાં તમામ બુકિંગ કૅન્‍સલ થઈ ગયાં. એક અંદાજ પ્રમાણે અહીંની હોટેલોનું ૯૦ ટકા બુકિંગ કૅન્‍સલ થઈ ગયું છે અને પર્યટન સ્‍થળો સૂમસામ થઈ ગયાં છે. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી એવી આશંકા સેવાઈ રહી હતી કે સહેલાણીઓ કાશ્‍મીરને અનસેફ ગણીને ત્‍યાંથી પલાયન થવા લાગશે, પરંતુ પાંચ જ દિવસ પછી અનેક ટૂરિસ્‍ટ-સ્‍થળોએ ફરીથી એટલા જ ટૂરિસ્‍ટો જોવા મળ્‍યા હતા. ગઈ કાલે દલ લેકમાં શિકારાની રાઇડ માણવા માટે સહેલાણીઓનો જબરો ધસારો હતો.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#Indiahotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
કૈલાશ માનસરોવર સુધી સીધો રસ્તો કેન્દ્ર સરકાર બનાવશે: નેપાળ બાયપાસ થશે : નીતિન ગડકરી
Hotline News Hotline News March 31, 2025
ખેસારી લાલ યાદવની પત્નીએ છપરા બેઠક પરથી રાજકીય પદાર્પણ કર્યું, સારણમાં 3 મહિલા ઉમેદવારોને RJDની ટિકિટ મળી
શું રવિ શાસ્ત્રી બનશે ઈંગ્લેન્ડના મુખ્ય કોચ? એશિઝ હાર્યા બાદ મેક્કુલમને હટાવવાની માંગ વધી, ચર્ચામાં આ પૂર્વ ક્રિકેટરનું નિવેદન
‘દેશે બદલો લેવો પડશે’, NSA અજીત ડોભાલે કેમ કહ્યું આવું? કહ્યું- અમે કોઈનું મંદિર તોડ્યું નથી
“કામ અને જીવનમાં સંતુલન ત્યારે જ આવે જ્યારે મનગમતી પ્રવૃત્તિ કરતા હોવ”: ગૌતમ અદાણીએ આપ્યો અમૂલ્ય મંત્ર
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

કાશ્મીર, પર્યટન, સ્થળો, તાજેતરના સમાચાર
Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
કાશ્મીર, પર્યટન, સ્થળો, તાજેતરના સમાચાર
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
કાશ્મીર, પર્યટન, સ્થળો, તાજેતરના સમાચાર
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?