By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    Mann Ki Baat, Sachet App, PM Modi mobile alert
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    Mann Ki Baat, Sachet App, PM Modi mobile alert
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    Mann Ki Baat, Sachet App, PM Modi mobile alert
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    Mann Ki Baat, Sachet App, PM Modi mobile alert
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    Mann Ki Baat, Sachet App, PM Modi mobile alert
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ‘મન કી બાત’ માં, પીએમ મોદીએ લોકોને તેમના મોબાઇલ પર ‘સચેત’ એપ ડાઉનલોડ કરવા વિનંતી કરી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > ‘મન કી બાત’ માં, પીએમ મોદીએ લોકોને તેમના મોબાઇલ પર ‘સચેત’ એપ ડાઉનલોડ કરવા વિનંતી કરી
Top Newsભારત

‘મન કી બાત’ માં, પીએમ મોદીએ લોકોને તેમના મોબાઇલ પર ‘સચેત’ એપ ડાઉનલોડ કરવા વિનંતી કરી

આ એપ લોકોને કુદરતી આફતો - પૂર, ચક્રવાત, ભૂસ્ખલન વગેરે વિશે ચેતવણી આપે છે.

Hotline News
Last updated: April 28, 2025 12:42 PM
Hotline News - Editor Published April 28, 2025
SHARE

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે તેમના માસિક રેડિયો કાર્યક્રમ ’મન કી બાત’માં દેશવાસીઓને નેશનલ ડિઝેસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) દ્વારા તૈયાર કરવામાં આવેલી સચેત મોબાઇલ ઍપ્લિકેશનને તેમના સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરવાની વિનંતી કરી હતી. આ ઍપ કુદરતી આફતો જેવી કે પૂર, વાવાઝોડું અને ભૂસ્ખલન વિશે ઍડવાન્સમાં જાણકારી આપે છે અને લોકોને અલર્ટ કરે છે.

આ મુદ્દે વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ‘કોઈ પણ કુદરતી આફત વખતે આ ઍપ અલર્ટ આપે છે. એ ઍપ તમારા મોબાઇલ ફોનમાં ડાઉનલોડ કરવાથી તમે કોઈ કુદરતી આફતમાંથી બચી શકો છે અને તેથી એનું નામ સચેત રાખવામાં આવ્યું છે.

પૂર, વાવાઝોડું, ભૂસ્ખલન, સુનામી, જંગલમાં આગ, બરફનું તોફાન, તોફાન, ચક્રવાત કે વીજળી પડવાની ઘટના હોય; દરેક બાબતે એ તમને અલર્ટ આપશે. આ ઍપ દ્વારા તમને હવામાન ખાતા તરફથી અપડેટ મળતી રહેશે. તમારી સ્થાનિક ભાષામાં આ માહિતી મોબાઇલમાં મળશે.’

આ સંદર્ભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ’આ ઍપ NDMA દ્વારા તૈયાર કરવામાં આવી છે અને એ મોબાઇલ યુઝર્સને તેમના લોકેશનના આધારે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS)થી રિયલ ટાઇમમાં કોઈ પણ કુદરતી આફતની જાણકારી આપે છે અને અલર્ટ કરે છે. આનાથી સાવ આસાન રીતે હવામાન ખાતાનું લેટેસ્ટ અપડેટ જાણી શકાય છે.’

યુઝર જે સ્થાન પર હોય ત્યાં કુદરતી આફતની સ્થિતિ કેવી છે અને યુઝરે ત્યાં રહેવું જોઈએ કે નહીં, તેણે શું કરવું જોઈએ એની જાણકારી આ એપમાં આપવામાં આવે છે. આ ઍપને હીટવેવ, ધરતીકંપ, પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડા જેવી કુદરતી આફતો વખતે લોકોને અલર્ટ કરવા માટે તૈયાર કરવામાં આવી છે.

આવી કોઈ પણ સ્થિતિ જણાય તો ઍપ એલર્ટ મોકલે છે. એમાં હવાની ગતિ, વરસાદનો અંદાજ, યૂઝર જ્યાં છે એનું તાપમાન એ પણ જાણકારી મળે છે. એમાં અંગ્રેજી અને હિન્દી ઉપરાંત 12 ભાષાનો સપોર્ટ મળી રહ્યો છે. એન્ડ્રોઇડ અને ઍપલ ફોન યુઝર્સ આ ઍપ તેમના ફોનમાં ડાઉનલોડ કરી શકે છે.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#Indiahotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Mann Ki Baat, Sachet App, PM Modi mobile alert
સુરત
વિવાદનું બીજુ નામ નવી સિવિલ હોસ્પિટલમાં બાળકને લઈ રઝળતો પરિવાર
Hotline News Hotline News July 25, 2024
50 લોકો સાથેનું એક પેસેન્જર વિમાન ગુમ, રશિયામાં ચીનની સરહદ નજીક રડારથી અચાનક ગાયબ
‘બાહુબલી: ધ એપિક’ ને બમ્પર એડવાન્સ બુકિંગ મળ્યું, શુક્રવારે સિનેમાઘરોમાં 5 નવી હિન્દી રિલીઝ, જેમાં ‘ધ તાજ સ્ટોરી’નો પણ સમાવેશ
બ્રાન્ડેડ મીઠાઈઓ, ખાદ્ય ઉત્પાદનો અને કપડાં બધું સસ્તું થશે… આવતા અઠવાડિયે મોટો નિર્ણય!
સાવધાન! શું તમે પણ ‘કેલ્શિયમ કાર્બાઈડ’ વડે પકાવેલા કેળા ખાઓ છો? આ 5 રીતે ઓળખો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Mann Ki Baat, Sachet App, PM Modi mobile alert
Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Mann Ki Baat, Sachet App, PM Modi mobile alert
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
Mann Ki Baat, Sachet App, PM Modi mobile alert
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?