By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    બુલેટ બાબા મંદિર, બાઇક પૂજા, ધર્મ, પ્રથા
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    બુલેટ બાબા મંદિર, બાઇક પૂજા, ધર્મ, પ્રથા
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    બુલેટ બાબા મંદિર, બાઇક પૂજા, ધર્મ, પ્રથા
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    બુલેટ બાબા મંદિર, બાઇક પૂજા, ધર્મ, પ્રથા
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    બુલેટ બાબા મંદિર, બાઇક પૂજા, ધર્મ, પ્રથા
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: બુલેટ બાબા મંદિર : અહીં બાઇકને ભગવાનની જેમ પૂજવામાં આવે છે! દારૂ અને સિગારેટ ચઢાવવાથી ભક્તોની ઇચ્છા પૂર્ણ થાય છે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > બુલેટ બાબા મંદિર : અહીં બાઇકને ભગવાનની જેમ પૂજવામાં આવે છે! દારૂ અને સિગારેટ ચઢાવવાથી ભક્તોની ઇચ્છા પૂર્ણ થાય છે
Top Newsઓફ-બીટ

બુલેટ બાબા મંદિર : અહીં બાઇકને ભગવાનની જેમ પૂજવામાં આવે છે! દારૂ અને સિગારેટ ચઢાવવાથી ભક્તોની ઇચ્છા પૂર્ણ થાય છે

શું તમે ક્યારેય મોટરસાઇકલને ભગવાન તરીકે પૂજવામાં આવતી હોય તેવું સાંભળ્યું છે? શ્રી ઓમ બન્ના મંદિર, જેને બુલેટ બાબા મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે રાજસ્થાનના જોધપુર નજીક આવેલું છે.

Hotline News
Last updated: April 28, 2025 1:23 PM
Hotline News - Editor Published April 28, 2025
SHARE

શું તમે ક્‍યારેય કોઈ મોટરસાઈકલની ભગવાનની જેમ પૂજા કરાતી હોય એવું સાંભળ્‍યું છે? રાજસ્‍થાનના જોધપુર પાસે આવેલા શ્રી ઓમ બન્ના મંદિર, જેને બુલેટ બાબાના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ અનોખા મંદિરમાં રોયલ એનફિલ્‍ડ બુલેટની પૂજા કરવામાં આવે છે. આ મંદિર એનએચ ૬૨ જોધપુર-પાલી હાઈવે પર આવેલું છે. જોધપુરથી આ મંદિર સુધી પહોંચવા માટે એક કલાકનો સમય લાગે છે.

રાજસ્‍થાનના જોધપુરથી આશરે ૫૦ કિલોમીટર દૂર એક અનોખું મંદિર આવેલું છે. આ મંદિર ઓમ બન્નાના નામથી ઓળખવામાં આવે છે. જે ઠાકુર જોગ સિંહ રાઠોડનો દીકરો હતો. વર્ષ ૧૯૮૮માં ૨ ડિસેમ્‍બરે રાતે ૧૦ વાગ્‍યે, ઓમ બન્ના પોતાની રોયલ એનફિલ્‍ડ બુલેટ બાઈક પર સવાર થઈને જઈ રહયા હતા. તેની સાથે એક મિત્ર પણ હતો, જે પાછળ બેઠો હતો. રોડ પર બાઈકનું સંતુલન બગડતા એક ઝાડ સાથે અથડાયું જેમાં ઓમ બન્નાનું ઘટના સ્‍થળે જ મોત થઈ ગયું.

પછીની સવારે પોલીસ તપાસ માટે બુલેટને પોતાને સાથે લઈ ગઈ. પરંતુ આશ્‍ચર્યની વાત એ હતી કે બાઈક રાતે પોતાના અકસ્‍માત સ્‍થળે પહોંચી જતી હતી. પોલીસ ફરી પોલીસ સ્‍ટેશને લઈ આવી તેને લોક કરી દીધી. પરંતુ બાઈક પાછી તે જ દુર્ઘટના સ્‍થળે પહોંચી ગઈ.

ઓમ બન્નાના પિતા અને ગામના લોકોએ દુર્ઘટના સ્‍થળે એક મંદિરનું નિર્માણ કરાવ્‍યું હતું, જ્‍યાં બુલેટ બાઈકને એક કાચના બોક્‍સમાં રાખવામાં આવ્‍યું છે. પાસે ઓમ બન્નાની એક તસવીર રાખવામાં આવી છે અને એક ચબૂતરો પણ બનાવવામાં આવ્‍યો છે. જેને હવે લોકો બુલેટ બાબાના મંદિર તરીકે ઓળખે છે. મંદિર પાસે એક ઝાડ પર લાલ દોરા, બંગડીઓ, ફૂલ અને અગરબત્તી બાંધવામાં આવે છે. બાઈકને કાચના બોક્‍સમાં રાખવામાં આવ્‍યું છે અને તેને માળાઓથી શણગારવામાં આવ્‍યું છે. પાસે ઓમ બન્નાની મોટી તસવીર પણ લગાવવામાં આવી છે. લોકોનું માનવું છે કે, ઓમ બન્નાની આત્‍મા હજુ પણ ત્‍યાં હાજર છે. અહીં આવનાર લોકોએ પોતાની સાથે ઘટેલી કેટલીક ઘટનાઓ શેર કરી છે.

અહીંથી પસાર થનાર લોકો પોતાની મુસાફરીની સુરક્ષા માટે બુલેટ બાબા પાસે આશીર્વાદ લે છે. કેટલાક લોકો બાઈકનું હોર્ન વગાડીને નમન કરે છે. અહીં ભક્‍તો બુલેટને દારૂ અને સિગારેટ પણ ચડાવે છે. એવી માન્‍યતા છે કે, તેનાથી તેઓની મનોકામના પૂર્ણ થાય છે.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
બુલેટ બાબા મંદિર, બાઇક પૂજા, ધર્મ, પ્રથા
Top Newsભારત
આ અકસ્માત દુઃખદ છે, હાથરસ અકસ્માતના પીડિતોના ઘરે પહોંચ્યા રાહુલ ગાંધી
Hotline News Hotline News July 5, 2024
અતુલ સુભાષે ડોનાલ્ડ ટ્રમ્પ અને એલોન મસ્ક પાસે માંગી હતી મદદ
નવા લુકમાં દેખાયા IITbaba, ભગવા વસ્ત્રો છોડીને શર્ટ-પેન્ટમાં જોવા મળ્યા, Video વાયરલ થયો
ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા પાકિસ્તાની નાગરિકને BSFએ પકડી પાડ્યો
જો આ પાકિસ્તાની ફિલ્મ રિલિઝ થાય તો જોવા જેવી થશે : રાજ ઠાકરે
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બુલેટ બાબા મંદિર, બાઇક પૂજા, ધર્મ, પ્રથા
Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
બુલેટ બાબા મંદિર, બાઇક પૂજા, ધર્મ, પ્રથા
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
બુલેટ બાબા મંદિર, બાઇક પૂજા, ધર્મ, પ્રથા
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?